________________
ગાથા – ૩૩
૪૫૫ હૈ, એ ઉપવાસ નહીં, ઉપવાસ નહીં, ઉપવાસ ઈસકો કહતે હૈ ભગવાન આનંદકા નાથ ઉપ નામ સમીપમેં જઈને અંદર ઠરના વસના. માલચંદજી! આનું નામ ઉપવાસ. બાકી તો લાંઘણ હૈ. ( શ્રોતા:- ગુરુ ઉસકો લંધન કહેતે ) લંઘન હૈ, કષાય હૈ વિષય હૈ “આહારો ત્યાગો તે વિજયતે”.
એમાં રાગ અને વિષય વાસનાકા ત્યાગ, અને આનંદકી ઉત્પત્તિ વિશેષ, ઉસકો ઉપવાસ કહેતે હૈ. “શેષમ લંઘનમ વિદુ” બાકીકો લંઘન કહતે હૈ. આહાહાહા! ભગવાન ત્રણ લોકનો નાથ પૂર્ણાનંદ પ્રભુ, એની સિદ્ધ પર્યાયથી પણ અનંતા અનંતા શક્તિનો સાગર ભગવાન પડયા હૈ. આહાહા ! એની સમીપમાં જઈને ઉસમાં વસના, વિશ્રામ લેના, ઉસકા નામ તપ અને ઉપવાસ કહતે હૈ. સમજમેં આયા? સુવર્ણ જેમ ગેરૂ લગાનેસે ગેરૂ હોતા હૈ ને ગેરૂ, સુવર્ણ શોભિત ઓપિત હોતા હૈ, ઐસે ભગવાન આત્મા પૂર્ણાનંદના નાથ ઉસકી સન્મુખ અંદર હોકર ઉગ્ર આનંદકી દશા પ્રગટ કરના ઉસકા નામ તપ અને ઉસકા નામ સંવર અને નિર્જરા કહતે હૈ. આહાહા ! સમજમેં આયા?
(શ્રોતાઃ- આગ્નવકા નિરોધ તો ભેદજ્ઞાનસે હોતા હૈ નૈ?) એ ભેદજ્ઞાન કહા ને, રાગસે ભિન્ન હોકર અપના અનુભવ હુઆ તો એ પહેલા પ્રકારકા ભેદજ્ઞાન, પીછે અસ્થિરતાકા જો રાગ હૈ ઉસકો જુદા પાડકે સ્થિર હોના એ દૂસરા પ્રકારકા ભેદજ્ઞાન. સમજમેં આયા? (શ્રોતાઃઐસા સ્પષ્ટ વિવેચન કભી સૂના હી નહીં) નહીં સૂના હૈ, બાત ઐસી હૈ ભગવાન. અરે શું કહે ? પ્રભુના વિરહ પડ્યા અને ભરતક્ષેત્ર સાધારણ હળવો મારગ અંદર. આહાહા ! કુંદકુંદઆચાર્યનો તો વિરહ થા વો તો ગયે. આહાહા... અંદર ગયે ને ભગવાન પાસે ભી ગયે. આહાહા ! આંહી કહતે હૈ કે વર્તમાન ભગવાન પાસે જાનકી તો યોગ્યતા નહીં, પણ અંદર જાનેકી લાયકાત તો હૈ તેરી નાથ.
આહાહા! અંતર્મુખ ભગવાન બિરાજતે હૈ અંતરમેં, એ પર્યાયકો અંતર્મુખ કરના, સન્મુખ કરના, સત્ સત્ સત્ પ્રભુ ઉસકી સન્મુખ કરના. આહા... અને રાગ અને નિમિત્તકી પર્યાયસે વિમુખ કરના, આહાહા... એ વર્તમાન પંચમકાળમેં ભી હો સકતા હૈ. સમજમેં આયા? આવો માર્ગ, લોકોએ કંઈક કંઈક કરીને, વિંખી નાખ્યો. સત્ય માર્ગને પણ અસત્ય ઠરાવવા માંડયા. આહાહા. (શ્રોતાઃ- બળવાનનો તો વિરોધ થાય જ) થાય એ વસ્તુ છે. (શ્રોતા – વિરોધ ન થાય તો બળવાન ન કહેવાય) એમાં એના આત્માની અંદર વિરોધતા થાય છે, એનું એને દુઃખ છે, પણ એની એને ખબર નથી. એ તત્ત્વનો વિરોધ, સત્યનો વિરોધ કરે એને પોતાની પર્યાયમાં દુઃખ થાય છે, અને એના ફળ તરીકે નિગોદ આદિના દુઃખમાં જશે પ્રભુ. એવા જીવનો તિરસ્કાર કેમ કરાય? એના પ્રત્યે દ્વેષ કેમ કરાય? આહાહાહા! આહાહાહા! ઉલટી પર્યાયસે એના પરિણામમાં ભાઈ કુદરતના નિયમમાં તો આહાહા.. “નિગોદમ ગચ્છઈ' ભગવાન તો એમ કહતે હૈ કુંદકુંદઆચાર્ય, વસ્ત્રકા એક ટુકડા રખકર હમ મુનિ હૈ ઐસે માને, મનાવે, માનતાને અનુમોદે “નિગોદમ ગચ્છઈ' એ નિગોદમાં પ્રભુ એક શ્વાસમાં અઢાર ભવ એ કિતના દુઃખ હશે ભાઈ ? એણે કોઈ દિ' વિચારમાં લિયા નહીં. જ્ઞાન ઉપર એ વાતને લિયા નહીં. આહાહા ! વિપરીત માન્યતાકા ફળ, નિગોદ કહતે હૈ પ્રભુ તો, આહાહાહા.. અને અવિપરીત દેષ્ટિકા ફળ