________________
૪૫૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ મોક્ષ કહતે હૈં. બિચમેં ગતિ મિલે શુભાશુભભાવસે એ દૂસરી ચીજ. આહાહાહા ! મારગ બહુ આકરો ભાઈ. આહાહા... એ રાગ, દ્વેષ, ક્રોધ, ક્રોધકી પર્યાય ભી ઉત્પન્ન હોતી હૈ સમકિતીકો, મુનિકો ભી હોં થોડા, આહાહા. જ્ઞાનીકો અનુભવાયોકો, આહાહા... પૂર્ણ વીતરાગભાવ નહીં ત્યાં જરી ક્રોધકા ભાવ, જૂઠી પ્રરૂપણા કરતે હૈ ઉસકો સમજાતે હૈ અરે આ નહીં ભાઈ, તો એ બી ઐસા એક વિકલ્પ દ્વેષ હૈ, ઐસા ભાવ આતા હૈ, ઉસકો સ્વભાવકી ઉગ્રતાકા આશ્રય લેકર નાશ કર દેના. આહાહાહા !
માન' માન ભી આતા હૈ થોડા સમકિતીકો, અનુભવીકો, બાહુબલી અને ભરત બેય જ્ઞાની સમકિતી અનુભવી હતા લડાઈમાં ચડયા, આહાહાહા... હે અનુભવી સમકિતી પણ એ ઢષકા અંશ આયા એ દુઃખરૂપ આયા, આહાહાહા ! સમકિતીકો ભી દુઃખકા અનુભવ આતા હૈ. આહાહાહા ! ( શ્રોતા:- આવા મહાપુરુષો કેમ લડયા) લડયા! આયા ચારિત્ર દોષ ઐસા કોઈ હૈ, અંદરમેં ભાન હૈ કે આ દોષ હૈ, અને ઉસસે તો મેરી ચીજ ભિન્ન હૈ.
હૈ, પણ મેં દોષકા પરિણમનમેં આ ગયા હું. (શ્રોતા મહાપુરુષો લડ તો બીજાનું શું ) એવું કાંઈ હોય મહાપુરુષ, આ તો ઐસા દેષ્ટાંત દિયા કે ઐસા એકાવતારી એ ભવમેં મોક્ષ જાનેવાલા હૈ દોનોં, ભગવાને કહો કે આ દોનોં ચરમશરીરી હૈ ઔર સમકિતી આત્મજ્ઞાની હુઆ અને દો ભાઈ સહોદર એને પિતાજીએ રાજયકા ભાગ તો પાડ દિયા થા, પિછે ભરત ચક્રવર્તી જયારે ઉસકો જબ તાબે લેને ગમે તો બાહુબલીએ કહા, ભગવાને તો દો ભાગ કર દિયા હૈ અબ તુમ લેને કો કયો આયા? જુઓ આ સમકિતી અનુભવી જ્ઞાની, આહાહા... રાગ હૈ ને ક્રોધમાન ઈતના માન હૈ માન જરી એ આતે હૈ ને બાહુબલીજી ધ્યાનમેં થે. વેલડી વીંટાઈ ગઈ. પણ જરી ઐસા માન રહ્યા કે આ જમીન ભરતકી હૈ ઐસા જરી માન રહી ગયા. શ્વેતાંબરમેં એમ કહતે હૈ કે ઉસકી બહેનો આઇ ત્યાં બાહુબલી ખડે થે ને ધ્યાનમેં અને માનમેં થા થોડા, મુનિ હૈ ભાવલિંગી સંત હૈ, અનુભવી છદ્દે ગુણસ્થાને આત્મજ્ઞાની ઉપરાંત શાંતિ, પણ ઉસકો ભી જરી માનકા અંશ રહ ગયા. આહાહા...
તો બહેનો એમ કહે છે. “વિરા મોરા ગજ થકી ઊતરો” એ ગજ એટલે હાથી, માનના હાથી આ બધી સર્જાય બહોત દેખી થી. હમને તો દુકાન પર સર્જાયમાળા ચાર આતી હૈ ને એકેક સજ્જયમાળામાં બસો અઢીસો શ્લોક આવે એક સજ્જયમેં પાંચ-દસ પંદર કડી આતી હૈ, સબ દેખા થા દુકાન પર અઢાર ઓગણીસ વીસ વરસની ઉંમરે સીત્તેર વર્ષ પહેલાંની વાત છે, તો ઉસમેં આ આતે હૈ. હમ તો પહેલે શ્વેતામ્બર થે ને, અને એ વાંચ્યા, તો ઉસમેં એ આયા થા “વિરા મોરા ગજ થકી ઊતરો રે” મુનિ હું આત્મજ્ઞાની અનુભવી પણ જરી – સંજવલનનો માન રહી ગયો ખટક અંદર “ગજ થકી કેવળ ન હોય રે, વિરા મોરા ગજ થકી ઊતરો” આપણે એમ આવે છે કે એ ધ્યાનમેં હૈ એમાં આપણે પરમાગમ મંદિરમેં હૈ, ભરત આતે હૈ, ભરત નમન કરતે હૈ અને જ્યાં આમ દેખ્યા, ઓહોહો ! ભરતકો તો કાંઈ હૈ નહીં, જ્યાં ભરત નમન કરતા થા ત્યાં ઉસકા માન ગળ ગયા. આહાહાહા ! ઔર એકદમ ક્ષપક શ્રેણી ચડકર કેવળજ્ઞાન. આ ક્ષણમોહ. આહાહાહા !
(આ ક્ષીણમોહ દૃષ્ટિ)- ભગવાને સારા પાણીસે તળાવ ભરા હો ઔર બહાર નિકાલના