________________
૪૬૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨
વીતરાગ ન હો તબ યે ભાવ સાંજ સવાર પ્રતિક્રમણકા વિકલ્પ, હૈ તો શુભ, હૈ તો ઝેર, હૈ તો દુઃખ, અશુભભાવમેં તીવ્ર દુઃખ હૈ, શુભભાવમેં મંદ પણ દુઃખ હૈ, તો ઉસકો રાત્રિકો કહા થા કે ઉસમેં લિખા હૈ, કે કયું ઉસકો ઝેર કહા દુઃખ ? કે ત્યાં તો કર્તૃત્વબુદ્ધિ હૈં અર્થાત ક૨નેલાયક બુદ્ધિ ઐસી ત્યાં ન લેના, પણ ત્યાં રાગકા પરિણમન હૈ, હજી મુનિકો જ્ઞાનીકો સમકિતીકો ભી રાગકા પરિણમન હૈ, એકત્વબુદ્ધિ ગઈ અનુભવ હુઆ, સમકિત થયા. સમ્યગ્દર્શન, સમ્યગ્નાન હુઆ, પણ સમ્યક્ ચારિત્રમેં કમી હૈ કે મુનિઓકો ભી સાંજ સવાર શાસ્ત્રકા ઐસા વ્યવહાર પ્રતિક્રમણ કા ભાવ આતા હૈ, હૈ પણ હૈ એ ઝેરકા પ્યાલા વિષકુંભ હૈ રાગ હૈ, આકુળતા હૈ, દુઃખ હૈ. આહાહા ! અરેરેરે ! તો ઉસકો છોડકર સ્વરૂપમેં આનંદમેં કોણ નહીં રહેગા કહેતે હૈ ? મુનિકો ભી કહતે હૈ. આનંદનો નાથ ભગવાન અંદ૨ સચ્ચિદાનંદ પ્રભુ અનાકુળ આનંદકા સુખ ધામ, “સ્વયંજયોતિ સુખધામ” આનંદકા ક્ષેત્ર હૈ તો ઉસમેં તો અતીન્દ્રિય આનંદ પાકતે હૈ ઐસી ચીજ હૈ.
k
આહાહા... આચાર્યે એમ કહ્યું “સ્વ૨સ૨ભસ ઉગ્ર દૃષ્ટ” આકૃષ્ટ હોકર પ્રગટ હોનેવાલા એક સ્વરૂપ હોકર, આહાહા ! કિસ આત્માકો જ્ઞાન તત્કાળ આત્મજ્ઞાન તત્કાળ એ યથાર્થપણાકો પ્રાપ્ત ન હોગા ? જરૂર હોગા. આહાહા ! “યધ એવ બોધમ ” હૈ શબ્દ ? “ યધ એવ બોધમ ” આજ જ, તત્કાળ જ, આહાહા ! જુઓ, આ શ્લોક તો જુઓ શ્લોક, આહાહા... જડ મૂળસે ઉખેડકર ચૈતન્યકી ભિન્નતાકા અનુભવ કિસકો નહીં હોગા ? ઔર પીછે ભી રાગકા ભાવ્ય ભાવ જ્ઞાનીકો હોતા હૈ, ઉસકો ભી છોડકર સ્વભાવકા અનુભવ કરકે ઉસકો નાશ કોણ નહીં કરેગા ? આહાહા ! સમજમેં આયા ? મુનિ અપની ભી બાત કરતે હૈ, આહાહા... કે મારે પણ હજી જરી રાગ હૈ વિકલ્પ આતા હૈ, પણ વો ભિન્ન હમકો અનુભવ હુઆ ઔર હવે ઉસકો ભિન્ન કરકે નાશ કયું નહીં કરેગા ? આહાહાહા... ભવિષ્યકાળમાં મેં ઉસકો નાશ કરુંગા, મગર યહાં તો તત્કાળ નાશ કરુંગા ઐસા લિયા હૈ. સમજમેં આયા ? દિગંબરની તીવ્ર વાણીને લઈને, શ્રીમમાં આવે છે “દિગંબરની તીવ્ર વાણીને લઈને રહસ્ય સમજી શકાય છે શ્વેતાંબરની મોળાશને લઈને રસ ઠંડો પડી જાય છે”. શ્વેતાંબરની લાઈન વિપરીત શ્રીમમાં આવે છે. શ્રીમદ્ રાજચંદ્ર આવી વાણી છે સંતોની. આહાહા !
“પરિચિત તત્ત્વ ” જે મુનિઓએ અપના આનંદ સ્વરૂપ ભગવાન તત્ત્વકા પરિચય કિયા હૈ, આહાહા ! રાગકા પરિચય છોડ દિયા હૈ, થોડા પરિચય અસ્થિરતાકા હૈ ઉસકો ન ગિનક૨, અપના પરિચય બહોત કિયા હૈ, એ સંતો જગતકો જાહેર કરતે હૈ, કે હમ જ્યારે રાગ અને વિકલ્પસે, ભગવાન નિર્વિકલ્પ આનંદકંદ પ્રભુ ભિન્ન હૈ, ઔર મૂળસે ઉખેડ કરકે ઉચ્છેદ કર દિયા રાગકા, તેવી ચીજમેં હૈ હી નહીં, તેરી ચીજ ઉસસે ભિન્ન હૈ તો ઐસા સૂનકર, કૌન પ્રાણી ઐસા હોગા ? કે અપના આત્મજ્ઞાન ન હોગા ? આહાહાહા ! સમજમેં આયા ? ઝાંઝરીજી ! જુઓ આ દિગંબર વાણી, આહાહાહા... ક્યાંય હૈ નહીં શ્વેતાંબ૨મેં પણ એ ચીજ હૈ નહીં, તો અન્યમતિમેં તો કયા કહેના ? આહાહાહા ! ત્રણ બાત લિયા. એક તો અમે જ્યારે તેરી ચીજકો કાયાને અંગ અંગયોઃ આત્મા, આત્માને અંગ અંગ નામ રાગ આદિ સબ ચીજ ઉસસે જબ ભેદ કરકે વસ્તુ સ્થિતિ ઐસી હૈ ઐસા બતાયા અને તે પણ રાગાદિકો મૂળભેંસે ઉચ્છેદકર નાશ કર બતાયા, એક