________________
૪૭૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સમયે તીર્થકર ગોત્ર બાંધે એમાં ફેર નહીં, આહાહાહા.. એવા શ્રેણિક રાજા અહીંયા તીર્થકર થવાના ભવિષ્યમાં, અરે રે! તીર્થકરના જીવને પણ આ દશા? આહાહા ! સમ્યગ્દર્શન હૈ, સમ્યજ્ઞાન હૈ, ઓહોહોહો ! લડકા બચાનેકો આતા હૈ પિતાજીકો, મૈને જેલમેં નાખ્યા મેરી બડી
ભૂલ હુઈ, માતાજીએ મને ચેતાવ્યો, ભાઈ તેરા જન્મ હુઆ તબ મૈંને કચરેકે ઢેરમેં તેરેકો નાખ દિયા થા, ત્યાં પિતાજી આવ્યા મેરેકો પૂછયા બાળક ક્યાં ગયા? મૈને નાખ દિયા હૈ, અરેરે ! નાખ કયું દિયા એ મેરે પેટમેં આયા થા તબ મેરે સપના આતા થા કે આપકા કાળજા ખાઉં એ કારણ મૈને બાળકકો છોડ દિયા. અરે ! આહાહાહા ! એ ઉકરડેથી બાળકને લઈ આવે છે રાજકુમાર (કો). આહાહાહા ! કુકડા-કુકડા હોતા હૈ ને કુકડા ચાંચ મારે છે શરીર કુણુ રાજકુમારનું, પીડા પીડા પીડા ત્યાં શ્રેણીક જાય છે અને ઉપાડી લે છે. ભાઈ !તેરા બાપે એ કિયા થા ને ઉસકો તે જેલમેં નાખ્યા રાજ કરનેકો? અરે માતા મેરી બડી ભૂલ હુઈ, મેરે ખબર નહીં, હું પિતાજીકો જેલસે નિકાલનેકો જાતા હું, હાથમાં બરછી લેકે ગયે અને વો (શ્રેણિક) જાને કે આ મને મારને આયા, હૈં સમકિતી જ્ઞાની, ક્ષાયિક સમકિતી, તીર્થકરના જીવ, તીર્થકર હોનેવાલા, આહાહાહા... એને દેહ છૂટનેકા (સમયે) હીરા ચૂસ લિયા મરનેકો. એ ભાવ કૈસા હૈ પાપ હૈ કે નહીં? પાપ તો આયા હૈ, વેદનમેં પાપ હૈ, આહાહાહા.. પણ સમ્યગ્દર્શનમેં દોષ નહીં. આહાહાહા !
એ અહીંયા કહેતે હૈ. આહાહાહા... શું પ્રભુનો મારગ? શું વીતરાગનો પંથ? મેં તો મેરા વીતરાગ સ્વરૂપ ભગવાન મેરેકો ઉસકા જ્ઞાન હુઆ હૈ, વર્તમાન પર્યાય નિર્મળ હુઈ હૈ ઉસકા જ્ઞાન હુઆ હૈ ઔર વર્તમાન સાથમેં દુઃખકી દશા અવ્રત અત્યાચકા ભાવ હૈ, એ દુઃખકા જ્ઞાન ભી મેરે હુઆ હૈ. આહાહાહા ! સમજમેં આયા? મારગ બાપુ! અલૌકિક હૈ કોઈ, આહાહા... એ ઈચ્છુક હોતા હુઆ પૂછતા હૈ જોયું, હવે રાગકા દુઃખકા ત્યાગ નહીં કિયા, યહાં તો સ્વરૂપકા આચરણ કરનેકા ઈચ્છુક હોતા હૈ ઐસા શબ્દ લિયા હૈ ભાઈ, રાગકા અત્યાગ હૈં ઉસકા મેં ત્યાગ કરું ઐસા શબ્દ ન લિયા મૈં તો મેરા સ્વરૂપ, આહાહાહા... કયા કહા? સમર્મે આયા? મેં રાગકા ત્યાગ કરનેકા ઈચ્છુક ઐસા નલિયા, (શ્રોતા:- અસ્તિથી છે) અતિસે લિખા હૈ. પણ મેં તો સ્વરૂપના આચરણ કરનેકા ઈચ્છુક હું. સમ્યગ્દષ્ટિ હૈ, સમ્યજ્ઞાની હૈ, સ્વનો અનુભવ હૈ, સબ જ્ઞાન હુઆ હૈ, આહાહા... તો મેરે પ્રભુ, મેરા આનંદકા નાથકા આચરણ, અલ્પ આચરણ હુઆ હૈ, પણ વિશેષ આચરણ નહીં, અત્યાગભાવ હજી મેરેમેં હૈ, તો મેં મેરા સ્વરૂપમેં આચરણ કરનેકા ઈચ્છુક, આહાહાહા.... એ પૂછતા હૈ, જુઓ તો શૈલી તો જુઓ. આહાહાહા!
અરે જગતને સત્ય મળે નહીં સાંભળવા એ ક્યારે સમજે પ્રભુ અને આ ભવ એકએક સમય ચાલ્યો જાય છે જેનો કૌસ્તુભમણિની કિંમતથી પણ એક સમયની કિંમત કિંમતી છે. મનુષ્યભવ ઉસમેં આ જો ન કિયા તો ઉસને કાંઈ નહીં કિયા, આહાહા... યહાં તો સમ્યગ્દર્શન હુઆ ઔર સમ્યકજ્ઞાન હુઆ ઔર ભવથા નાશ હુઆ અનંતકા, અનંતકા હુઆ, પણ હજી થોડા રાગકા અત્યાગભાવ હૈ, રાગકા આચરણ હૈ તો પ્રભુ ગુરુ પાસે જાતે હૈ. પ્રભુ પણ આપને તો સબ જ્ઞાન હું ને સમકિત હૈ ઔર પૂછતે હૈ હમકો? વિનયસે પૂછતે હૈ. (ગુરુ બોલે) તુમકો તો સમ્યગ્દર્શન હૈ તો ખ્યાલ હૈ કે સ્વરૂપમાં ઠરુંગા તબ રાગકા ત્યાગ હોગા, એ તો તમને ખબર