________________
શ્લોક – ૨૮
૪૭૧ સમકિતી જ્ઞાની, અનુભવી એ ભી અપના સ્વરૂપના આચરણ એટલે સ્થિરતા કરના પ્રત્યાખ્યાન કરના ચારિત્ર નહીં હૈ. પર્યાયમેં રાગ હૈ, દુઃખ હૈ, અપ્રત્યાખ્યાન હૈ, અવતભાવ હે, આહાહા... આહાહાહા... આપકો અપનેસે જાનકર જ્ઞાન ને શ્રદ્ધા દોહી હુઆ, સમ્યજ્ઞાન ભી હુઆ સમ્યગ્દર્શન ભી હુઆ. હવે ઉસીકા આચરણ કરનેકા હજી ઉસમેં ચારિત્ર નહીં, અચારિત્રભાવ હૈ, અપ્રત્યાખ્યાનભાવ હૈ, પ્રત્યાખ્યાન નહીં. સ્વરૂપમેં ઠરના રાગકો તજકર છોડકર નિરાકરણ કરકે અપને સ્વરૂપમેં રમના એ નહીં. આહાહા.... તો એ પૂછતા હૈ સમકિતી પૂછતા હૈ ધર્મી જીવસે અનુભવી હૈ યે પૂછતે હૈ. આહાહા... ઉગ્ર પુરુષાર્થ કરના હૈ ને? ઈસ આત્મારામકો અન્ય દ્રવ્યોના પ્રત્યાખ્યાન ત્યાગના એ કયા હે પ્રભુ? એકતા તો તૂટ ગઈ હૈ, હમકો આત્માના જ્ઞાન હુઆ પણ રાગકા ત્યાગ હમેં નહીં તો રાગકા ત્યાગ કિસ તરહસે હોતા હૈ?
- વિશેષ કહેગા. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ )
પ્રવચન નં. ૯૭ શ્લોક - ૨૮ ગાથા - ૩૪
ભાદરવા વદ-૧૪ તા.૧-૧૦-૭૮ સં.૨૫૦૪ સમયસાર, તેત્રીસ ગાથાનું આખિર છે ને? વંચાઈ ગયું છે પણ ફરીને, “ઈસ પ્રકાર એ અજ્ઞાની જીવ ત્યાંથી હું ને? અજ્ઞાની જીવ અનાદિકાલીન મોહકે સંતાનસે” મિથ્યાશ્રદ્ધા અને રાગદ્વેષ મોહના સંતાનસે નિરૂપિત આત્મા અથવા તેરૂપે માનનેવાલા આત્મા અથવા અજ્ઞાની. “એ આત્મા ને શરીરના એકત્વ સંસ્કાર” ભગવાન શાયક ચૈતન્ય સ્વભાવી જ્ઞાયક સર્વજ્ઞ સ્વરૂપી પ્રભુ, ઉસકી સાથે શરીર કર્મ ને કર્મના નિમિત્તની ઉપાધિ, શુભ-અશુભભાવ આદિ, “ઉસકા એકત્વ સંસ્કારસે અત્યંત અપ્રતિબુદ્ધ થા” અત્યંત અજ્ઞાની થા. અપના સ્વરૂપ કયા હૈ, ગુણ કયા હૈ, પર્યાય કયા હૈ, રાગ કયા હૈ, પર કયા હૈ, યહ બિલકુલ જાનતે નહીં. આહા!
( શ્રોતા – બધાય જીવો એવા છે) બધાય જીવો એ રીતે જ છે અનાદિસે. આહાહાહા ! સર્વજ્ઞ સ્વભાવી જ્ઞાયકનું અસ્તિત્વ, મોજૂદગી ચીજ હૈ ઉસકો ન જાનકર પુન્ય ને પાપના રાગાદિ ભાવ અને કર્મ ને શરીરાદિ યે મેરા હૈ ઐસા સંસ્કાર, મેરા આનંદ ને જ્ઞાન હૈ એ સંસ્કાર નહીં, આહાહાહા! રાગ ને પુષ્ય ને પાપના વિકલ્પ એ મેરા હૈ ઐસા એકત્વ સંસ્કાર, એ કારણે અત્યંત અપ્રતિબદ્ધ થા. આહાહાહા !
એ અબ તત્ત્વજ્ઞાનસ્વરૂપ જ્યોતિકે પ્રગટરૂપ ઉદય હોનેસે, પ્રભુ તું તો રાગ અને શરીરસે ભિન્ન હૈ ને નાથ ! આહાહા.... તેરી ચીજમેં તો અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ પૂરણ પડી હૈ ને પ્રભુ! તું રાગસે અને શરીરસે ભિન્ન હૈ એમ સંતોએ જાહેર કર્યો. આહાહાહા ! ઉસકો ત્યારે ઉસકો અંતરમેં જાકર આત્મા જ્ઞાયક સ્વરૂપ ચૈતન્યબિંબ રાગ ને પુણ્યના વિકલ્પની દુઃખદશાસે ભિન્ન, આનંદસ્વરૂપ પ્રભુ. આહાહાહા.. ઐસા તત્ત્વજ્ઞાન ભાન હુઆ, સમ્યગ્દર્શન હુઆ. તત્ત્વ જ્ઞાનસ્વરૂપ જ્યોતિ, ચૈતન્ય જ્યોતિ પ્રગટ હુઈ. આહાહાહા ! જે પુણ્ય ને પાપ ને રાગાદિના સંસ્કાર મેરા હૈ, ઐસા પ્રગટ થા, ઉસકે સ્થાનમેં ભગવાન રાગસે ભિન્ન મેરી ચીજ હૈ, ઐસા તત્ત્વજ્ઞાનના સ્વરૂપ પ્રગટ હુઆ. આહાહા !