________________
૪૩)
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સ્વરૂપકા આઘાત લગાતા હૈ રાગકા એ દોષકો સંકરદોષ દૂર હો જાનેસે “એકત્વમેં ટંકોત્કીર્ણ” રાગક યોગ્યતાસે ઉત્પન્ન થા ઓ તરફકા સંબંધ છોડકર, સ્વભાવના સંબંધમેં એકત્વ હુઆ.દ્વત હોતા થા જો રાગકા યે છોડકર સ્વભાવમેં એકત્વ હુઆ. સમજમેં આયા? ભાષા તો સહેલી છે પણ ભાવ તો ભાઈ બહુ ઝીણાં છે. આહા.... ભગવાન સૂક્ષ્મ અરૂપી આનંદકંદનો નાથ. આહાહા.. એ શુભરાગ દયા દાન વ્રતનો એ પણ સ્થૂળ રાગ ભગવાન તો એનાથી ભિન્ન છે. આહાહા ! છતાં જબલગ (પૂર્ણ) વીતરાગતા જ્ઞાનીકો ન હો, તબલગ કર્મકા નિમિત્તક અનુસાર વિકાર હોતા હૈ, વિકાર કહો, દુઃખ કહો. એ વિકારકા ભાવ્ય, સ્વભાવકો ઈતના સંબંધ વિશેષ કરકે પરકા સંબંધ છૂટ ગયા.
એ સ્વભાવમેં એકાગ્ર ઈતના હુઆ એ દૂસરી સ્તુતિ હુઈ. આહાહા ! આવો માર્ગ હવે આ સાધારણ પ્રાણીને, સત્ હશે તો શરણ રહેશે નહીંતર નહીં રહે પ્રભુ. આહાહા! આહાહા !
એકત્વમેં ટંકોત્કીર્ણ. કયા કહેતે હૈ જો રાગકી યોગ્યતા અપનેમેં અપને પુરુષાર્થકી કમીસે નિમિત્તક અનુસારે હોતી થી વિકાર દશા, ઉસકો છોડકર દ્વતપણા જો રાગકા ઉત્પન્ન હોના, સ્વભાવકી દૃષ્ટિ હોને પરભી, દ્વિતપણા રાગકા દ્વત ઉત્પન્ન હોતે થે ઉસકો છોડકર એકત્વ હુઆ. આહાહાહા ! આવો માર્ગ છે પ્રભુ. લોકો સોનગઢને નામે વિરોધ કરે બિચારા ખબર નહીં. શું કરે ? આહાહા ! એકત્વમેં ટંકોત્કીર્ણ આ તો મંત્રો છે પ્રભુ, આ તો ઝેર ઊતારનેકા મંત્ર છે. મિથ્યાત્વકા ઝેર ઔર અસ્થિરતાકા ઝેર, આહાહાહા ! જ્ઞાનીકો ભી શુભભાવ મુનિકો ભી આતા હૈ પંચમહાવ્રતકા પણ હૈ ઝેર, હૈ વિષકુંભ. આહાહાહા ! તો ક્યોં રાગ આતે હૈ? ઉસે કમજોરીસે રાગ આયા બિના રહે નહીં, જબલગ વીતરાગ ન હો, આતા હૈ. પણ ઉસકો હવે વિશેષ સંબંધ પરકા થા, અહીંયા સંબંધ તો કિયા હૈ, પણ વિશેષ સંબંધ કિયા ઓ સંબંધ છોડ દિયા, આમાં મગજ કેળવવા પડતા હૈ. ભગવાન ત્રણ લોકનો નાથ કેવળજ્ઞાનનો પિંડ પ્રભુ એનું ભાન હોવે છતું, પર્યાયમાં કમજોરીને કારણે નિમિત્તને અનુસરીને વિકાર મોહ હોતા થા એ “ભાવ્ય' એ સંબંધ છોડ દિયા ઈતના સ્વભાવકા સંબંધ કરકે રાગકો દાબ દિયા, ઉપશમ કર દિયા. સમજમેં આયા?
( ‘સમસ્ત ભાગ્ય ભાવક સંકરદોષ દૂર હો જાનેરો), એક જ્ઞાનસ્વભાવકે દ્વારા, દેખો ભગવાન ચૈતન્ય સ્વભાવ, સર્વજ્ઞ સ્વભાવ એ સર્વજ્ઞ સ્વભાવકે દ્વારા. “અન્ય દ્રવ્યોકે સ્વભાવોસે હોનેવાલા સર્વ અન્યભાવોસે પરમાર્થતઃ” હેં ને? ભિન્ન અપને આત્માકો જે મુનિ અનુભવ કરતે હૈ, સમ્યગ્દર્શન ઉપરાંત રાગકો છોડકર સ્વભાવના સંબંધ કરકે અનુભવ કરતે હૈ. આહાહા ! એ નિશ્ચયસે જિતમોહુ હૈ મોહ જીત્યા, મોહકા નાશ નહીં કિયા અબી. ઉપશમ શ્રેણી લિયા હૈ, મોહકો જીત્યા. ગાથા તો બહોત અચ્છી આ ગઈ હૈ. આહાહા!
એકવાર મધ્યસ્થથી સૂને તો ખરા, બાપુ આ વસ્તુ આત્માના અનુભવ અને સમ્યજ્ઞાન હુઆ. છતેં જબ વીતરાગતા પૂર્ણ પર્યાયમેં નહીં હૈ, તબલગ રાગ આયા બિના રહે નહીં, પરકો અનુસર, વિકાર ભાવ્ય-ભાવક ભાવ હોતા હૈ. પણ હવે અહીંયા તો કહેતે હૈ કે વિશેષ સ્વભાવકા સંબંધ કરકે પરકા સંબંધકો દાબ દિયા. આહાહાહા ! આવો માર્ગ હવે. હવે આ સાધારણ માણસને પકડવો? ( શ્રોતા- કોઈવાર આપ કહો છો રસ્તો સુગમ છે કોઈવાર આપ