________________
४६८
શ્લોક – ૨૮ વાત તો ઉસકો અંતરમેં રાગસે ભિન્ન આત્મજ્ઞાનકા આત્મબોધ કયોં ન હોગા ? હોગા હી. આહાહાહા ! અર્થકારે લિખા હૈ.
નીચે હૈ ને કોઈ દીર્ધ સંસારી હોય ઓ બાત યહાં ન લેના. ભાવાર્થમેં લિખા હૈ. આહાહાહા!તત્કાળ હ યથાર્થપણે કો બોધમ એટલે આત્મજ્ઞાન, આત્માકા અનુભવ, આહાહાહા... દોકા ભિન્નપણા બતાયા ને ભિન્ન હૈ, તો તેરી એકત્વબુદ્ધિ પરસે કર્યો નહીં છૂટેગી, અને સ્વરૂપની એકત્વબુદ્ધિ કર્યું નહીં હોગી? તત્કાળ હોગી. આહાહાહા! આવી વાતું. ઝીણી બહુ બાપુ. સમયસાર ભરતક્ષેત્રમ્ અદ્વૈતચક્ષુ, અજોડચક્ષુ, ઐસા શાસ્ત્ર. સર્વજ્ઞ ત્રિલોકનાથ પરમાત્માના મુખેથી નીકળેલી તે વાણી આ હૈ. આહાહા ! તેરા માલકી મોજૂદગી વિકાર ને વિકારના ફળકી મોજૂદગીસે ભિન્ન તેરેકો બતાયા ને પ્રભુ. આહાહાહા ! તો એ તત્કાળ હી, આજ જ. આહાહાહા !
ભાવાર્થ-નિશ્ચયવ્યવહારનયકા વિભાગસે આત્મા અને પરકા અત્યંત ભેદ બતાયા હૈ. ઉસે જાનકર ઐસા કોણ પુરુષ હૈ જિસે ભેદજ્ઞાન ન હો?” આહાહા! હોતા હી હૈ, પંચમકાળ હૈ, ઐસા હૈ ને ફૈસા હૈ એ કોઇ નડતે નહીં તેરેકો એમ કહેતે હૈ. આહાહા! ક્યોંકિ જ્ઞાનજબ અપને સ્વરસસે સ્વયં અપને સ્વરૂપકો જાનતા હૈ દેખો- એ આયા. “અરસરભર કૂદ:” આત્મા. અપના સ્વરસસે જ્ઞાન એટલે આત્મા અપના, અપને સ્વરસસે અપના આનંદકે રસસે સ્વયં અપને સ્વરૂપકો જાનતા હૈ, રાગકે રસસે નહીં, અપના આનંદકા રસસે અપનેકો જાનતે હૈ.
સચ્ચિદાનંદ પ્રભુ અપના, આહાહા.. રાગસે ભિન્ન આનંદ રસસે અપના જાનનેમેં કયું આતે નહીં? આહાહા ! અપને સ્વરૂપકો જાનતા હૈ. આહાહા ! જ્ઞાન આત્મા અપને સ્વરસસે, સ્વરસસે સ્વયં, પરકી અપેક્ષા બિના, આહાહાહા... રાગકી મંદતા થી તો યહાં સ્વરૂપકા અનુભવ હુઆ એ અપેક્ષા હૈ નહીં. આહાહાહા... જબ જ્ઞાન અપને સ્વરસસે રાગકા રસસે પ્રભુ તેરી ચીજ ભિન્ન હૈ ને અંદર, ઐસા કહા તો અપને આનંદરસસે અપનેકો કયું નહીં જાનતે? આહાહાહા.. ઐસા કહુકર અપના અનુભવમેં આનંદ આતા હૈ, આનંદસે આત્માના જ્ઞાન હુઆ. આહાહાહા... સ્વયં અપને સ્વરૂપકો જાનતા હૈ અવશ્ય જ્ઞાન અપને આત્માનો પરસે ભિન્ન હી બતલાયા હૈ. આહાહાહા કોઈ દીર્ધ સંસારીકે, એ કાંઈ નહીં આંહી એ વાત નહીં આંહી એ નહીં. આહાહા !
જાઓ તો આ કળશ તો, જુઓ જેમ મંદિર ઉપર કળશ સોનાનો ચડાવે એમ એમ આ ટીકા ઉપર કળશ ચડાવ્યો. પ્રભુ તેરી ચીજ તો હૈ ને નાથ જીવતી જ્યોત આપના જ્ઞાન ને આનંદ સ્વરૂપે જીવતી જ્યોત ચૈતન્ય હૈ એ રાગસે જીતે હૈંને પરસે જીતે હૈં ઐસા નહીં હૈ. અપના સ્વરૂપ જીવન અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા ઉસસે તેરા જીવન હૈ ને! આહાહાહા... ઐસા જીવનકો કોણ નહીં પકડે, એમ કહતે હૈ, અરે આમાં વાદ ને વિવાદ ને ઝઘડાને અવકાશ ક્યાં છે? સમજમેં આયા?
ઈસપ્રકાર અપ્રતિબુદ્ધ, અજ્ઞાનીએ યહ કહા થા કે હમારા તો યહ નિશ્ચય હૈ કિ શરીર યે હી રાગાદિ શરીર યે હી આત્મા હૈ હમને તો યહ રાગાદિ શરીર આત્મા(હૈં) ઉસકા નિરાકરણ કર દિયા, (ક્યા કહા) ઉસકા નિરાકરણ કર દિયા. આહાહા! ઈસ પ્રકાર યહું અજ્ઞાની જીવ અનાદિ કાલિન મોહુકે સંતાનસે મોહકી સંતાન પુન્ય પાપ રાગ દ્વેષ આદિ (સહિત) નિરૂપિત