________________
ગાથા ૩૩
૪૫૧
(સ્વભાવ ત૨ફકા ) અનુસરણ અપૂર્ણ હૈ તો આ બાજુકા અનુસરણ હૈ ઐસા કહનેમેં આતા હૈ. આહાહા ! મોહકી સંતતિ, મોનો પરિવાર, સંતતિ હૈ ને ? રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ આહાહા... એ બધી મોહની સંતતિ હૈ. આહા... ઇચ્છા ઉત્પન્ન હોના સૂનનેકા કહેનેકા એ ભી મોહની સંતતિ હૈ. આહાહા ! ઐસા આત્યન્તિક વિનાશ હો, ( ક્યા કહા ?) ઐસા આત્યન્તિક વિનાશ હો, કે ફિર ઉસકા ઉદય ન હો. આહાહા ! ક્ષયધારા સ્વભાવકી ઉગ્રતાકા પુરુષાર્થસે ક્ષયધારા પ્રગટ હુઈ, એ રાગકો ક્ષય કર દેતી હૈ. ક્ષય કરું ઐસા હૈ નહીં, પણ સ્વભાવકા ઉગ્ર પુરુષાર્થ કિયા તો રાગ ઉત્પન્ન ન હુઆ તો એ રાગકા ક્ષય કિયા, એમ કહનેમેં આતા હૈ.આહાહા... જો ભાવ્ય હોતા થા, એ ન હુઆ સ્વભાવકા ઉગ્ર પુરુષાર્થસે તો રાગકા ક્ષય કિયા, ક્રોધકા ક્ષય કિયા, માનકા ક્ષય કિયા, જે જે પ્રકારકા વિભાવકા વિકલ્પ થા ઉસકા ક્ષય કિયા. આહાહા !
ફિર ઉસકા ઉદય ન હો, ઇસપ્રકાર ભાવકરૂપ મોહ ક્ષીણ હો, આહાહા... ભાવકરૂપ મોહ ક્ષીણ હો, ઉદય નાશ હો જાતા હૈ, આહાહા... તબ ભાવક મોકા ક્ષય હોનેસે, આત્માકે વિભાવરૂપ ભાવ્યભાવક ભાવકા અભાવ હોતા હૈ. આહાહા ! તબ આત્માકે વિભાવરૂપ ભાવ્યભાવ ઉસકા અભાવ હોતા હૈ. આહાહા !ત્રિકાળી આનંદકા નાથ પ્રભુ એ ત૨ફકા ઝુકાવ તો થા, પણ અલ્પ ઝુકાવ થા વો કા૨ણે ૫૨કા અનુસરણસે જો રાગ આદિ ભાવ્ય થા એ ઉગ્ર પુરુષાર્થસે અંદર અવલંબનસે રાગકા નાશ કર દિયા, ક્ષય કર દિયા, મોહકી સંતતિકા નાશ કર દિયા. આહાહા ! હવે કેવળજ્ઞાન લિયે ( લીધે ) છૂટકો. આહાહા... ઐસી બાત લિયા હૈ હોં. સમજમેં આયા ? મુનિરાજ અપની પણ બાત કરતે હૈ ઉસમેં. ભવિષ્યમેં હમેં અભી તો પંચમઆરાકા સંત હૈ તો હમેં રાગ તો હૈ પર્યાયમેં, વીતરાગતા ભી હૈ, ઔર થોડા રાગ ભી હૈ, પૂરણ વીતરાગતા નહીં. એ રાગકે કા૨ણ પુણ્યબંધ હો જાતા હૈ ઔર સ્વર્ગમેં ચલે જાયેગા. આહાહા... પણ વો રાગ દુઃખદાયક હૈ, એ વર્તમાનમેં તો હમ ઉસકા ક્ષય નહીં કર સકતે, પણ ભવિષ્યમેં (હોગા ) અત્યારે તો સ્વર્ગમેં ગયે કુંદકુંદાચાર્ય સંત આહાહાહા... વિકલ્પ રા નિર્વિકલ્પ હુઆ નહીં વીતરાગ દશા, પુણ્યબંધ હો ગયા સ્વર્ગકા બંધ હો ગયા, સ્વર્ગનેં ગયે, તો યે રાગ થા એ દુઃખ હૈ ઔર દુઃખકા ફળ સ્વર્ગ હૈ. પુણ્ય હૈ ને યે ? અબ તો હમ ભવિષ્યમેં, આહાહાહા... કદાચિત્ ઉપશમ ધા૨ા ભી કરે નહીં તો ક્ષાયિકધારા તો કરેગા હી. આહાહા ! સમજમેં આયા ? અપની બાત નાખકર જરી પુરુષાર્થકી ( કમીસે ) હમારા પંચમઆરામાં જન્મ હો ગયા. મુનિપણા આયા આનંદકા નાથકા, પણ કમજોરી હૈ. તો એ કમજોરીકા નાશ અભી નહીં કર સકે. પણ હમ સ્વર્ગમેં જાતે હૈ ત્યાંસે મનુષ્ય હોક૨ હમ જબ મુનિ હોગા તબ રાગકા જો ભાવ્ય થા એ સ્વભાવકે બળસે નાશ કરેગા. આહાહાહા... ઔર વોહી ભવમેં હમ કેવળ લેગા. છેલ્લા શરી૨ હોગા, ચરમ શરીર, આખિકા શ૨ી૨ છૂટ જાયેગા અશરીરી ભગવાન એકલા પરમાત્મ દશા ૨૭ જાયેગી. સમજમેં આયા ?
સાદિ અનંત અનંત સમાધિ સુખમાં અનંત આનંદકી સાદિ ઉત્પન્ન તો આદિ હુઈ, અનાદિકી શક્તિ થી પણ પર્યાયમેં નહીં થા, એ પર્યાયમેં અનંત અનંત આનંદ પર્યાયમેં ઉત્પન્ન હુઆ. હવે સાદિ અનંત અનંત સમાધિ સુખમાં, અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો, અપૂર્વ અવસ૨ ઐસા કબ આયેગા, અપૂર્વ અવસર આવે છે ને શ્રીમમાં. ‘અપૂર્વ અવસર એવો ક્યારે