________________
૪૨૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હોતી હૈ. આહાહા! ધર્માકો, જ્ઞાનીકો આહાહાહા. ઉસકો જીતના...
ટીકાઃ- “મોહકર્મ ફળ દેનેકા સામર્થ્યસે” કર્મ જડ હૈ યે સત્તામાં પડ્યા હૈ, હવે ઉદયમેં આયા, દેનેકા સામર્થ્યસે પ્રગટ ઉદયરૂપ હોકર ભાવકપનેસે પ્રગટ હોતા હૈ. યહાં વિકારી પર્યાયમેં ભાવકપણા નિમિત્તપણા હોકર પ્રગટ હોતા હૈ. “તથાપિ ઐસે હોને પર ભી તદ અનુસાર જિસકી પ્રવૃત્તિ હૈ”. આહાહાહા ! ધર્મી જીવકી ભી જ્ઞાનીકી, સમકિતીકી, અનુભવીકી ભી યે કર્મ જો ભાવક આયા, ઉસકે અનુસાર જિસકી પ્રવૃત્તિ હૈ, હૈ? અપની પર્યાયમેં વિકાર હોનેકી યોગ્યતા હૈ. આહાહાહા!માલચંદજી! આ તો દૂસરા પ્રકારની સ્તુતિ હેં ને? પહેલી સ્તુતિ તો આનંદસ્વરૂપ ભગવાન રાગસે, પર દ્રવ્યસે, ભાવેન્દ્રિયસે ભિન્ન, ઐસા ભાન હુઆ તો યહ પ્રથમ કેવળીકી અર્થાત્ કેવળજ્ઞાન સ્વરૂપ ભગવાનકી સ્તુતિ કહેનેમેં આતા હૈ. આહાહાહા!
હવે ઉસસે દૂસરી સ્તુતિ ઉસસે વિશેષ, કે ભાવક હૈ કર્મકા ઉદય આયા, ચારિત્રમોહ હૈ, ભાવકપણેસે પ્રગટ હોતા હૈ કર્મમેં, કર્મમેં ઉદય આયા જગમેં હવે, “તથાપિ, તોપણ તદ્અનુસાર જિસકી પ્રવૃત્તિ હૈ, એ કર્મના ઉદયને અનુસાર હોકર જે ભાવ્ય કર્મકી પ્રવૃત્તિ હૈ” આહાહાહા ! ઐસા જો અપના આત્મા, આહાહા ! ખૂબી તો યહ કહા (હૈં) કે કર્મકા ઉદય આયા પણ ઓ કાંઈ વિકાર કરાતે હૈ ઐસા નહીં. સમકિતીકો ને જ્ઞાનીકો, અપની પર્યાય તઅનુસાર પ્રવૃત્તિ કરનેસે જો વિકારભાવ રાગદ્વેષ આદિ ઘણાં બોલ લેગા. પહેલાં અહીંયા મોહકા લિયા પીછે સોળ બોલ લેગા. આહાહાહા.. એ કર્મના ઉદયને અનુસાર, યહાં અનુસાર આશ્રય અલ્પ હૈ, પણ વિશેષ, પર ઉપર ગયે લક્ષ, આહા... એ “ત અનુસારે જિસકી આત્માકી પ્રવૃત્તિ ઐસા અપના આત્મા” આહાહાહા.... “ભાવ્ય ઉસકો ભેદજ્ઞાનકે બળ દ્વારા આહાહા ! એ વિકારી પર્યાય જો અપનેમેં સમ્યગ્દર્શન જ્ઞાન આનંદ હોને પર ભી, પુરુષાર્થકી કમીસે, આહાહા! ભાવક જો કર્મ ઉદય આયા ઉસકે અનુસાર જો પ્રવૃત્તિ થી, ઉસકો છોડ દેતે હૈ. આહાહા! અપના ઉલટા પુરુષાર્થસે કર્મકા ઉદયને અનુસાર જો વિકાર હોતા થા “ભાવ્ય”, “ભાવ્ય” એટલે વિકારી દશા હોનેકે લાયકઉસકો ભેદજ્ઞાનકે બળ દ્વારા, એકત્વબુદ્ધિ તો છૂટી ગઈ હૈ, અને સમ્યગ્દર્શન જ્ઞાન હૈ. પણ ઉસકી સાથે સંબંધ જો હૈ એ ભેદજ્ઞાનકે બળશે એ સંબંધ છોડ દેતે હૈ. આહાહા! અને સ્વભાવને સાથ વિશેષ સંબંધ કરતે હૈ, આવી વાતું ભારે ભાઈ ! સમજમેં આયા?
અપના આત્મા આનંદ સ્વરૂપ ભગવાન, એ ચૈતન્યજયોતિ ઉસકી દૃષ્ટિ ને અનુભવ હો, છતેં હજી કચાશ પુરુષાર્થકી કમી હૈ. આહાહા ! જ્ઞાનીકો ભી ચોથે ગુણસ્થાન, પાંચમે ગુણસ્થાનમેં રૌદ્રધ્યાન હોતા હૈ, કયા કહા? આહાહાહા ! સમકિતી જ્ઞાની અનુભવી, ઉસકો ભી કમજોરીસે આર્તધ્યાન ને રૌદ્રધ્યાન દો હી હોતા હૈ ચોથે-પાંચમે આહાહાહા... ઔર છઠ્ઠ ગુણસ્થાને મુનિકો આર્તધ્યાન હોતા હૈ, રૌદ્રધ્યાન નહીં. કયોંકિ અંતરમેં એટલી એકાગ્રતાકા અભાવ તો પર તરફકી એકાગ્રતાકા રૌદ્રધ્યાન, આર્તધ્યાન મોહ ભાવ ઉત્પન્ન હોતા હૈ. આહાહાહા ! સમજમેં આયા? એ કર્મકા નિમિત્તકા અનુસરણ કરકે જો ભાવ્ય નામ વિકાર દશા હુઈ મોહ, ઉસકા અનુસરણ છોડકર, સ્વભાવના વિશેષ અનુસરણ કરનેસે ભાવ્યકર્મકા ઉપશમ કિયા. સમજમેં આયા? બહુ ઝીણું બાપા! માર્ગ ઝીણો બહુ! એ સર્વજ્ઞ ભગવાન સિવાય આહાહાહા. (ક્યાંય હૈ નહીં). સમય સમયકા લેખા હૈ યહાં તો. સુમેરુમલજી! ગાથા બડી અચ્છી આ ગઈ. આહાહા !