________________
ગાથા – ૩ર
૪૨૭ ભગવાન ત્રિલોકનાથ સર્વશદેવ એમ કહેતે હૈ કે આહાહા.. જિસકો જ્ઞાતા દેખા ભગવાન આત્મા, ઉસકે અનુસરીને ભાન હો ગયા, સમ્યગ્દર્શન હો ગયા, સમ્યજ્ઞાન હુઆ ઔર સ્વરૂપમેં અલ્પ સ્થિરતા આચરણ ભી હો ગયા. આહાહાહા !
એ જીવકો અબી તક કર્મકા ઉદયને અનુસાર મીઠું નામ ભાવ્ય વિકાર દશા હોતી હૈ, એ સંબંધ તોડ દેતે હૈ, એ ઉદયકી સાથે સંબંધ કરતે હૈ, તો ભાવ્ય હોતા હૈ. પહેલેમેં સંકરદોષ થા, સંકરના અર્થ રાગ ને મેં એક હું ઐસી માન્યતા મિથ્યાત્વકા સંકરદોષ થા. આહાહાહા ! ઓ સંકર( અન્યમતના) નહીં હોં. આહાહાહા! ભગવાન આત્મા જ્ઞાન ને આનંદ પ્રભુ ઉસમેં શુભ રાગ કે અશુભ રાગ, એ રાગકી એકત્વબુદ્ધિ હૈ. ત્યાં લગ તો મિથ્યાત્વ હૈ, વો એકત્વ બુદ્ધિરૂપ સંકરદોષ ઉત્પન્ન હોતા હૈ. આહાહા. એ ભગવાન આત્મા અપની જાતકી સંભાળમેં જાતે હૈ, ત્યારે રાગકી એકતારૂપી સંકરદોષ નાશ હોતા હૈ. આહાહા!
દૂસરી રીતે કહીએ તો સંકર સ્વરૂપ, ભગવાન શિવ સ્વરૂપ પ્રભુ તો હૈ. ભગવાન આત્મા શિવશંકર, શંકર એટલે શિવ-શિવ એટલે મહાદેવ, આ મહાદેવસ્વરૂપ છે. એને રાગકી સાથ એકતા એ સંકર નામકા દોષ હૈ, શંકર નામકા સ્વભાવ ભગવાનકા શિવ સ્વરૂપ નિરૂપદ્રવ આનંદકંદ નાથ ઉસમેં, આહાહા.. એ સુખ સ્વરૂપ હૈ. એ શંકર સ્વરૂપ હૈ– શંકરસ્વરૂપ હૈ. સંકર એટલે આ શંકર નહીં. શિવ સ્વરૂપ હૈ, ભગવાન એ શિવ સ્વરૂપમેં રાગકી એકતા માનના એ સંકર નામ વિરૂદ્ધ દશા, જે સુખરૂપ દશા સંકર સ્વભાવ ઉસસે વિરૂદ્ધ સંકરદોષ, આહાહાહા... અરે રે! એ દોષ નિકાલ દિયા. સમ્યગ્દર્શન હુઆ તો એ ઈતની આત્મકી સ્તુતિ કિયા. જે રાગકી સ્તુતિ કરતે થે, એ છોડકર ભગવાન પૂર્ણાનંદકી સ્તુતિ અંદર એકાકાર હુઆ તો એ નિશ્ચય સ્તુતિ હુઈ.
આહાહા ! આવી વાતું છે બાપા ! આમાં જરી મગજ કેળવવું પડે એવું છે. આહાહા ! સમજમેં આયા? આટા બનાતે હૈ ને બૈરા આટા, તો ઉસકો ભી કેળવતે હૈ તો રોટી હોતી હૈ. ઐસે ને ઐસે રોટી નહીં હોતી. આહાહા ! આટામેં પાણી નાખકર પીછે કેળવતે હૈ તો રોટી હોતી હૈ. કેળવ્યા વિના રોટી નહીં હોતી. આહાહા ! ઐસે ભગવાનકો જ્ઞાનમેં કેળવણી દેના ચાહીયે. આહાહા ! ઐસા કેવળજ્ઞાન પ્રભુ ભગવાન ઐસા કેવળજ્ઞાન સ્તુતિ કિયા, અનુભવ હુઆ, પણ અબી તક હજી કર્મકા ઉદય તરફકા અનુસરણ જો રાગ હોના મોહ એ નહીં ગયે. આહાહા ! તો એ કર્મક અનુસારે હોનેવાલા વિકાર, એ અપના અનુસરણ કરકે વિકારકો ઉપશમ, દાબ દેના, એ દૂસરા પ્રકારકી સ્તુતિ હૈ. સમજમેં આયા? આવી વાતું હવે. વાણીઆને ધંધા આડે નવરાશ ન મળે. વેપાર, કેમ રતનલાલજી, આ ધંધો. આહાહાહા!
એ ભાવ્ય-ઉસકો ભેદજ્ઞાનકે બળ અર્થાત્ ઓ તરફકા અનુસરણકો છોડકર, પરકા સંબંધ છોડકર, અપના સંબંધ કર લેના વિશેષ એ ભાવ્યકો નાશ નહિ કિયા, મગર દાબ દિયા, ઉપશમ કર દિયા. આ ઉપશમ શ્રેણીની વાત છે, ભેદજ્ઞાનકે બળદ્વારા એટલે પરકા સંબંધકો છોડકર અપના સંબંધમેં વિશેષ લેકર એ ભેદજ્ઞાન હુઆ. ભેદજ્ઞાન - સમ્યગ્દર્શન તો હૈ, પણ રાગકા સંબંધ થા, કર્મકા નિમિત્તકા આમ સંબંધ થા, ઉસકો ભેદજ્ઞાન, અપના અનુસરણ કરકે રાગસે ભિન્ન કરકે રાગકો દાબ દિયા. આહાહા ! આમાં કેટલું યાદ રાખવું. આવો માર્ગ, દુનિયા કયાંયનું