________________
૪૧૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ જ્ઞાયકકી દૃષ્ટિસે યે પરદ્રવ્ય હૈ. આહાહાહા !
તો દેવ, ગુરુ ને શાસ્ત્ર એ તો ક્યાંય રહી ગયા. યશપાલભાઈ ! આહાહા ! એ તીનોંકો જીતકર નામ શેયજ્ઞાયક સંકર નામકા દોષ આતા થા. આહાહા ! જ્ઞાયક ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ ઔર શેય વો તીનોં ચીજ, એકતાપણાની માન્યતાના દોષ મિથ્યાત્વ આતા થા. આહા... સંકર નામકા દોષ આતા થા. સંકર નામ દોકા એકત્વ સંબંધ હૈ. ઐસા જો દોષ આતા થા. સો સબ દૂર હોનેસે, આહાહા... અપના ભગવાન જ્ઞાયક ચૈતન્ય જયોત ધ્રુવ ધ્રુવ પ્રવાહુ અનાદિસે આહાહાહા... ઉસકો પકડ કરકે સ્વણેયકો પકડ કરકે પરશેયકો ભિન્ન કર દિયા. આવી વાત છે પ્રભુ ! શું થાય? મારગ આ તો હજી પ્રથમ સમ્યગ્દર્શન અને સમ્યક અનુભવકી બાત હૈ. પીછે રાગ જ્ઞાનીકો ભી આતા હૈ. યે દૂસરી તીસરી ગાથામેં કહેગા. આહાહા ! સમજમેં આયા? યહાં તો પ્રથમ ભાવેન્દ્રિય, દ્રવ્યન્દ્રિય અને પર યે જ્ઞાયકની સાથે સંબંધ નામ એકત્વબુદ્ધિ થી ઈતના નાશ કિયા. સ્વભાવકા અવલંબનસે પરકી સાથ એકત્વબુદ્ધિ થી, યે સ્વભાવકે આશ્રયસે દોષકો નાશ કિયા. યે દોષ નાશ કિયા યે એક આત્મકી સ્તુતિ હુઈ. અંતર વાસ્તવિક તત્ત્વ હૈ, ઉસકી પ્રશંસા કિયા, સ્તુતિ કિયા. સમજમેં આયા? ભાવેન્દ્રિય ને દ્રવ્યેન્દ્રિય અને સંયોગી ચીજ ઉસકી જો પ્રશંસા એ તો ઇન્દ્રિયકી પ્રશંસા હૈ. આહાહાહા! ભગવાનકી સ્તુતિ પણ ઇન્દ્રિયની પ્રશંસા હૈ. આહાહા! અહીંયા કહેતે હૈ કે યે દોષ આતા થા યહ સબ દૂર હોનેસે. આહા !
એકત્વમેં ટંકોત્કીર્ણ” ભગવાન આત્મા એકરૂપ સ્વભાવ ટંકોત્કીર્ણ, ટાંકણાસે જેમ ખાધા હુવા અંદરસેંસે પ્રતિમા નિકળતી હૈ. ઐસા ભગવાન ટંકોત્કીર્ણ રાગસે ભિન્ન હોકર ચૈતન્ય દળ ભિન્ન કર દિયા. આહાહા ! બાલચંદજી! આમાં આવે છે. સાંભળવું કઠણ પડે એવું છે. મારગ એવો બાપા. આહાહાહા... અનંતકાળનો અજાણ્યો મારગ. આહા !
યહાં કહેતે હૈ કે ઉસકો જાનનેમેં લિયા, આહાહા ! પર ઉપરકા એકત્વ બુદ્ધિકી દૃષ્ટિ છોડકર, એકત્વ સ્વભાવમેં એકત્વ હોના. આહાહા! આહાહા! યે પરકી સાથ એકત્વબુદ્ધિ થી એ મિથ્યાત્વકા સંયોગકા સંબંધના દોષ થા. અસંગ ભગવાનમેં પરકા સંગ માનના, આહાહા... ગજબ વાત હૈ ભાઈ. આહાહા ! એ સબ દૂર કર દિયા, ચૈતન્ય જ્ઞાયક અતીન્દ્રિય આનંદકા કંદ પ્રભુ, અતીન્દ્રિય આનંદકા દળ, આહાહા... ઉસકા આશ્રય લેકર પરકી એકત્તા છોડ દિયા. આવી વાત છે. હજી રાગ હૈ પણ રાગકી એકતા તોડ દિયા. સમજમેં આયા? ભાવેન્દ્રિય હૈ, દ્રવ્યેન્દ્રિય હૈ, પણ ઉસકી એકતા તૂટ ગઈ.
એ પ્રથમ દરજજાકી કેવળજ્ઞાનીકી સ્તુતિ કહો, કે કેવળ એકલું જ્ઞાન પ્રભુ ઉસકી સ્તુતિ કહો, આવી વાત છે પ્રભુ! આહાહા! “અનંતકાળથી આથડયો વિના ભાન ભગવાન, સેવ્યા નહિ ગુરુ સંતને” સેવ્યા નામે કાંઈ પગ દાબવા છે? આહાહા! એમણે કહેલી આજ્ઞા ન માની. આહાહા ! સંતોની આજ્ઞા, શાસ્ત્રની આજ્ઞા, વીતરાગતા પ્રગટ કરના એ આજ્ઞા હૈ વીતરાગતા પ્રગટ કબ હો, કે પરસે ભિન્ન હોકર સ્વર્ગે એકત્વતા કરનેસે વીતરાગતા પ્રગટ હોગી. આહાહાહા! એ ગુરુની આજ્ઞા આ હૈ. આહા.. સમજમેં આયા? - સંકર નામકા દોષ આતા થા. સંકર નામ એકત્વ, સંયોગ, સંબંધ સો સબ દૂર હોનેસે એકમેં ટંકોત્કીર્ણ, પણ એ ચીજ કયા? એ જ્ઞાન સ્વભાવકે દ્વારા, આહાહા..... પ્રજ્ઞાબ્રહ્મ પ્રભુ