________________
ગાથા – ૩૩
૪૫૭ હો તો જરી ઈતના કરે પાણીકા ધોધ નિકલતે, આહાહા.. એમ ભગવાન આનંદનો નાથ પ્રભુ, કેવળજ્ઞાનનો કંદ, એમાં જ્યાં એકાગ્ર હુઆ, એટલા માનકા અંશ થા, ઉસસે હટકર, અંદરમેં ગયે કેવળજ્ઞાન( હો ગયા). આહાહા. ઝળહળ જ્યોતિ ચૈતન્ય પર્યાયમેં, ભગવાન પર્યાયમેં પૂર્ણપણે આ ગયા. આહાહાહા! આપણે દિગમ્બરમેં ઐસા હૈ. ભરત નમન કરતે હૈ આમ દેખતે હૈ એને એમ થાય કે આ ભરતકો કંઈક દુઃખ હુઆ હોગા કે મને અનાદર કિયા. ચક્ર માર્યું'તું ને, આહાહા.. ભરત ચક્ર માર્યું'તું પણ એ ચક્ર પાછું ફર્યું કે ચરમશરીરી અને સહકુટુંબીને કોઈ ચક્ર માર નહીં સકે. આહાહાહા ! કહો સમકિતીકો ભાઈકો ચક્ર મારનેકા ભાવ આયા રાગ. એ સમકિતી હૈ જ્ઞાની અનુભવી, છતાંય એ દુઃખકા અનુભવ હુઆ જ્ઞાનીકો ભી, આહાહાહા ! એ અપના સ્વભાવમેં જાતે હૈ, તળમાં ભગવાન મહાબિરાજે પ્રભુ, ઓ દૃષ્ટિકા વિષયમેં તો આ ગયા થા, હવે અંદર સ્થિરતામેં ગયે અંદર, આહાહા... તો માનકા નાશ હો ગયા. આવી વાત છે ભાઈ.
હવે, અને “માયા” થોડા કપટ ભી હોતા હૈ સમકિતીકો ભી, આહાહા.... અનુભવીકો જ્ઞાનીકો ભી, થોડા કપટ તો હૈ કપટ કહો કે દુઃખ કહો. કષાય ને? કષ એટલે સંસાર અને આય એટલે દુઃખનો લાભ. આહાહાહા ! માયા, લોભ ઈચ્છા હોતી હૈં ને વૃત્તિમેં અનુભવ હોને પર ભી સમ્યગ્દર્શન હોને પર ભી અનુભવીકો રાગકી ઈચ્છા લોભકી ઈચ્છા હોતી હૈ, ઈસકો સ્વભાવકા, નિગ્રંથ સ્વભાવ જો ભગવાન આત્મા ઉસકા આશ્રય લેકર, આહા! લોભનો નાશ કર દેના. એ તીસરા પ્રકારકી ઊંચી સ્તુતિ હૈ. અરે આવું હવે ક્યાં યાદ રહે આમાં? આહા ! “કર્મ આઠ કર્મ હજી સમકિતીકો ભી આઠ કર્મ હૈ કિ નહીં? હૈં? નિમિત્તપણે કર્મ હૈ ઔર એ તરફના ઝુકાવસે જરી કમજોરીસે વિકાર ભી હોતા હૈ, કર્મસે નહીં કર્મ તરફકા ઝુકાવસે, એ અપના તરફકા ઝુકાવ કરકે એ ઝુકાવકા નાશ કર દેના. આહાહાહા ! સમજમેં આયા?
નોકર્મ” મન વચન ને કાયા, દેવગુરુ શાસ્ત્ર એ બધા નોકર્મ હૈ. આહાહા ! અનુભવી, સમકિતીકો ભી, નોકર્મકા સંબંધમેં જાતે તો એ ભાવ્ય વિકાર દશા હોતી હૈ, દુઃખ હોતા હૈ, એ અપના સ્વભાવકો અનુસરણ કરકે દુઃખની ઉત્પત્તિ નહીં હોના દુઃખકા નાશ કરના એ આત્માકી ત્રીજા પ્રકારકી સ્તુતિ હે. આવી સ્તુતિ. આ તો ભગવાનને આમ કહે હે ભગવાન શિવપંથ અમને દેજો રે, શિવમારગ. ભગવાન કહે શિવમારગ તેરી પાસ હૈ. મેરે પાસ તેરા માર્ગ નહીં. આહાહાહા ! આતા હૈ વિકલ્પ જ્ઞાની કો ભી સમકિતીકો ભી અનુભવીયોંકો ભી ભગવાનકી ભક્તિકા રાગ આતા હૈ પણ હૈ દુઃખ. આહાહાહા ! સમજમેં આયા? તો કયું આતા હૈ? કે કમજોરીસે આતા હૈ, પણ જાનતે હૈ કે આ દુઃખ હૈ મેરી આનંદકી ચીજસે વિપરીત હૈ. આહાહાહા ! આવો ધર્મ.
–એમ “મન વચન ને કાયા” મન વચન ને કાયા તરફનો જરી સંબંધ હૈ, બિલકુલ સંબંધ છુટ ગયા હોય તો સિદ્ધ હો જાયે. આહાહાહા ! મન વચન કાયા જે જડ હૈ ઉસકા હજી સંબંધ અભી થોડા હૈ, એ સ્વભાવકા અનુસરણ કરકે ઈતના સંબંધ તોડ દેના, નાશ કર દેના, એ તીસરી સ્તુતિ હૈ. આહાહાહા!
શ્રોત ઇન્દ્રિય” ઉસકા ભી સંબંધ હૈ અભી શ્રવણ કરનેકા ઈતના સંબંધ હૈ, ઈતના દોષ હૈ અભી. આહાહાહા ! એ અંતરના ભગવાનના ભાવેન્દ્રિયસે રહિત દ્રવ્યેન્દ્રિયસે રહિત, પર