________________
૪૭૦
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આત્મા, ઔર શ૨ી૨કે એકત્વકે સંસ્કારસે અત્યંત અપ્રતિબદ્ધ થા, દેખો કોઈ કહેતે હૈ આ સમયસાર તો મુનિકે લિયે હૈ, યહાં તો અત્યંત અપ્રતિબુદ્ધ થા. આહાહા! અરે, એકત્વકે સંસ્કા૨સે રાગ ને શ૨ી૨, કટુંકિ દેખનેવાલાએ દેખનેવાલેકો દેખા નહીં, જાનનેવાલેકો જાનનેવાલા જાના નહીં, આને (૫૨ને ) જાણે છે તો એ સંસ્કાર રહી ગયા ઉસકો. રાગકો જાના, શ૨ી૨કો જાના, યહ મૈં હું. સમજમેં આયા ? પણ જાનનેવાલા( ને ) જાનનેવાલેકો જાના નહીં, જાણનારને જાણ્યા નહીં, દેખનારને દેખ્યા નહીં. આહાહા !
વહુ તત્ત્વજ્ઞાન સ્વરૂપ જ્યોતિકા પ્રગટ ઉદય હોનેસે, વહુ જબ તત્ત્વજ્ઞાન સ્વરૂપ જ્યોતિ, ભગવાન આનંદની ચૈતન્ય જ્યોતિ, પ્રગટ ઉદય હોનેસે નેત્રકે વિકા૨કી ભાંતિ, જૈસે કિસી પુરુષકી આંખોમેં વિકાર થા તબ ઉસે વર્ણાદિક અન્યથા દિખતે થે, વિકા૨ થા આંખમેં તબ વર્ણાદિક અનેક પ્રકા૨ દિખતે હૈ, કમળો હોતા હૈ ન કમળો, પીલિયા વો સબ ચીજ પીલી દિખતી હૈ, ઔર જબ નેત્ર ( કા ) વિકાર દૂર હો ગયા, તબ યે જ્યોં કે ત્યોં યથાર્થ દિખાઈ દેને લગે. આહાહાહા... ઈસી પ્રકાર પટલ સમાન આવ૨ણ કર્મકે ભલિભાંતિ ઉખડ જાનેસે રાગાદિકી એકતાબુદ્ધિકા નાશ કરકે, આહાહાહા... પ્રતિબુદ્ઘ હો ગયા ! મિથ્યાશ્રદ્ધામેં, મિથ્યાજ્ઞાનમેં ૫૨ વસ્તુ અપની હૈ ઐસે દિખતે થે, જેમ કમળાવાળાકો પીળા દિખતે હૈ સબ, પટલ સમાન આવ૨ણ, આહાહા... હૈ! વિકા૨કી ભાંતિ, પટલ સમાન આવ૨ણ કે કર્મોકે ભલીભાંતિ ઉખડ જાનેસે, પ્રતિબુદ્ઘ હો ગયા ઔર સાક્ષાત્ દેષ્ટા અપનેસે હી અપનેકો જાનક૨, અપનેસે અપનેકો જાનકર આ આનંદ ને જ્ઞાન ને દર્શન પર્યાયસે અપનેકો જાનકર, આહાહા... તથા શ્રદ્ધાન કરકે અનુભવ હુઆ, સમ્યગ્દર્શન હુઆ, અનુભવ, ઉસીકા આચરણ કરનેકા ઈચ્છુક, આહાહા... હજી અસ્થિરતા બાકી હૈ. સમ્યગ્દષ્ટિકો અનુભવી કો ભી હજી રાગભાગ બાકી હૈ, દોષ હૈ, દુઃખ હૈ, અસ્થિરતા હૈ, આહાહા... આહાહા... શ્રદ્ધાન કરકે ઉસીકા આચરણ કરનેકા, હજી સમ્યગ્દર્શન હુએ પણ અંદર રાગ હૈ હજી, અવ્રતકા રાગ હૈ, શુભકા રાગ હૈ, અશુભરાગ હૈ, ધર્મીકો અનુભવીકો ભી ભોગકી વાસનાકા રાગ હૈ, આહાહાહા... એ છોડકર સ્વરૂપકા આચરણ કરનેકા ઈચ્છુક, સમજમેં આયા ? આહાહાહા... ઉસીકા આચરણ કરનેકા અર્થાત્ જૈસા જ્ઞાનસ્વરૂપ ભગવાન ૫૨સે ભિન્ન દેખા ઉસકા આચરણ કરનેકા અભિલાષી, હજી ઉસકા ભાન હુઆ પણ હજી આચરણમેં રાગ પુન્ય પાપકા ભાવ આચરણમેં આતા હૈ. આહાહા ! અનુભવી સમકિતી જ્ઞાનીકો, ક્ષાયિક સમકિતીકો ભી. સમજમેં આયા ? આહાહાહા... જ્ઞાની જાણતે હૈ કે અભી મેરી પર્યાયમેં રાગ હૈ, દુઃખ હૈ, મેરે યહુદુ:ખકા આચરણ છોડકર આનંદકા આચરણ કરના હૈ મેરેકો. આહાહા... શું સ્પષ્ટતા, એ સમ્યગ્દર્શન હુઆ, અનુભવ હુઆ, તો પણ ( પૂર્ણતા નહીં ) ઉસીકા આચરણ કરનેકા તો હજી આચરણ હુઆ નહીં અંદર, ચારિત્ર હુઆ નહીં, પ્રત્યાખ્યાન લેના હૈ. પ્રત્યાખ્યાન નામ રાગકા અભાવ હોકર જ્ઞાન સ્વરૂપ જ્ઞાનમેં ૨મેં ઐસી દશા હજી હુઈ નહીં, આહાહાહા... ઓહોહો ! સંતોએ તો અમૃત રેડયા છે. આહાહા ! કયા કહા ? રાગ શ૨ી૨ાદિસે ભિન્ન ભગવાન આત્મા અનુભવમેં આયા કે જ્ઞાનાનંદ મૈં હું, ઐસા સમકિત દર્શન હુઆ, છતેં રાગકા હજી આચરણ પર્યાયમેં હૈ, એ દુઃખરૂપ આચરણ હૈ, એ અપના સ્વરૂપકા આચરણકા ઈચ્છુક પુરુષ પૂછતા હૈ. આહાહાહા...