________________
૪૬૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨
કહનેંમેં આતા હૈ. આહા ! આવી વાત છે.
દૂસરી જિતમોહ, હૈ ? આ ગયા હૈ આપણે, ઐસા જિતેન્દ્રિય હુએ છતેં, સમ્યગ્દષ્ટિ હુઆ મુનિપણા હુઆ આનંદકી ધારા પ્રગટ હુઈ, છતેં હજી કર્મકા જે ઉદય હૈ, વો ત૨ફકા વલણ ભાવ્ય વિકા૨ દશા હોતી હૈ જ્ઞાનીકો ભી, આહાહાહા... રાગ દ્વેષ આદિ, જ્ઞાનીકો સમકિતીકો અનુભવીકો એ રાગઆદિ ભાવ, કર્મકે અનુસરણ, પૂર્ણ અનુસરણ નહીં કિયા, તેમ ભગવાનકા પૂર્ણ અનુસરણ નહીં કિયા. કયા કહા ? જો કર્મકા પૂર્ણ અનુસરણ હો તો તો એકત્વબુદ્ધિ ૫૨મેં ચલી જાય ને આત્માનેં પૂર્ણ અનુસરણ હો તો પૂર્ણ વીતરાગ હો જાએ. આહાહા !
તો જબલગ આત્માએ અપના સ્વરૂપ રાગદ્વેષ, પુણ્ય, પાપ અને શરીર વાણીસે દેવગુરુસે ભિન્ન જ્ઞાનસ્વરૂપી પ્રભુ રાગસે ભિન્નકા અનુભવ હો તો એ ચૈતન્યકી સ્વીકાર અને સ્તુતિ કિયા, સત્કા૨ કિયા, એ પહેલા નંબ૨કી, પહેલા પ્રકા૨કી સ્તુતિ હૈ. આહાહા ! પીછે ભી સમકિતી અનુભવીકો ભી કર્મકા ઉદયકા અનુસરણ સર્વથા ગયા નહીં, સર્વથા ગયે હો તો સર્વથા આત્માકા આશ્રય લે લિયા હો. સર્વથા ગયે નહીં તે માટે કર્મકા નિમિત્તકા લક્ષમેં રાગદ્વેષ દુ:ખઆદિકી દશા જ્ઞાનીકો ભી સકિતીકો ભી અનુભવીયોંકો ભી મુનિકો ભી હોતી હૈ. ઉસકો અપના સ્વભાવકા ઉગ્ર અનુસરણ કરકે એ રાગાદિ ક્રોધાદિકો દાબ દેના એ દૂસરા પ્રકારકી સ્તુતિ હૈ.
એ ચૈતન્ય સ્તુતિ આયા ને દેખો. હૈ ? “ચિતસ્તુત્યા એવું” એની વ્યાખ્યા હૈ. આહાહા ! એ જિતમોહ, પીછે ક્ષીણમો હજી રાગાદિકો ઉપશમ કર દિયા. અનુભવી જીવ સ્વભાવકા આશ્રય લેકર પણ હજી ઉસકા ક્ષય નહીં કિયા, તો સત્તામેં જો હૈ રાગાદિ ઉસકો સ્વભાવકા ઉગ્ર આશ્રય લેકર, રાગકી ધારાકા નાશ કરના, અને સ્વભાવકા ઉગ્ર આશ્રય લેના એ ત્રીજા પ્રકારકી ઊંચી સ્તુતિ હૈ. સમજમેં આયા ? આવી વાતું આકરી. એ કહા ને ? “સા એવ ભવેત ” સા નામ તે સ્તુતિ ચૈતન્યકા સ્તવન યહાં એવં ભવેત જિતેન્દ્રિય, જિતમોહ, ક્ષીણમોહ ઇત્યાદિ રૂપસે કહા ઐસા હૈ, ઇત્યાદિ નામ પીછે ભી અનેક પ્રકા૨કા વિકલ્પ આદિ હૈ યહાં ધર્મીકો અસંખ્ય પ્રકારકા, વો અપના સ્વભાવકા અનુસરણ કરકે ઉસકો નાશ કરના, એ આત્માકા સ્વભાવકી પ્રશંસા કહો, સ્તુતિ કહો, અંતરમેં ઉગ્ર એકાગ્રતા કહો, આવી વાત છે. ઇત્યાદિ કહ્યું ને પાછું ?
ટીકામાં આવ્યુ’તું ને સોળસૂત્ર પાંચ ઇન્દ્રિય મન ને વચન, કાયા વગેરેનું અને એ સિવાય પણ અનેરા અસંખ્ય પ્રકા૨કા વિભાવ જયસેન આચાર્યમાં હૈ, અમૃતચંદ્રાચાર્યમાં ઉપદેશસે અન્ય ભી વિચાર લેના એટલા. આહાહા !
થોડામાં કિતના સમા દિયા હૈ. આહાહા ! ભગવાન પૂર્ણાનંદકા નાથ, ઉસકા દૃષ્ટિમેં સ્વીકા૨ ક૨ના, અનુભવ કરના એ આત્માકી સ્તુતિ કહનેમેં આતા હૈ. આહાહા ! એ સ્તુતિકા તીન પ્રકાર લિયા ને ? જિતેન્દ્રિય, જિતમોહ અને ક્ષીણમોહ ઇત્યાદિ રૂપસે કહા ઐસા હૈ. “અતઃ તીર્થંકર સ્વ ઉત્તર બલાત ” અજ્ઞાનીએ તીર્થંકરકા સ્તવનકા જો પ્રશ્ન કિયા થા કે તીર્થંકરકા સ્તવન કરતે હો તો શ૨ી૨કા સ્તવન કરતે હો ઉસકા અતિશયકા કરતે હૈ વો તો આત્મા હૈ ઐસા ઠુમ માનતે હૈ. હમ ભી, તીર્થંકરકા શ૨ી૨ વાણી ઐસા હૈ, તુમ્હારી વાણી ઐસી હૈ, તુમ ઐસા હૈ. અજ્ઞાનીએ તીર્થંકરકા સ્તવનકા જો પ્રશ્ન કિયા થા ઉસકા ઉત્તર નય વિભાગસે ઈસપ્રકાર દિયા, નય વિભાગ જો કહા થા વો વ્યવહારનયસે કહા થા. ૫૨માર્થનયસે નહીં. ઐસા નયકી