________________
ગાથા – ૩૧
૪૧૫ હુઆ, બોટાદમેં વ્યાખ્યાન કરતે થે. હજારો માણસ તો ઉસને કહ્યું કે દેવ ગુરુ ને શાસ્ત્ર પર? શુદ્ધ હૈ યે પર? લાખ વાર પર, પરદ્રવ્ય હૈ! સ્વદ્રવ્ય નહિ! સમજમેં આયા? આહાહા ! પદ્રવ્યના લક્ષ કરનેસે શુભરાગ હી હોગા. વીતરાગતા નહીં હોગી ત્યાંસે. આહાહાહા !
વીતરાગતા તો ત્રિકાળી નાથ પ્રભુ વીતરાગ સ્વરૂપી બિંબ અંદર ઉસકે આશ્રયસે વીતરાગતા હોગી. હીરાભાઈ ! આવું છે. આહાહા !
અસંગતા કે દ્વારા આહાહાહા- ચૈતન્ય ભગવાન- ચૈતન્ય સ્વભાવ એ અસંગ હૈ. જિસકો એક સમયકી પર્યાયકા હી સંગ નહિ. આહાહાહા! તો દેવગુરુને શાસ્ત્ર પરશેય ઉસકા ભી સંગ નહિ. ઐસે અસંગતાકે દ્વારા સર્વથા અપનેસે અલગ કિયા, શેયકો ભિન્ન કિયા. એ શેય અપનેમેં નહીં. શેયસે અપનેમેં લાભ નહિ. અને શેયમેં મેં નહિ. આહાહા ! આવી વાત ! સાંભળવા મળવી મુશ્કેલ પડે. થોડું ઘણું જાણ્યું ને પછી માની લે કે આપણે આ જાણ્યું. બાપા એ મારગડા કોઈ અલૌકિક છે.
સો ઇન્દ્રિયોંકે વિષયભૂત, ઇન્દ્રિયોના વિષય લીધા પદાર્થના જીતના હુઆ. ત્રણ બોલ હો ગયા. દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને પદાર્થ... આહાહા.. વિશેષ કહેગા.
(શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ).
પ્રવચન નં. ૯૧ ગાથા - ૩૧ ભાદરવા વદ-૧૦ સોમવાર તા. ૨૫-૯-૭૮ સં. ૨૫૦૪
સમયસાર ૩૧ ગાથા. કહાં આયા હૈ? ઈસ પ્રકાર કહાં આયા હૈ? જો દ્રવ્યેન્દ્રિયો આ જડ પર્યાય, ભાવેન્દ્રિય, જે ખંડ ખંડ જ્ઞાન જણાતે હૈ વો, ઔર પંચેન્દ્રિયોંકા વિષયભૂત પાંચે ઇન્દ્રિયના વિષયભૂત પર પદાર્થ, તીનોં કો જીતકર અર્થાત્ તીનોંસે ભિન્ન હોકર, આહાહા ! જ્ઞાયક ચૈતન્ય સ્વભાવ અસલી ત્રિકાળી અસલ સ્વરૂપ ઉસકા અવલંબનસે વો પરસે ભિન્ન કરના વો ઇન્દ્રિય જીત કહેનેમેં આયા હૈ.
શેય જ્ઞાયક સંકર નામકા દોષ આતા થા. કયા કહેતે હૈં. ભગવાન સ્વરૂપ ચૈતન્ય એ તો સચ્ચિદાનંદ જ્ઞાયક સ્વરૂપ ઉસમેં આ દ્રવ્યેન્દ્રિય પરશેય હૈ, ભાવેન્દ્રિય પણ પરણેય હૈ. આહાહા... અને સ્ત્રી, કુટુંબ, પરિવાર, દેવ, ગુરુને શાસ્ત્ર દેશ યે સબ પરદ્રવ્ય હૈ, યે તીનોંકા લક્ષ છોડકર અપના ચૈતન્ય સ્વભાવકો પકડકર ઉસકી એકાગ્રતા હોના, એ આત્માની વાસ્તવિક નિશ્ચય સ્તુતિ હૈ. આહાહા ! આવું છે, હૈ? શેયજ્ઞાયક સંકર(દોષ) કયા કહેતે હૈ? ભગવાન ચૈતન્ય સ્વરૂપ ઉસમેં દ્રવ્યન્દ્રિય, ભાવેન્દ્રિય એ પરણેય હૈ. આહાહા ! અપના સ્વજ્ઞેય જ્ઞાયક ચૈતન્ય પ્રભુ ઉસસે દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિય યે પરણેય હૈ. આહાહાહા ! ઔર દેવ, ગુરુ, શાસ્ત્ર, કે સ્ત્રી, કુટુંબ, પરિવાર યે સબ પરદ્રવ્ય હૈ. એ જ્ઞાયક ચૈતન્ય પ્રભુ યે ક્ષયોપશમની અવસ્થા યે ભી પરદ્રવ્ય પરશેય, આહાહાહા! દેવ, ગુરુ, ને શાસ્ત્ર યે પરશેય હૈ, સ્વયમેં પર દ્રવ્યના સંબંધ-સંયોગ માનના એ બડા મિથ્યાત્વકા દોષ હૈ. આહાહા! આવો પ્રભુ અંદર સચ્ચિદાનંદ પ્રભુ જિસકા સ્વભાવ એકલા જ્ઞાન ને આનંદ ઐસી ચીજસે આ પર્યાય, શરીર પરિણામને પ્રાપ્ત પર્યાય ઇન્દ્રિયાં, યે પરણેય હૈ. ભાવેન્દ્રિય જે જ્ઞાનકી પર્યાય ખંડ ખંડ જણાતી હૈ, યે ભી ત્રિકાળી