________________
४७४
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હમે નિવૃતિ થી, પિતાજીની દુકાન થી, છોટી ઉંમરમેં સબ અઢાર ઓગણીસ વરસે હમ તો આ જ કરતા હતા. વેપાર ભી કરતે થે. આહાહાહા ! આહાહા. “જાગ જાગ મતીવંત લુંટે જગતના જંત” આ લૂંટારા ધુતે છે તને આ મારી બાયડી ને આ મારો છોકરો ને હું તારો બાપ. આહાહાહા ! “નાંખી વાંક અનંત” પરણ્યા'તા શું કામ ત્યારે જુવાન અવસ્થામાં મને પરણ્યા તો ઘરડાને પરણવી'તી ને ભોગનો ત્યાગ કરો છો તો. આહાહાહા !“નાખી વાંક અનંત વિરલા કોઈ ઉગત”. આહાહા !
એ શાંતિનાથ ભગવાન જ્યારે દીક્ષિત થાય છે ચક્રવર્તી, કામદેવ, તીર્થકર છનુંયે હજાર સ્ત્રીઓ એકએક સ્ત્રીની હજાર દેવ સેવા કરે ત્યાં એને વૈરાગ્ય થાય છે, હવે અહીં પ્રત્યાખ્યાનની વાત ચાલે છે ને? આત્મજ્ઞાન તો હૈ, સમ્યગ્દર્શન તો હૈ, આહાહાહા ! હવે રાગના ત્યાગની વાત, રાગ હૈ, હજી દુઃખ હૈ ખ્યાલમેં આયા હૈ સબ જ્ઞાનીકો, હવે એ રાગકા ત્યાગ કરનેકા ભાવ આયા. આહાહાહા ! સમજમેં આયા? જંગલમેં જાતે હૈ તો રાણીયોં આતી હૈ ઔર ઝંટીયા તાણતી હૈ (વાળ), હે સ્ત્રીઓમેં રહા થા, વો તુમ્હારે કારણે નહીં રહા થા. મેં રાગકે કારણ મેં રહા થા, મેં સમકિતી હું, જ્ઞાની હું પણ મેરેમેં રાગ થા મેરેમેં દુઃખ થા, મેરે ખબર હૈ ભાઈ. આહાહા હૈ રાણીઓ એ મેરા રાગ મર ગયા હવે, હવે તુમ મેરેકો લલચા નહીં સકતી, છોડ , ચલી જા મેં તો આત્માને આનંદમેં જાતા હું. આહાહા.. સમ્યગ્દર્શન તો હૈ, તીન જ્ઞાન હૈ, આહાહાહા. પણ અંદર રાગકા ભાવ પુણ્ય પાપકા ભાવ દુઃખરૂપ થા, એ જાનનમેં થા કે મેરે દુઃખ હૈ મેરે આનંદ ઈતના નહીં આયા, જૈસા પૂર્ણાનંદકા નાથ ભગવાન ઉસકા અવલંબનસે પૂર્ણાનંદ હોના ચાહીએ એ મૅરેમેં નહીં હૈ, આહાહાહા.. મૈરેમેં તો અલ્પ આનંદ આયા ઔર સાથમેં દુઃખ ભી મેરે દિખતે હૈ વેદનમેં, આહાહા.. ઐસા જીવ એ તો તીર્થકર થા એની તો વાત કયાં કરવી, પણ ઐસા જીવ અપનેકો જાનકર ઔર શ્રદ્ધાન કરકે, આહાહાહા ! ઉસીકા આચરણ કરનેકા ઈચ્છુક વો જાનતે હૈ કે મેરેમેં હજી રાગદ્વેષ પુણ્ય પાપકા દુઃખરૂપકા આચરણ મૈરેમેં હે, તો હવે એ સ્વભાવના આચરણ કરનેકા કામી સમકિતી, આહાહાહા.. બધું શૂન્ય લાગે પછી એને, મારો નાથ ભગવાન આનંદથી ભરેલો ત્યાં મેં જાઉં. આ રાગાદિ પુણ્ય પાપકા ભોગકા ભાવ એ દુઃખરૂપ મેરે વેદનમેં આતા હૈ. આહાહાહા ! એ ઉસીકા આચરણ, રાગકા, પુણ્યભાવકા આચરણ થા અભી, જ્ઞાની સમકિતીકો ભી, આહાહાહા.. ઈતના શુભ અશુભભાવકા આચરણ, દુઃખરૂપમય વેદનમેં આતા હૈ, તો હવે એ કહતે હૈ, સમકિતી જ્ઞાની, આહાહાહા... આચરણ કરનેકા ઈચ્છુક, મેરા આનંદકા નાથમેં મેં રમું એ આચરણ કરનેકા કામી. આહાહાહા! સમજમેં આયા? સમ્યગ્દષ્ટિ હૈ, સમ્યજ્ઞાન હુઆ હૈ, અનુભવ હુઆ એ ઈચ્છા કરતે હૈ ગુરુ પાસે જાકર. આહાહાહા.... અનુભવી હૈ, જ્ઞાની હૈ, રાગકા ઔર આનંદકા વેદનવાલા હૈ, એ અપના સ્વરૂપકા આચરણ કરનેકા ઈચ્છુક, આહા ! પાઠમેં હૈ ને “ચવાનુચરિતકુમાઃ” સંસ્કૃતમાં હૈ કામ. મારો પ્રભુ આનંદ સ્વરૂપમેં મેરે ભાન હુઆ હૈ મેં મેરા આનંદમેં રમનેકા આચરણકા અભિલાષી હુઆ હું. આહાહાહા ! સમજમેં આયા? નિજ પદ રમેં સો રામ કહીએ, આહાહા.. આનંદકા નાથમેં રમનેકી ઈચ્છા પ્રભુ મેરે હુઈ હૈ. આહાહા.. આતમરામ! આનંદના હિલ્લોળે ઝુલતો તો, આહાહાહા. મેરેમેં યે રાગ ને દ્વેષકા દુઃખ હૈ એ મેરે આચરણમેં હૈ અવતકા ભાવ, હવે મેં તો