________________
શ્લોક - ૨૮
૪૬૩ વહેંચણીસે વિભાગસે કહા થા યહાં, આહા.... અરે આહા ! આવું! ઉત્તર દિયા, હૈ? જિસકે બળશે યહ સિદ્ધ હુઆ કે “આત્મા અંગયો એકત્વ ન” પહેલે ઐસા કિયા થા, “કાયાત્મનો વ્યવહારતઃ એકત્વ” એ તો કથનમાત્રસે કહા થા. સમજમેં આયા? અહીંયા “આત્મા અંગયો એકત્વ નઃ ભગવાન આત્મા આનંદ જ્ઞાયક સ્વરૂપ ઔર અંગયો નામ કર્મ શરીર અને કર્મકી ઉપાધિસે ઉત્પન્ન હુઆ વિકાર અપનેમેં, વો ભિનઃ નિશ્ચયસે દો(કા) એકત્વ નહીં. સમજમેં આયા? આત્મા આત્મા હૈ ને? “આત્મા અંગયો”: અંગયોઃ એટલે શરીર, આદિ એટલે કર્મની ઉપાધિ, કર્મ શરીર ઔર ઉસકા નિમિત્તકા અવલંબન આશ્રયસે જો વિકાર હોતા હૈ યે સબ અંગમાં જાતે હૈ. શરીર, શરીર આહાહાહા! હૈ. આત્માસે ભિન્ન અંગમેં જાતે હૈ, શરીર, શરીર. આહાહાહા ! વિકારી ભાવ હૈ યે ભી કાર્મણ શરીર હૈ ખરેખર, ભિન્ન પાડના હૈ ને? કર્મ ઔર નિમિત્તકે અનુસર, હુઆ હુયા વિકાર એ સબકો શરીર અને કર્મની ઉપાધિ કહનેમેં આયા હૈ. ભગવાન ઉસસે ભિન્ન હૈ. આહાહા ! ઐસા એકત્વ નહીં હૈ. આહાહા!
અબ ફિર ઈસ અર્થકો જાનનેસે ભેદજ્ઞાનકી સિધ્ધિ હોતી હૈ. આ જાનને મેં આત્માકા અનુભવ હોતા હૈ, આહાહાહા. એ અર્થકા સૂચક કાવ્ય કહતે હૈં.
( શ્લોક – ૨૮)
(માલિની) इति परिचिततत्त्वैरात्मकायैकतायां नयविभजनयुक्त्यात्यन्तमुच्छादितायाम्। अवतरति न बोधो बोधमेवाद्य कस्य
स्वरसरभसकृष्ट: प्रस्फुटन्नेक एव।।२८।। इत्यप्रतिबुद्धोक्तिनिरासः।
एवमयमनादिमोहसन्ताननिरूपितात्मशरीरैकत्वसंस्कारतयात्यन्तमप्रतिबुद्धोऽपि प्रसभोज्जृम्भिततत्त्वज्ञानज्योतिर्नेत्रविकारीव प्रकटोद्घाटितपटलष्टसितिप्रतिबुद्ध:( ?)साक्षात् द्रष्टारं स्वं स्वयमेव हि विज्ञाय श्रद्धाय च तं चैवानुचरितुकामः स्वात्मारामस्यास्यान्यद्रव्याणां प्रत्याख्यानं किं स्यादिति पृच्छन्नित्थं वाच्यः
હવે વળી, આ અર્થને જાણવાથી ભેદજ્ઞાનની સિદ્ધિ થાય છે એવા અર્થવાળું કાવ્ય કહે છે
શ્લોકાર્થ-[ પરિચિત-તત્ત્વ:] જેમણે વસ્તુના યથાર્થ સ્વરૂપને પરિચયરૂપ કર્યું છે એવા મુનિઓએ [ માત્મ-વાય-વાયાં]જ્યારે આત્મા અને શરીરના એકપણાને [ તિ નય-વિમનન-યુવજ્યા ] આમ નયના વિભાગની યુક્તિ વડ[ અત્યન્તમ ઋવિતાયામ] જડમૂળથી ઉખેડી નાખ્યું છે-અત્યંત નિષેધ્યું છે, ત્યારે [ ] કયા પુરુષને [વોઘ:] જ્ઞાન [અદ્ય વ]તત્કાળ [વાં] યથાર્થપણાને [અવતરતિ]ન પામે ? અવશ્ય પામે