SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૦ સમયસાર સિદ્ધિ ભાગ-૨ અપના જો ભગવાન (નિજાત્માકા) જ્ઞાનસ્વભાવ જો ત્રિકાળી હૈ, આહાહા ! ભાવનાકા ભલિભાંતિ આલંબન ક૨નેસે, ઉપશમમેં જો બળ થા ઉસસે આમાં વિશેષ બળ હૈ. આહાહા ! અપના સ્વભાવ સન્મુખકી ઈતની ઉગ્ર દશા હૈ કિ અવલંબન ક૨, મોહકી સંતતિકા-મોહકી સંતતિ ઉત્પત્તિકા ઐસા આત્યન્તિક વિનાશ હોકે ફિર ઉસકા ઉદય ન હો. આહાહા ! આંહી તો એવી વાત લીધી છે. જે રાગાદિ થા મુનિકો એ આકુળતા થી, દુઃખ થા. ઉસકો પહલે ઉપશમ પુરુષાર્થસે સ્વભાવના મંદ પુરુષાર્થસે દાબ દિયા થા, રાગ આદિકો. એ અહીંયા ત્રિકાળી જ્ઞાનસ્વભાવકા ભલિભાંતિ ઉગ્ર આલંબનસે એ ક્રોધ, માન ને રાગ આદિકા પર્યાય ઉદયમેં આતા નહીં, તો ઉસકો નાશ કર દિયા. ( શ્રોતા :- અગિયારમામાંથી બારમામાં પહોંચી ગયો !) આંહી તો ઉપશમ શ્રેણી આઠમાંથી વાત છે. ઉપશમમાંથી ક્ષપક થાય છે ઐસા નહીં. આ તો સ્તુતિના દૂસરા પ્રકા૨ વર્ણવતે હૈ. કે જીવને જબ અપના આત્માકા ઉગ્ર અવલંબન લેતે હૈ સમકિત હૈ, જ્ઞાન હૈ, ચારિત્ર હૈ, આનંદ હૈ, પણ હજી થોડા દુઃખ હૈ રાગકા. આહાહા ! આહાહા ! સસમગુણસ્થાનમેં રાગ હૈ એ ભાવક તરફકા ભાવ્ય વિકારી ભાવ હૈ, એ સ્વભાવ તરફકી દશા નહીં હૈ. સમજમેં આયા ? આવી વાત. આહાહા ! ( શ્રોતઃ- અપૂર્વ વાત છે) છ ભગવાન આનંદ પ્રભુ, આહાહા... અમૃતના આનંદનો સાગર નાથ એને ૫૨સે ભિન્ન કરકે અનુભવ્યા, ઐસા અનુભવ હોને ૫૨ ભી, પર્યાયમેં કર્મકા ઉદય ત૨ફકા ઝુકાવ હૈ, જોડાણ હૈ, ન હોય તો તો વીતરાગ હો જાય. આહાહા ! કેવી ગાથા આવી છે. આહાહા ! તેત્રીસ છે ને ? બે તગડા, નવ, નવ વીતરાગભાવ નવનો આંક અફર હોતે હૈ, નવ એકુ નવ, નવ દુ અઢાર એક ને આઠ નવ. નવ તરી સત્યાવીસ સાતને બે નવ. નવ ચોક છત્રીસ છ ને ત્રણ નવ. નવ પંચા પિસ્તાલીસ પાંચને ચાર નવ. નવ છક ચોપ્પન પાંચને ચાર નવ. નવ સતા ત્રેસઠ છ ને ત્રણ નવ. ઠેંઠ નવ નવ. આહાહાહા... ક્ષાયિક ભાવ લેના હૈ ને અહીંયા. આહાહા! ભગવાન પૂર્ણાનંદકા નાથકા ઉગ્ર અવલંબન લેકર, ભલીભાંતિ અવલંબન લેકર, ભલીભાંતિ બરાબર રીતસે અવલંબન લેકર એમ. આહાહાહા... એ રાગકા જો ભાવ ભાવ્યરૂપ થા ઉસકો નાશ કર દિયા. ઉદયમેં આયા હી નહીં પર્યાયમેં. પર્યાયમેં રાગ આયા હી નહીં. આહાહાહા ! આ સ્થિતિ હૈ ઐસા પહલે જ્ઞાન તો કરે. સમજમેં આયા ? જ્ઞાન સ્વભાવકી ભાવનાકા, ભાવના શબ્દે એકાગ્રતા અંદર, ભલીભાંતિ અવલંબન કનેસે, આહાહાહા... મોહકી સંતતિ દેખો, હજી સાતમેં ભી મોહકી સંતતિ ઉત્પન્ન હોતી હૈ, એમ આવ્યુંને ભાઈ, મોહ સંતતિ, આ મોક સંતતિ એટલે દર્શનમોહની બાત હૈ નહીં, મો૰ શબ્દ કયું લાયા ગયા કે ૫૨ ત૨ફકી ઈતની સાવધાની હૈ, કે રાગ આયા રાગ તો એ તો ૫૨ ત૨ફકી સાવધાની હૈ એ અપેક્ષાએ મોહ કહા. ૫૨ તરફકી એકત્વકા મોહ એ તો તૂટ ગયા હૈ પહલે. સમજમેં આયા ? અરે ભગવાન ! આહાહા ! તેરા પૂરણ સ્વભાવ સમર્થ-શક્તિ ઐસા ભાન અનુભવ હુઆ, સમ્યગ્દર્શન જ્ઞાનમેં છતેં પૂરણ પર્યાય, પર્યાયમેં પ્રગટ ન હુઈ, તબલગ અપની પર્યાયમેં કમજોરીસે ભાવક કે અનુસાર રાગ આદિ હોતા હૈ. આહાહાહા... કર્મસે નહીં, કર્મકા ઈતના અનુસરણ હૈ, અનુસ૨ના એને કાંઈ ખબર નથી કે આ રાગ છે, પણ આ બાજુકા
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy