________________
શ્લોક – ૨૮
૪૭૫ મેરા સ્વરૂપના આચરણ કરનેકા અભિલાષી હું પ્રભુ. આ સમ્યગ્દષ્ટિ જ્ઞાની તીન જ્ઞાનકા ઘણી ભી ઐસી (ભાવના ભાતે હૈ.) આહાહાહા....
આ ઉસીકા આચરણ મેં આનંદ પ્રભુ, સર્વજ્ઞ સ્વરૂપી અનંત આનંદના નાથ સ્વરૂપી મેં, ઐસા મેરે જ્ઞાન હુઆ, અનુભવ હુઆ, ભાન હુઆ, પણ મેરા હજી આચરણમેં રાગ અને દ્વેષકા આચરણ હૈયે દુઃખકા આચરણ હૈ મેરે પ્રભુ, તો મેરે હવે મેરા આનંદકા આચરણ કરનેકા મેં અભિલાષી, એ દુઃખકા આચરણકા દુઃખકો છોડનેકા ત્યાગનેકા મેં અભિલાષી હોતા હુઆ પૂછતા હૈ, આહાહાહા હૈ? સમ્યકષ્ટિ, જ્ઞાની ધર્માત્માકો પૂછતે હૈ, ઓહોહો ! એટલો તો વિનય છે. કામી તો હૈ ઈચ્છા તો હૈ. ઈચ્છા ઉત્પન્ન હુઈ, વિકલ્પ તો હૈ, આહાહા! ઔર ગુરુકો વિનય કરતે હૈ વો ભી વિકલ્પ હૈ, રાગ હૈ, દુઃખ હૈ, આહાહાહા... એ અપના આચરણ કરનેકા ઈચ્છુક હોતા હુઆ, ઉસીકા નામ જિનકી શ્રદ્ધા જ્ઞાન આત્માકા હુઆ, ઉસકા આચરણ કરનેકા અભિલાષી, હવે અર્થાત્ અપની પર્યાયમેં રાગ ને દ્વેષકા આચરણ શુભાશુભકા હૈ. અવતભાવ હૈ, અત્યાગભાવ હૈ, અત્યાગભાવકો વદન હૈ, આહાહા ! એ મેરા સ્વરૂપના આચરણ કરનેકા મેં અભિલાષી ગુરુકો પૂછતે હૈ. આહાહા... એલા સમ્યગ્દર્શન હુઆ, સમ્યજ્ઞાન હુઆ તો તેરે તો સબ ખબર હૈ, હો. સત્તર અઢાર ગાથામાં આવે છે ને? સમ્યગ્દર્શન હુઆ મેં આત્મા આનંદ હું તો એ શ્રદ્ધામેં ઐસા આયા કિ મૈં ઉસમેં આચરણ કરુંગા તો કર્મકા નાશ હોગા, ઐસી શ્રદ્ધામેં આયા હૈ, ૧૭–૧૮ ગાથામાં સમયસાર ઉસમેં ઐસા આયા હૈ.
ભગવાન આત્મા આનંદ ને જ્ઞાનસ્વરૂપકા ભાન હુઆ. આહાહા ! સમજમેં આયા? હવે એ અંદરમેં જાનેકા અભિલાષી સ્વરૂપમેં રમણ કરનેકા, આહા... તો એ ધર્મી સમકિતી જીવ મુનિકો પૂછતે હૈ, શ્રદ્ધામેં તો આયા હૈ કિ મૈં જિતના સ્વરૂપમેં રમુંગા અંદરમેં ઈતના અશુદ્ધતાકા કર્મકા નાશ હોગા. ઐસી તો સમ્યગ્દર્શનમેં શ્રદ્ધામેં આ ગયા હૈ, એ ૧૭–૧૮ ગાથામાં હૈ. સમજમેં આયા? આહાહાહા!
મારગ તો જુઓ, આહાહાહા.... મેરી ચીજ, મૈ શુદ્ધ ચૈતન્ય હું, અતીન્દ્રિય અપરિમિત સર્વજ્ઞ સ્વભાવી, જ્ઞાયક સ્વભાવી કહો, સર્વજ્ઞ સ્વભાવી કહો, “શ” સ્વભાવી કહો, જ્ઞાન સ્વભાવી અકેલા આત્મા, ઐસા મેરેકો ભાન હુઆ હૈ, પણ પ્રભુ મેરે આચરણમેં રાગ ને પુણ્ય પાપકા આચરણ હુજી પર્યાયમેં , અવતભાવ, અત્યાગભાવ હૈ. સમજમેં આયા? આહાહાહા.. એ મેરે સ્વરૂપકા આચરણ કરનેકા મૈ અભિલાષી હું અને આ રાગાદિકા દુઃખકા આચરણ છોડનેકા મેં અભિલાષી પ્રભુ હું. આહાહા ! એ પૂછતા હૈ તો વિકલ્પ હૈ ને? બાલચંદજી! ગાથા બહોત અચ્છી આ ગઈ હૈ. આહાહાહા... આનંદનો નાથ જાગીને ઊઠે છે અંદરથી, આહાહા... ત્યારે એમ કહે છે, કે પ્રભુ મારે તો હવે મેરા સ્વરૂપના આચરણ કરનેકા મેં કામી હું, મેરી પર્યાયમેં અત્યાગભાવ ભોગભાવ-રાગભાવ, પાપભાવ, પુણ્યભાવ ઉસકા મેરી પર્યાયમેં અવ્રતા આચરણ હૈ. દુઃખકા આચરણે હૈ યે મેરા જ્ઞાનમેં આયા હૈ, મેરી પ્રતીતમેં આયા હૈ, જ્ઞાનમેં આયા હૈ, પણ હવે મૈ તો મેરા સ્વરૂપમેં આચરણ કરનેકા કામી હું. આહાહાહા !
કહો ક્ષાયિક સમકિતી હોય, આહાહાહા... શ્રેણિક રાજા ક્ષાયિક સમકિતી આહાહા... પણ મૃત્યુકાળે દેહ છોડનેકા રાગ આ ગયા, આપઘાત કિયા, છતાં સમકિતમાં દોષ નહીં, ઔર એ