SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૧ શ્લોક – ૨૭ આયા ? કિન્તુ નિશ્ચયનયસે નહીં, યથાર્થ સ્વભાવકી દૃષ્ટિસે એ બે એક નહીં તદ્દન ભિન્ન. રાગ અને આત્મા ભિન્ન હૈ તો દેહકી તો કયા બાત કરના. સમજમેં આયા ? “વપુષઃ સ્તુત્યા નુ: સ્તોત્રં વ્યવહા૨તઃ અસ્તિ” વપુ માટે શરીરના સ્તવનથી આત્મા પુરુષનું સ્તવન વ્યવહારનયથી થયું કહેવાય છે એ તો કથનમાત્ર હૈ વસ્તુ સ્થિતિ ઐસી હૈ નહીં. “તત્ત્વતઃ તત્ ન” નિશ્ચયસે નહીં. “તત્ત્વથી તે નહીં” શરીર ને આત્માની સ્તુતિ એક એ તત્ત્વસે એક નહીં. કથનમાત્રસે વ્યવહા૨સે કહેનેમેં આતા હૈ. આ ગામ મેરા, શરીર મેરા, રાજકોટ મેરા એ તો કથનમાત્ર હૈ. ક્યાં રાજકોટ તારું છે ? આહા ! એમ શરીર અને આત્મા એક હૈ એ તો કથનમાત્ર છે. વ્યવહાર લૌકિક રૂઢિકા કથન હૈ. “તત્ત્વતઃ તત્ ન ” નિશ્ચયનયસે તે નહીં. નિશ્ચયસે તો “ચિત્તુત્યા એવ” ચૈતન્યના સ્તવનસે હી આ અર્થમાં રાજમલ્લે લીધું છે ભાઈ ચૈતન્યના સ્તવનમાં વારંવાર કહના કે ભગવાન પૂર્ણાનંદ શુદ્ધાત્મા ચૈતન્ય હૈ ઐસા કહના ઐસા સ્મરણ કરના ઈસકા અનુભવ કરના એ સ્તુતિ, ત્રણ બોલ લીધા છે. આહાહા ! ચૈતન્યકા સ્વામી, આ સમજે ચિત્તસ્તુત્યા સ્તવનના ત્રણ ભેદ કહ્યાને–વિશેષ આયેગા ( શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ ) પ્રવચન નં. ૯૬ શ્લોક - ૨૭-૨૮ તા. ૩૦-૯-૭૮ ભાદરવા વદ ૧૩ શનિવાર સમયસાર સત્યાવીસમો કળશ છે ને ? ફરીને “કાયાત્મનોઃ વ્યવહારતઃ એકત્વ” કાયા શબ્દે શ૨ી૨, કર્મ, રાગદ્વેષ આદિ પરિણામ એ સબ કાયા શ૨ી૨મેં જાતે હૈ. સમજમેં આયા ? પીછે શબ્દ હૈ. “આત્મ અંગયો ”. છેલ્લા શબ્દ હૈ ને “આત્મ અંગયો ” અંગ શબ્દે કર્મની ઉપાધિ લિયા હૈ ઉસમેં કળશટીકામેં, એક બાજુ ભગવાન આત્મા અને એક બાજુ શ૨ી૨, કર્મ-કર્મની ઉપાધિ નામ પુણ્ય અને પાપના ભાવ, કર્મ અંગ કાયા શી૨મેં ચલે જાતે હૈ, અહીં અંદરમેં હૈ. “કાયાત્મનોઃ વ્યવહારતઃ એકત્વ” એ શરીર ને આત્માકો વ્યવહારનયસે એકત્વ કથનમાત્રસે લોક રૂઢીસે, લોકમેં કહતે હૈ એ અપેક્ષાએ કહનેમેં આતા હૈ. “નિશ્ચયાત ન” નિશ્ચયનયસે નહીં હૈ ભગવાન આનંદ સ્વરૂપ જ્ઞાયક જિસકા શરીર હૈ. જ્ઞાયક જ જિસકા શરીર હૈ. આહાહા ! એ ઔર પુણ્ય અને પાપના ભાવ એ સબ બધા કાયા શ૨ી૨મેં જાતે હૈ. એક બાજુ આત્મરામ અને એક બાજુ રાગ આદિ ગ્રામ. આહાહા ! શરી૨ (અને ) આત્માકો વ્યવહારનયસે એકત્વ હૈ, મગર નિશ્ચયનયસે નહીં, “વપુષઃ સ્તુત્યા–નુઃ સ્તોત્રમ વ્યવહારતઃ” અસ્તિ ઈસલિયે શ૨ી૨કે સ્તવનસે આત્મા પુરુષકા સ્તવન, આત્મા પુરુષ ભગવાન ઉસકા સ્તવન વ્યવહારનયસે હુઆ કહેતે હૈ વ્યવહા૨સે “તત્ત્વતઃ તત ન ” તત્ત્વસે તે નહીં. આહાહાહા !નિશ્ચયનયસે નહીં, નિશ્ચયસે એ તો ‘ચિતસ્તુત્યા એવ' ચૈતન્યકે સ્તવનસે ચૈતન્યકા સ્તવનકા અર્થ ચૈતન્યકા ત્રણ બોલ લિયા, લેતે હૈ, ચૈતન્યકે સ્તવનસે હી દ્રવ્યેન્દ્રિય ચિતઃ સ્તોત્રમ ભવતિ ચૈતન્યકા સ્તવન હોતા હૈ એ ચૈતન્યકા સ્તવન અહીંયા જિતેન્દ્રિય આયા દેખો. આહાહા ! ચૈતન્ય ભગવાન ઉસકા સ્તવન જિતેન્દ્રિય, રાગ દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને શરીરાદિમાં દેવગુરુ શાસ્ત્રાદિ બધા, આહાહા... એકકોર ભગવાન આત્મા અને એકકોર રાગસે (લે ક૨ ) સારી ચીજ બધી, આહાહા... ઉસકો ભિન્ન કરના. જ્ઞાન લક્ષણસે આત્માકો અનુભવ કરના એ જિતેન્દ્રિય ચૈતન્યકી પ્રથમ સ્તુતિ k
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy