________________
શ્લોક – ૨૮
૪૬૭ આહાહા. કોઈ સંબંધ(નહીં) રાગ અને પરકી સાથ પ્રભુ તેરા દ્રવ્ય સ્વભાવ, જીવતી જ્યોત બિરાજતે હૈં, ટકતા તત્ત્વ ધ્રુવતત્વ. આહાહા.. તેરેકો ભિન્ન બતાયા ને નાથ, તેરેકો કયું જ્ઞાન ન હો? આહાહાહા... એક તો કયું જ્ઞાન ન હો અને જડમૂલસે નિકાલ દિયા તો એ જ્ઞાન હો, એ પીછે એકત્વબુદ્ધિમેં નહીં આયેગા, ઐસા જ્ઞાન પ્રભુ કહેતે હૈં યહાં. સમજમેં આયા? આહાહાહા.. સંતોએ તો અમૃત ઝરણા વહેવરાવ્યા છે. આહાહા!
આને નવરાશ ન મળે, ફૂરસદ ન મળે, બાઈડી છોકરા ને કુટુંબમાં ધંધામાં મરી ગયો આખો દિ' આહાહા.. ન હોય તો કોકના લઈને વળી પાછો ઉપાધિ વહોરે, પાછો, ખોળે લ્ય, આહાહા! શું કરવું છે પ્રભુ તારે? આહાહા! (શ્રોતા- ખોળે લ્ય) આંહી કહે છે સૂન તો સહી પ્રભુ તેરી ચીજ તો સબસે ભિન્ન હૈ ને? ભિન્નકો તેરે એકત્વ કરના હૈ? આહાહા ! પ્રભુ કયાં જાના હૈ તેરે? આચાર્ય મહારાજ તો બહોત ઠપકા દેતે હૈ. ઠપકા કો કયા કહતે હૈ ઓળંભા ઓળભા કહતે હૈં ને? ઓળંભા, પ્રભુ તેરી મહાસત્તા ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, રાગાદિસે મૂળસે છેદ કરકે વિચ્છેદ કરકે તેરેકો બતાયા ને પ્રભુ. આહાહા ! તો, કયા આત્માકો આત્મજ્ઞાન નહીં હોગા ? હોગા હ. એમ કહેતે હૈ. સમજમેં આયા? આ તો હજી પહેલા નંબરની સ્તુતિનો પ્રશ્ન ચલતે હૈં. સમજમેં આયા? પીછે ધર્મીકો જ્ઞાનીકો અનુભવીકો રાગ તો રહેતે હૈં પણ એ રાગકો સ્વભાવ સન્મુખ હોકર કોણ નાશ નહીં કરેગા? આહાહાહા... “એક એવ તસ્ય બોધમ અધે એવ” છે? આજ જ. આહાહા... પ્રભુ તું અતીન્દ્રિય આનંદના માખણનું દળ પડા હૈ ને ઐસા, આહાહા... ઔર રાગાદિ આકુળતા એ સબ ચીજ તો ભિન્ન હૈ. ભિન્ન હૈ તો ભિન્ન કરકે એકત્વ સ્વભાવકો કોન નહીં પ્રગટ કરેગા? આહાહા... સમાજમેં આયા? તત્કાળ યથાર્થપણે કો પ્રાપ્ત નહીં હોગા ? અવશ્ય હોગા. આહાહાહા... કેટલી વાત કરતે હૈ. આહાહાહા !
એક તો ઐસા કહતે હૈ, કે વો વિકલ્પસે હૈ આદિ (સે લેકર) માંડીને (સબ) ચીજ, એ તેરી ચીજ નહીં, ઔર તું ઉસમેં નહીં, ઐસે તેરેકો પરકા ભાવકો મૂળમૅસે ઉચ્છેદ કર દિયા, ઉખેડા કર નિકાલ ડાલા. આહાહા ! ગદ્ધા હોતા હૈ ન ગદ્ધા ઘાસ ખાય તો મૂળમૅસે ઉખેડ કર ખાય, ગાય હૈ ઘાસ ખાય તો ઉપર ઉપરસે ખાય, મૂળ ન કાઢે, એથી ગોચરી કહાને મુનિને, ઘાસ હૈ ઉપરસે ખાતે હૈ મૂળ સાજા રખે. ફેર પાછા ઉગી શકે.
એમ અહીંયા ગદ્ધા શબ્દ પંડિત જ્ઞાની ધર્માત્મા વો ગદ્ધા, યહાં ધર્માત્મા મૂળમૅસે રાગકા ઉચ્છેદ કરકે અપના અનુભવ કોણ નહીં કરે? આવી વાત છે પ્રભુ. આહાહા ! પીછે રાગ રહેગા. આ તો ભિન્ન બતાયા ઈતના પણ રાગ અસ્થિરતાકા રહેગા, અસ્થિરતાકા રાગ ત્યાં આયેગા. જ્ઞાનીકો અનુભવીકો ભી દુ:ખ હોગા, વો ભી ઉસકો ભિન્ન કરકે, અંદરમેં એકાગ્ર હોકર કોણ ઉસકા નાશ નહીં કરેગા? આહાહાહા... પણ એ ભવિષ્યમાં નાશ કરેગા ને કેવળજ્ઞાન પાયેગા ઐસે કહેતે હૈ. આહાહાહા ! રાત્રિકો કહા થા ને નહીં ? સમકિતી, જ્ઞાની, ધર્મી, અનુભવી જીવકો ભી, મુનિકો ભી પ્રતિક્રમણ પરિહાર ઐસા શુભભાવ આતા હૈ, સવાર સાંજ પ્રતિક્રમણ વ્યવહારસે, ભગવાનકી પ્રતિમાના દર્શન રાગસે હુટનેકા ભાવ એ સબ શુભ, એ જ્ઞાનીકો સમકિતીકો ભી આતા હૈ, મોક્ષ અધિકારમેં, પ્રતિક્રમણ પરિહાર, પરિશરણ, નિંદા, ગહ એ શુભભાવ, હૈં તો ઝેર. આહાહા ! સમજમેં આયા? સમકિતી જ્ઞાની, અનુભવીયોં કો ભી એ ભાવ આતા હૈ, જબલગ