________________
ગાથા – ૩ર
૪૨૫ વ્યાસિ હૈ. હું અંદર? મેરી પર્યાયમેં રાગ દ્વેષકા અંશ, ઉસકી વ્યાસિ હૈ, મેરી પર્યાયમેં હૈ. આહાહાહા ! મેં સ્વરૂપે તો પરમાનંદ શુદ્ધ ચૈતન્ય હું. પણ મેરી પર્યાયમેં હજી અશુદ્ધતા બાકી હૈ. આહાહા! એ ભાવક એ કર્મને અનુસરીને અપનેમેં જરી પર્યાય હૈ ભાવ્ય હોતી હૈ, તો મેં કહેતા હું, ઈસસે નિરંતર કલ્પાષિત મેલી હૈ, હૈ! આહાહા ! અરે મુનિને અશુભભાવ તો હૈ નહીં, આ ટીકા કરનેકા વિકલ્પ ઉઠ્યા એ મેલ હૈ એમ કહેતે હૈ. આહાહાહા! સમજમેં આયા?
ઔર મૈં દ્રવ્ય દૃષ્ટિએ શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ હું. આહાહાહા!હૈ? ઉસકા ભાવાર્થ આચાર્યદેવ કહેતે હૈ શુદ્ધ દ્રવ્યાર્થિકનાયકા દેષ્ટિસે તો મૈ શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ હું. શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ વસ્તુ હું. કિંતુ મેરી પરિણતિ મોહ કર્મકા ઉદયકા નિમિત્ત-નિમિત્ત પાકરકે મૈલી હૈ, મેરી પર્યાયમેં રાગ હૈ, દુઃખ હૈ, આકુળતા હૈ. આહા! ન હોય તો મેરે પરમ આનંદ હોના ચાહીયે. આહાહાહા! અરે જગતને સત્ય મિલના બહુ કઠિન હો ગયા. આહાહાહા ! મેરી (પર્યાય) રાગાદિ સ્વરૂપ હો રહી હૈ, સ્થાપન કરતે હૈ કે ઐસા ઈતના નહીં તો રાગકા અંશ, ષકા અંશ હૈ. સત્ય ઐસા હૈ. ઐસા ભી સ્થાપન કરના વહુ રાગકા અંશ હૈ. આહાહાહા ! એ આયા (કળશ) ૧૪૩ મેં.
ઈસલિયે શુદ્ધાત્માકી કથનીરૂપ સમયસાર ગ્રંથકી ટીકા કરનેકા ફળ મેરી પરિણતિ રાગાદિ રહિત હોકર, મેરી પરિણતિ મેં રાગ હૈ. રાગ કહો, દુઃખ કહો, આકુળતા કહો, કષાય કહો, આહાહાહા ! ભાષા તો ઐસી હૈ કે મેરે શુદ્ધ સ્વરૂપકી પ્રાપ્તિ હો મેરી પરિણતિ રાગાદિ રહિત હૈ, એ ટીકા કરને કા ફળ પણ ઉસકા અર્થ યહ હૈ. ટીકા કરનેકા જો વિકલ્પ હૈ ઉસકા ફળ, અશુદ્ધતાકા નાશ ઐસા નહીં. પણ ટીકાકે કાળમેં મેરી દૃષ્ટિકા જોર ત્યાં જાયેગા. અંદર ઓ ટીકાકે કાળમેં મેરી અશુદ્ધતાકા નાશ હોગા. આહાહાહા ! આ તો અમૃતવાણી હૈ. અમૃતચંદ્રાચાર્યના અમૃત કળશ. આહાહાહા.. મેરી પરિણતિ રાગાદિ રહિત હોકર શુદ્ધ હો. મુનિ કહેતે હૈ કે મેરી પર્યાયમેં રાગ હૈ. રાગ દુઃખ કહો, આકુળતા કહો. આહા!તો મેં ટીકાકે કાળમેં, ટીકાસે નહીં પણ પાઠ “ટીકા?” શબ્દ હૈ. ટીકાનો વિકલ્પ હૈ પણ મેરા જોર અંદરમેં હૈ. આહાહા ! એ જોરના ને જોરના કારણે અશુદ્ધતાકા નાશ હો જાયેગા, મૈયા. આહાહાહા ! મુનિરાજ એમ કહેતે હૈ આચાર્ય પદ નમો લોએ સવ્વ આયરિયાણ. આહાહાહા ! એ અહીંયા કહેતે હૈ. વિશેષ અર્થ આયેગા- લ્યો વખત થઈ ગયો. (શ્રોતા પ્રમાણ વચન ગુરુદેવ)
પ્રવચન નં.૯૨ ગાથા - ૩ર તા. ર૬-૯-૭૮ મંગળવાર ભાદરવા વદ-૧૦ સં. ૨૫૦૪
સમયસાર ગાથા-૩ર ગાથાનો અર્થ ચાલ્યો ને? (હા) થઈ ગયો.
ટીકા:- સૂક્ષ્મ અધિકાર હૈ, યહાં આત્મા જ્ઞાનાનંદ સહજાત્મ ચૈતન્ય સ્વરૂપ ઉસકા અનુભવ હોને પર ભી ઉસકા આનંદકા સ્વાદ આને પર ભી, સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન હોને પર ભી અપની પર્યાયમેં કર્મકા નિમિત્તકા લક્ષસે વિકારભાવ હોતા હૈ, ઉસકો યહાં ભાવ્ય કહેતે હૈ. કર્મ ભાવક એ ભાવકો કરનેવાલા ઉપચારસે, ઓ ભાવ્ય અપની પર્યાયમેં ધર્મીકો ભી જ્ઞાનીકો ભી મુનિકો ભી, આહાહા... અપની પર્યાયમેં મોહ મોહ શબ્દ અહીં મિથ્યાત્વ નહીં, અંદર ચારિત્રમોહ જો અંદર હૈ ઉસકા ઉદયમેં અપની યોગ્યતાસે જો ભાવ્ય. એ તરફ અનુસરતે હૈ તો વિકારી પર્યાય