________________
ગાથા - ૩૩
૪૫૩ સુમેરુમલજી! આહાહા! જિસકી પ્રજામેં પ્રજાવંત બાદશાહ પધાર્યા. આહાહા.. ઐસા હોને પર ભી ધર્મીકો બાદશાહુકા અનુભવ હુઆ, છાઁ પર્યાયમેં હજી કમજોરી સે રાગદ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ આદિ ભાવ દુઃખરૂપ ભાવ જ્ઞાનીકો ભી હોતા હૈ. આહાહાહા ! એ અતીન્દ્રિય આનંદ ભગવાન ઉસકા ઉગ્ર આશ્રય લેકર એ ઉત્પન્ન થા ઉસકો દબા દિયા. (શ્રોતા:- ઉત્પન્ન થયો એને દબાવ્યો કે પછી ) એ ઉત્પન્ન થયાનો અર્થ, ઉત્પન્ન હતો પહેલો, ત્યાં ઉત્પન્ન થયા હી નહીં, ઉત્પન્ન થા, એ અહીંયા આત્માકા આશ્રય લિયા તો ઉત્પન્ન હોને દિયા હી નહીં. આહાહા ! કયા કરે? અરે વાણી ભગવાનકી કિતના કહે. આહાહા ! એ દબા દિયાનો અર્થ ? થા પહેલે પણ વો થા ઉસકા તરફકા આશ્રય પરકા લક્ષ છોડકર, આહાહાહા !ધર્મી સમકિતી અનુભવી જ્ઞાની આહાહા... એ પણ (ઉસકોભી) પરકા આશ્રયસે પર્યાયમેં રાગદ્વેષ દુઃખ દશા ઉત્પન્ન થી. આહાહા ! એ થવા પહેલાં દૂરસે હટાકર ઐસા આયા કે નહીં? આહાહા ! ભગવાન આનંદ પ્રભુ સ્વરૂપ ઉસકા, ઉગ્ર આશ્રય લેકર વો રાગ ઉત્પન્ન થા ભાવ્યરૂપ, ઉસકો ઉત્પન્ન હોને દિયા નહીં, હોને દિયા નહીં ઉસકો ઉપશમ કહતે હૈ. આવી વાતું છે. અરેરે ! ભાઈ તારા માર્ગ કોઈ. (અચિંત્ય !) આહાહાહા! એ દૂસરી સ્તુતિ. પહેલેમેં ભાવેન્દ્રિય ક્ષયોપશમકી પર્યાય રાગ ઔર નિમિત્ત પર, ઉસકી એકતાબુદ્ધિ થી એ સંકરદોષ, મિથ્યાત્વ દોષ થા, એ સંકરદોષ સ્વભાવકી એકાગ્રતાસે પરકી ભિન્નતા કરકે મિથ્યાત્વરૂપી સંકરદોષકા નાશ કિયા, ઐસે હોને પર ભી હજી અસ્થિરતાકા સંબંધરૂપી સંકરદોષ હૈ. આહાહા ! પંડિતજીને ઠીક નથી હુજી? આહાહા!
એ આત્મા(કા) અનુભવ હુઆ જ્ઞાની હુઆ સમ્યગ્દષ્ટિ હુઆ અરે મુનિ હુઆ ભાવલિંગી સંત ઉસકો ભી ભાવકકર્મક અનુસાર રાગદ્વેષ ક્રોધ માનકી પર્યાય દુઃખરૂપ હોતી થી. સમજમેં આયા? ઉસને સ્વભાવકા આશ્રય લેકર પુરુષાર્થકી તિવ્રતા ક્ષયમાં જોઈએ નહીં પણ પહેલે જે પુરુષાર્થ થા ઉસસે ઉગ્ર પુરુષાર્થ કરકે સ્વભાવ તરફ ઝુકનેસે એ રાગદ્વેષકી દુઃખકી પર્યાય દબ જાતી હૈ. એ દૂસરા પ્રકારકી સ્તુતિ (હે).
તીસરા પ્રકારકી, ભાવ્યભાવક ભાવના અભાવ. આરે આવી વાતું છે. એ ભાવક જે કર્મ જડ એને અનુસાર અપની પર્યાય જે ભાવ્યરૂપ વિકાર હોતી થી, ઐસા જે ભાવ ઉસકા અભાવ, આહાહા ! એ ક્ષીણ થયું. આહાહા ! આપના આત્માનેં જો સમ્યગ્દર્શનકા પુરુષાર્થ થા એ ઉપરાંત સ્થિરતાકા પુરુષાર્થ થા ઉપશમકા, એ ઉપરાંત ઉગ્ર પુરુષાર્થસે, આહાહા.. બહુ વાતું આકરી ભાઈ, એ કભી અનંતકાળમેં કિયા નહીં, સૂના નહીં. આહા ! તો એ સમકિતીકો ભી, જ્ઞાનીકો ભી, અરે મુનિકો ભી, ભાવઅંતર જિસકો પ્રચુર સ્વસંવેદન આનંદકા વેદન હૈ મુનિકો, ઉસકો ભી હુજી પ્રમાદભાવ હૈ. આહાહાહા... છટ્ટે ગુણસ્થાને મહાવતકા ભાવ, દેવગુરુ શાસ્ત્રકી ભક્તિકી શ્રદ્ધા, ભક્તિકા ભાવ, એ આતા હૈ. પણ હૈ યે દુઃખરૂપ. સમજમેં આયા? ઉસકો અપના ભગવાન આનંદનો નાથ પ્રભુ. સચ્ચિદાનંદ સ્વભાવ અનાકુળ શાંતિ રસનો ભંડાર પ્રભુ, ઉસકા ઉગ્ર આશ્રય લેકર ભલીભાંતિ પુરુષાર્થ કરકે, આહાહાહા. એ ભાવ્યભાવક ભાવકો અભાવ કર દિયા, એ તીસરા પ્રકારની, તીસરા નંબરકી, પણ ઊંચા પ્રકારકી “સ્તુતિ'. આરે આરે આવી વાતું હવે. સમજમેં આયા?
કોઈ એમ જ માની લે કે સમ્યગ્દર્શન ને અનુભવ હુઆ તો હવે ઉસકો દુઃખકી દશા હૈ હી