________________
૪૨૯
ગાથા – ૩ર આહાહાહા !
મોહકા તિરસ્કાર કરકે સમસ્ત ભાવ્ય-ભાવક સંકરદોષ દૂર હો જાને?” કયા? ભાવક જો કર્મકા ઉદય, ઉસકે અનુસરણ હોનેવાલા વિકારી મોહભાવ, એ દોકા સંબંધ દૂર હો જાનેરોદોકા સંબંધ દૂર હો જાનેરો, આહાહા... અને સ્વભાવ ભગવાન આત્મા એ તરફકો જોરસે આશ્રય કરકે, આહાહાહા... અરે! બાપુ તારો માર્ગ કોઈ અલૌકિક હૈ. પ્રભુ તું ભગવાન સ્વરૂપ હૈ ને. આહાહાહા !? ભગવાન તરીકે ભગવાનકો જાના છતાં પણ પર્યાયમાં હજી કમજોરી હૈ. જ્ઞાની (કો ભી) પંચમ ગુણસ્થાન (મું) રૌદ્રધ્યાન હોતા હૈ. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન, શુક્લધ્યાન એ ધ્યાનના ચાર પ્રકાર. ઉસમેં સમકિતકો ભી, આહાહાહા...
શ્રેણિક રાજા, ઉસકા લડકાએ રાજ્ય અપના કરનેકો કેદમાં ડાલ દિયા, ક્ષાયિક સમકિતી, તીર્થંકર ગોત્ર બાંધતે હૈ, ભવિષ્યમાં તીર્થકર હોનેવાલા હૈ, આગામી ચોવીશીમાં પણ જયાં એ બાળક, એના લડકા, ઉસકો કેદમાં ડાલકર ઉસકી માતા પાસે ગયે, પગે લાગનેકો માતા આજ મૈનેં ઐસા કિયા- અરેરે દીકરા તેરા જનમ વખતે મેરે પહેલે સપના આતા થા, કે મૈ શ્રેણિકકા કાળજા ખાઉં. દીકરા મેરે અંદર ઐસા આતા થા ઓ કારણે તેરા જનમ હુઆ, તો મૈને ફેંક દિયા બાળકકો (તુજે) ઉકરડે ડાલ દિયા (શ્રોતાઃ- કચરેકા ઢેર) કચરેકા ઢેર ઔર તેરા પિતાજી આયા. કયા હુઆ ? બાળક ક્યાં ગયા. મૈને તો નાખ દિયા હૈ, કચરાના ઢેરમેં, આહાહા. એ એકદમ ગયે શ્રેણિક ઔર કચરેકા ઢેરમાં કૂકડા હોયને કૂકડા ચાંચ મારીને અને પીડા. શ્રેણિક રાજા ગયે ઉપાડ લિયા ઔર ચૂસ લિયા ઔર આકર રાણીકો સોંપ દિયા. અરે ભાઈ તેરા પિતાજીએ ઐસા કિયા, તુમને એ કયા કિયા? માતા, મૈને અપરાધ બહોત કિયા મેં છોડાનેકો જાઊં જેલમાં, હાથમાં હથીયાર છે– રાજાને એમ જાણે કે મને મારનેકો આતે હૈ. આહાહા ! હૈ સમકિતી, ક્ષાયિક સમકિતી, એકદમ હીરા ચૂસ્યા ઔર દેહ છૂટ ગયા. આહાહા ! પીછેઅરેરે મારા પિતાનો એ કયા હુઆ. ક્યા કરું, મેં શું કરું. ઐસે જ્ઞાનીકો ભી ઐસા આત્મઘાત કરનેકા ભાવ આયા. છતાં એ સમકિતકો દોષ નહીં, એ ચારિત્રકા દોષ છે. સમાજમેં આયા- આહાહાહા ! સમકિત તો નિર્મળાનંદ, એ સમકિત કેવળજ્ઞાન લેગા.
આવી ચીજ છે પ્રભુ! એને પણ એ મરનેકા ભાવ આ ગયા છતાં એ દોષ ચારિત્રકા હૈ. એ કર્મકા નિમિત્તકે અનુસરણ ભાવ હો ગયા, અપના અપરાધ અપનેસે હો ગયા. સમજમેં આયા? છતાં સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનમેં કિંચિત્ દોષ નહીં. આહાહા! બાલચંદજી! સૂના હૈ કે નહીં શ્રેણિક મહારાજાકા? એમ યહાં કહેતે હૈ કે યહ ભગવાન આત્મા અનંત ગુણ રત્નાકરકી (ખાણ), આહાહા... માળા, ઉસકા અંતરમેં, ભાન સમ્યગ્દર્શન જ્ઞાન હુઆ, છતે પર્યાયમેં કમજોરીસે કર્મકા ઉદયને અનુસાર વિકાર ભાવ્ય નામ હોનેકી અપની પર્યાયમેં લાયકાત હૈ. એ લાયકાતકો છોડ દે. આહાહાહા! આવી વાતું હવે. આમાં એકેન્દ્રિયની દયા પાળો ને ધર્મ થાય હવે આને ક્યાં? દયા તે સુખની વેલડી, દયા તે સુખની ખાણ, અનંતા જીવ મુક્ત ગયા. દયા... દયા ઈ આ દયા નહીં. બાપા! આહાહાહા !
પરકી દયાકા ભાવ રાગ હૈ, ઉસમેં સ્વરૂપકી હિંસા હોતી હૈ. સમજમેં આયા? ધર્મીકો ભી રાગ તો આતા હૈ તો ઈતની સ્વરૂપકી હિંસા હૈ. આહાહાહા ! સ્વરૂપના જ્ઞાન ભાન હૈ, છતાં