________________
૪૭૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ નેત્રકે વિકારકી ભાંતિ, આંખમાં જેમ શું કહેવાય છે? ( પીલિયા) પીળીયા અમારે કમળો કહે છે; કમળાને કારણે જો સફેદ ચીજ ભી પીળી દિખતી થી, એ વિકાર નાશ હોનેસે, તબ વે
જ્યોંકા ત્યોં યથાર્થ દિખાઈ દેને લગે, જૈસી ચીજ થી વૈસી દેખને લગે, આંખકા વિકાર નાશ હોનેસે, ઐસે એ તો દાંત “પ્રગટ સામાન્ય આવરણ કર્મ ભલી ભાંતિ ઉઘડ જાનેસે”. આહાહા! એ ઉઘડી જાય છે અને નાશ થાય છે. કર્મોકે ભલીભાંતિ ઉઘડ જાનેસે પ્રતિબદ્ધ હો ગયા, એકત્વબુદ્ધિકા નાશ હુઆ એ કર્મકા થા. આહાહા.. ઐસા આત્મા પ્રગટ તત્ત્વજ્ઞાનસે પ્રગટ હુઆ, મેં તો આનંદ ને જ્ઞાન હું, મેરેમેં અલ્પજ્ઞતા હી નહીં ઔર રાગાદિ મૈ નહીં ઐસા અનુભવ દૃષ્ટિમેં આયા. હૈ? પ્રતિબુદ્ધ હો ગયા, જ્ઞાની હો ગયા. સમ્યગ્દષ્ટિ હુઆ. આહાહા ! ઔર સાક્ષાત્ દ્રષ્ટા આપકો અપનેસે જાનકર સાક્ષાત્ પ્રભુ તો દેખનેવાલા દ્રષ્ટા હૈ, રાગાદિ પર ચીજ તો દેશ્ય હૈ, મેં તો દ્રષ્ટા હું. રાગાદિ શરીરાદિ પર ચીજ તો શેય હૈ, મેં તો જ્ઞાતા હું. આહાહા! આપકો અપનેસે હી જાનકર, દેખો ભાષા, ભગવાન જ્ઞાનસ્વરૂપ આનંદસ્વરૂપ પ્રભુ, આપ અપનેકો અપનેસે, અપનેકો અપનેસે અપની જ્ઞાન આનંદની પર્યાયસે અપનેકો જાના. આહાહાહા ! રાગસે આત્મા જાનનમેં આતા હૈ ઐસા આત્મા હૈ હી નહીં એમ કહતે હૈ. એ અપનેસે ભગવાન જ્ઞાન પ્રવાહ ધ્રુવ એ ઉપર દૃષ્ટિ કરનેસે જો જ્ઞાનકી પર્યાય નિર્મળ હુઈ એ દ્વારા અપનેકો અપનેસે જાના. આહાહાહા ! (શ્રોતાઃ- ઇન્દ્રિયજ્ઞાન અને મન:પર્યયજ્ઞાનનું શું?) એ બહાર ગયું દૂર. ઇન્દ્રિયજ્ઞાન અને શાસ્ત્રજ્ઞાન એ બધા દૂર રહી ગયા. આવી વાત છે પ્રભુ.
આપકો અપનેસે હી જાનકર, અપના સ્વરૂપ જાના, જ્ઞાનકી સાથમેં જો રાગ ભી બાકી હૈ દુઃખ, વો ભી જ્ઞાને જાના. પહેલે તો ઉસકો ભી નહીં જાનતે થે ઔર અપનેકો ભી નહીં જાનતે થે. આહાહાહા! આપકો અપનેસે જાનકર અપના જ્ઞાનાનંદ સ્વભાવ મૈ હું ઐસા જાના ઔર ઉસમેં રાગાદિ બાકી હૈ. દુઃખરૂપ હૈ ભિન્ન હો ગયા પણ અસ્થિરતા બાકી રહી ગઈ. આહાહાહા ! તો સમ્યજ્ઞાની જીવ, સમ્યગ્દષ્ટિજીવ, અપનેકો અપનેરૂપે જાના, જ્ઞાનકી પર્યાય આનંદકી પર્યાય હુઈ ઉસકો એ પર્યાયરૂપે જાના ઔર રાગ બાકી રહા એ દુઃખરૂપ હૈ ઉસકો ભી જાના. આહાહા ! મેરેમેં હજી દુઃખકા ત્યાગ નહીં, (શ્રોતાઃ- વેદન ખરું કે નહીં) વેદન હૈ ને પ્રભુ એ માટે તો કહતે હૈ. સમ્યગ્દષ્ટિકો દુઃખકા વેદન હૈ એમ જાના, મેં આત્મા હું ઐસા આનંદકા ભી વેદન આયા, ઔર સાથમેં રાગદ્વેષ પરિણામ હૈ અવતભાવ, અત્યાગભાવ, દુઃખભાવ ઉસકો વેદનમેં મેરે આયા, એ ભી જાના. સમજમેં આયા? આહાહાહા !
મને સવારમાં શ્રીકૃષ્ણકી બાત આજે આઈ થી બહોત. તીર્થકરના આત્મા હૈ વો તો શ્રીકૃષ્ણ તીર્થકરનો જીવ છે. આહાહાહા! ભગવાનને વખતમેં ઉસકો આત્મજ્ઞાન હુઆ થા, સમ્યગ્દર્શન હુઆ થા. નેમનાથ ભગવાનના વખતમાં, આહાહા.... ભાન હુઆ થા મેં તો આત્મા હું અને એ તો ભવિષ્યમે તીર્થકર હોનેવાલા હૈ, તેરમા તીર્થંકર આગામી ચોવીસીમાં, ભગવાન હોનેવાલા હૈ. પણ પહેલે (નિજકા) ભાન હુઆ. આહાહાહા... અને જબ, જ્યારે દ્વારકાનગરી સળગે છે સોનાના ગઢ ને રતનના કાંગરા દેવતાએ બનાવ્યા. એ લાખો રાજકુમારો લાખો રાણીઓ એ દ્વારકા સળગી એમાં સડસડસડ સડસડ બળદેવ, વાસુદેવ મહાપુરુષો, ઉત્તમ પુરુષો એ પાણીના હિલોળા નાખે છે ઠારવા એ પાણી ગ્યાસતેલ બન જાતે હૈ. (શ્રોતા:- તે દિ' તો