________________
૪૫૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ નહીં, તો ઉસકો સમ્યગ્દર્શનકી ખબર નહીં. સમજમેં આયા? આહાહાહા.. તો ઉસકો હજી આત્મા કયા ને દર્શન કર્યા, જ્ઞાન કયા ઉસકી ખબર નહીં બિલકુલ. આહાહા! અપની પર્યાયમેં જબલગ શ્રેણીકા પુરુષાર્થ ન હો ક્ષપક શ્રેણીકા છેલ્લી આ બાત હૈ ને? તબલગ પર્યાયમેં ભાવ્ય નામ ભાવક કર્મક અનુસાર અપની પુરુષાર્થકી કમજોરીસે જો ભાવ્ય નામ રાગદ્વેષરૂપી દુઃખ દશા ઉત્પન્ન હોતી થી, આહાહાહા ઉસકો અતીન્દ્રિય આનંદકા નાથમેં ઉગ્ર પુરુષાર્થ કરકે વિશેષ ઝુકનેસે એ રાગકી દુઃખકી પર્યાયકા ક્ષય હોતા હૈ. સમજમેં આયા? આવી વાતું છે બાપુ! અરે માર્ગ કોઈ અલૌકિક છે ભાઈ. એ કોઈ પંડિતાઈસે સમજમેં આતે હૈં ઐસી ચીજ નહીં, શાસ્ત્રકા ભણતરસે ભી આ વાત સમજમેં નહીં આવે. આહાહા !
એ કહેગા સ્તુતિમેં, સ્તુતિનો એવો અર્થ કર્યો છે ભાઈ, આ શ્લોક આવશે ને ૨૭ “ચિસ્તુત્યંવસૈ” ત્રીજા પદમાં છે એમાં અર્થ કર્યો છે અર્થકારે એ આવશે હવે પછી, કે ભગવાન પૂર્ણાનંદકા નાથકા કથન કરના, સ્મરણ કરના ઔર ઉસકા અનુભવ કરના એ ઉસકી
સ્તુતિ હૈ. સમજમેં આયા? ત્રણ બોલ લીધા છે. કથન, સ્મરણ, અનુભવ. આહાહા... આ ચિત્તસ્તુતિ શબ્દ હૈ ને એના અર્થમાં ભાઈ કળશ ટીકાકાર રાજમલ્લ પંડિત. આહાહા! ત્રીજાનો છેલ્લો એ સત્યાવીસમાં ત્રીજા પદનો છેલ્લો બોલ, ત્રીજી લીટીનો “
ચિસ્તુ વૈવ સૈવ ભવેત” છે ને? આ તો એકએક શબ્દની કિંમત હૈ ને? આ તો મંત્ર હૈ પ્રભુ. આહાહા!હૈ આ કોઈ વાર્તા કથા નહીં હૈ આ તો ભગવત્ સ્વરૂપ, ભાગવત્ કથા હૈ, આહાહા ! નિયમસારમાં થા આખિર ગાથામાં. આહાહા !
એ આંહી કહતે હૈ કે પૂર્વે કથન અનુસાર “મોહ” પદકો બદલકર, જૈસે મોહ શબ્દ પર તરફકી સમકિતીકો ભી જ્ઞાનીકો ભી અનુભવીયોં કો ભી પર તરફકા મોહ નામ સાવધાનપણા આતા થા, વીતરાગભાવ નહીં તો કમજોરીમેં પર તરફકા મોહ, મોહ શબ્દ મિથ્યાત્વ નહીં પણ અસ્થિરતાકા ભાવ મોટું વો દુઃખકા ભાવ આતા થા. ઉસકો સ્વભાવ સન્મુખકી ઉગ્રતાસે ક્ષય કર દિયા, તો ઐસા મોહ પદ જ્યાં કિયા થા, ત્યાં “રાગ' લે લેના, હૈ? આહાહા! પહેલો બોલ, ભગવાન આત્મા વીતરાગ આનંદકંદ પ્રભુ અતીન્દ્રિય આનંદનો જિનબિમ્બ વીતરાગી આનંદકા ઉગ્ર આશ્રય લિયા તો રાગ ઉત્પન્ન હોતા નહીં તો ઉસકો નાશ કિયા ઐસા કહનેમેં આતા હૈ! આહાહાહા ! આવી વાતું. સમજમેં આયા?
રાગદ્વેષ સમકિતી જ્ઞાની ધર્માત્મા અનુભવી ઉસકો ભી ષકા અંશ તો આતા હૈ. આહાહા... ઔર ષકા વેદન ભી હૈ, પણ હવે વિશેષ જ્ઞાયક સ્વભાવ તરફ વિશેષ ઝુકનેસે એ ષકા વેદનકા નાશ કર દેતે હૈ. આહાહા! આવી વાતું હવે. બાપુ ભગવાન અંદર ત્રિલોકનાથ ચૈતન્ય પ્રભુ પરમેશ્વર બિરાજતે હૈ પરમેશ્વર હૈ યે. આહાહા ! એ પ્રભુ તરફકા પુરુષાર્થ એ અપને પાનેકા પુરુષાર્થ હૈ. એ પ્રભુ તરફના વિશેષ પુરુષાર્થ, વિશેષ આનંદકી પ્રાલિકા ઉપાય હૈ, એ ક્ષય કહે છે. આહાહા ! સમજમેં આયા? આવી વાત આકરી પડે એટલે લોકો બીજે રસ્તે ચડી ગયા. વ્રત કરવા, અપવાસ કરવા, આ કરવું, તે કરવું. (શ્રોતા:- ગુરુ કહે એમ કરે છે. ) ગુરુને ભાન ન મળે અને ગુરુ કહે. બાલચંદજી? માથે કહી ઐસા માના વ્રત કરો, અપવાસ કરો, ભગવાન એ તો અપવાસ હૈ, યે અપવાસ નામ રાગકા મદભાવ હૈ એ આત્મામેં અપ, વાસ માઠા વાસ