________________
૪૨૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ક્યાંય માને, અરે આહાહા.. શું શૈલી ! સમયસાર!
બે વાત કે કર્મકા ઉદય આયા તો વિકાર કરના પડે ઐસા હૈ નહીં, ઉદય તરફકા ઝુકાવ હો, તો વિકાર હોતા હૈ. આહાહા! એ પરકા ઝુકાવકા સંબંધ ઓ સંકરમેં એકત્વબુદ્ધિકા સંબંધ થા. આમાં અસ્થિરતાના સંબંધ હૈ. એ અસ્થિરતાના કર્મકા નિમિત્તકા સંબંધ જો થા ઉસકો છોડકર સ્વભાવ તરફમેં આયા તો એ દૂસરી સ્તુતિ શુદ્ધતાકી વૃદ્ધિ હુઈ. યહ દૂસરી સ્તુતિ હૈ. આહાહાહા ! છોટુભાઈ ગયા કે છે? (છે) છે. આવો માર્ગ છે. કલકત્તા નહિ? છોટુભાઈ ને શાંતિભાઈ ને છોટુભાઈ ! આહાહા! બહુ એને રુચે છે. આહાહા ! પ્રભુ આમાં કોઈ કા પક્ષ નહીં. આહાહા ! અપના સ્વભાવના અનુસરણ જો વિશેષ હોના ચાહીએ એ ન કરકે, કર્મકા નિમિત્તકા અનુસરણકી દશા કરે તો એ દોષ હૈ. “રાગ’ ઘણાં બોલ લેગા, પહેલાં “મોહુ’ લિયા હૈ અહીંયા અસ્થિરતાકા ઉસકો અપના (પુરુષાર્થસે) ભિન્ન કરકે મૈ અપના સ્વભાવકા અનુસરણ વિશેષ કરકે, રાગકા ભાવ ઉત્પન્ન હુઆ નહીં, દાબ દિયા યે દૂસરા પ્રકારકી સ્તુતિ હૈ. સમકિતીકો દૂસરા પ્રકારકી સ્તુતિ કહેનેમેં આયા હૈ. અરે માર્ગ બાપા એવો છે અલૌકિક.
“ભેદજ્ઞાનકે બળ દ્વારા દૂરસે હી અલગ કિયા” યે કયા કહા? દૂરસે નામ? કર્મકા ઉદયકા સંબંધ કિયા બિના દૂરસે આ છૂટ ગયા. કર્મકા ઉદય તરફના સંબંધ કિયા બિના છૂટ ગયા. આહાહા ! અંદરમેં ઝૂક ગયા. સમકિતી જ્ઞાની સંતો આત્મજ્ઞાની ધર્માત્મા, આહાહા. ઈતના અબી કર્મકા ઉદયકા નિમિત્તમેં અનુસરણ અપની યોગ્યતાસે કરતે હું એ અનુસરણ કો દાબ દિયા, અપના અનુસરણમેં વિશેષ આ ગયા. સમજમેં આયા? આમ ભાષા ગમે એવી સાદી પણ ભાવ તો જે હોય એ કહેવાયને? આહાહા ! દૂરસે હી અલમ કિયા, એટલે? કે ઉત્પન્ન હુઆ ને પીછે રાગ દાબ દિયા ઐસા નહીં. ઉત્પન્ન હુઆ હી નહિ. આહાહા ! અપના સ્વભાવ શુદ્ધકા ભાન સમ્યગ્દર્શન જ્ઞાન તો હું પણ વિશેષ સ્વભાવકા આશ્રય લેકર (એકાગ્રતાસે) એ ઉદયકા રાગકો દાબ દિયા. ઉપશમ કર દિયા. સમજાય છે કાંઈ ? આવો માર્ગ છે બાપુ! વીતરાગ પરમેશ્વર જિનેશ્વરદેવનો પંથ યે હૈ. હૈ! એ તો વસ્તુકા પંથ હૈ. આ જૈન કોઈ પક્ષ નહીં. આહાહા! જિના
સ્વરૂપી ભગવાન ઉસકા અનુસરણ કરકે રાણકી એકતા પહેલી તોડ દિયા. અને ભગવાન આત્માકી પ્રશંસા એટલે સ્તુતિ અર્થાત્ સ્વીકાર ને સત્કાર હુઆ, એ જ ભગવાનકી સ્તુતિ હૈ. આહાહા ! રાગ ઠીક હૈ યહ સ્તુતિ વિકારકી હૈ, ભગવાન આત્મા ઠીક આનંદકંદ હૈ, ઐસી દૃષ્ટિકા વિષય પકડયા તો પહેલી સ્તુતિ હુઈ
દૂસરી સ્તુતિ અપની પર્યાયમેં કમજોરીસે નિમિત્તકા અનુસરણ કરતી રાગકી પર્યાય, આહાહા.. વો તો દૂરસે હુંટકર. નિમિત્તકા અનુસરણ છોડકર, ભગવાનકા આત્માકા અનુસરણ વિશેષ કરકે રાગ દાબ દિયા, હજી ક્ષય નહીં હુઆ. પાણીમેં જેમ મેલ, મેલ હોતા હૈ ને, દબ જાતે હૈ ને, બહાર નિકાલ ન દિયા. આહા... એવી શૈલી લીધી.
ઈસપ્રકાર બળપૂર્વક અપના સ્વભાવને અનુસરણ કરનેવાલા બળપૂર્વક, આહાહા.. જોરદાર આત્મા તરફકા બળપૂર્વક પુરુષાર્થ કરકે, સમકિતીકો-અનુભવીકો, જ્ઞાનીકો, આહાહા... ઈસ પ્રકાર બળપૂર્વક મોહકા તિરસ્કાર કરકે પર તરફકી સાવધાનીકા ભાવકો ઉત્પન્ન હોને દેના નહીં, યહ મોહકા તિરસ્કાર કિયા, ભગવાનના સ્વીકાર કિયા, વિશેષ રાગકા તિરસ્કાર કિયા.