________________
ગાથા – ૩૩
૪૪૯ जिदमोहस्स दु जइया खीणो मोहो हवेज्ज साहुस्स। तइया हु खीणमोहो भण्णदि सो णिच्छयविहिं।।३३।। જિતમો સાધુતણો વળી ક્ષય મોહ જ્યારે થાય છે,
નિશ્ચયવિદો થકી તેહને ક્ષીણમોટું નામ કથાય છે. ૩૩. ગાથાર્થ - જિસને મોહકો જીત લિયા હૈ. ઉપશમ ઐસે સાધુકે દેખો, જબ મોહ ક્ષીણ હોકર સત્તામૅસે નષ્ટ હો જાય, આહાહાહા.. પહલેમેં તો ઉપશમ કર દિયા થા, (એટલે ) પાણીમાં મેલ હૈ ઉસકો દબા દિયા, યહાં તો મેલકા નાશ કર દિયા. ભગવાન આત્મા અપના ઉગ્ર આશ્રય લેકર, આહાહા... સમ્યગ્દર્શન જ્ઞાનમેં ઉસકા આશ્રય દ્રવ્ય કા તો હું પણ વિશેષ આશ્રય લેકર, આહાહા ! મોહ ક્ષીણ હોકર સત્તામૅસે નષ્ટ હો, તબ નિશ્ચય કે જાનનેવાલા સંતો મુનિઓ નિશ્ચયના જાણવાવાલા મુનિઓ એ નિશ્ચયસે વો સાધુકો ક્ષીણમોહ નામસે કહતે હૈં. નિશ્ચયના જાણનારા સંતો એ રાગકા ભાવકભાવ્ય જો ભાવ થા વો સ્વભાવને અનુસારે ઉગ્ર પુરુષાર્થ કરકે નાશ કર દિયા, ઈસકો ક્ષીણમોહ કહુનેમેં આતા હૈ, એ જીવકો ક્ષીણમોહ કહુનેમેં આતા હૈ. આહાહા ! આવી વાતું હવે આમાં, ઓલો તો કે દયા પાળો, એકેન્દ્રિય (ની દયા) કરો આ કરો આ કરો લ્યો. વ્રત પાળોને અપવાસ કરો શું હતું એમાં? સાંભળને ? આહાહા... એ તો રાગ હૈ. અહીંયા તો રાગ સમકિતીકો મુનિકો જો હોતા હૈ, આહાહા.. ઈતની સ્તુતિ કમ હૈ જબ રાગ હોતા હૈ તબતક. તો એ રાગકો સ્વભાવકે બળકે જોરસે જિતમોહમેં જો બળ થા ઉતના તો ઉપશમ કર દિયા થા, આ તો ઉગ્ર પુરુષાર્થસે, આહાહાહા. અંતર આનંદના નાથમાં ઉગ્ર પુરુષાર્થસે જમ જાતે હૈ. આહાહાહા ! તબ ઉસ સાધુકો ક્ષીણ મોહ, મોહ નાશ હો જાતા હૈ, ઉસકો જ્ઞાની, ક્ષીણમોહ કહુને મેં આતા હૈ. આવી વાતું છે.
ટીકાઃ- આ નિશ્ચય સ્તુતિમેં આ છે ને? “ઈહુ” આ નિશ્ચયસ્તુતિમેં ભગવાનકા આનંદકા નાથકા આશ્રય લેકર જે સ્તુતિ નામ પ્રશંસા ભગવાનકી હુઈ, અપના સ્વરૂપની, આહાહા.. “પૂર્વોકત વિધાનસે આત્મામૅસે મોહકા તિરસ્કાર કરકે” તિરસ્કાર કિયા થા જિત કિયા થા, આયા ને? અભાવ નહીં કિયા થા. આહાહા! આત્માટૅસે મોહકા તિરસ્કાર કરકે પૂર્વોકત જ્ઞાન સ્વભાવકે દ્વારા પૂર્વે કહા કે જ્ઞાનસ્વભાવ, ભગવાન જ્ઞાનસ્વભાવ, પ્રજ્ઞા બ્રહ્મસ્વરૂપ પ્રભુ, એ જ્ઞાન સ્વભાવકે દ્વારા અન્ય દ્રવ્યસે અધિક આત્માના અનુભવ કરનેસે, અન્ય દ્રવ્યસે ભિન્ન અપના આત્માના અનુભવ કરને સે જિતમોહુ હુઆ. આ તો બત્રીસની સાથમેં વાત લેકર તેત્રીસમાં લેતા હૈ આ જિતમોહ હુઆ. ઉસે જબ, ઉસે જબ, એ જીવકો અપને સ્વભાવભાવકી ભાવનાકા ભલીભાંતિ આલંબન કરકે, દેખો. આહાહા... રાગકા નાશ કરના હૈ ને? તો નાશ કબ હો, જીત થા ઉસમેં તો ઉપશમ બહોત થા, નાશ તો ઉસમેં વિશેષ બળ હો તબ નાશ હોતા હૈ. સમજમેં આયા? મુનિકો ભી રાગ દ્વેષ, ક્રોધ માન આદિ સ્વભાવને અનુસરકે પુરુષાર્થસે દાબ દિયા થા, ઉસસે આ વિશેષ પુરુષાર્થ હૈ, મોહમૅસે નાશ હોનેકા ભગવાન આનંદ તરફકા ઉગ્ર પુરુષાર્થને, હૈ? સ્વભાવભાવકી ભાવનાકા ભલીભાંતિ અવલંબન, ભલીભાંતિ યથાર્થ અવલંબન લેકર, આહાહા! ઉપશમ ભાવમેં ઐસા અવલંબન નહીં થા. આ તો ઉગ્ર અવલંબન લિયા અંદર, આહાહા... અપને જ્ઞાન સ્વભાવકી દેખો, (તીર્થંકર) ભગવાનક જ્ઞાનસ્વભાવ એ નહીં,