________________
૪૧૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હૈ ? એ જ્ઞાનકી એક સમયકી પર્યાય તીન કાલ, તીન લોકકો દેખતી હૈ. ઐસી સર્વજ્ઞકી પર્યાય જગતમેં સત્તારૂપ હૈ, ઉસકા સ્વીકાર હૈ ? પીછે દેખા ( ઐસા ) હોગા. આ તો અંદરસે આયા થા. તબ તો કાંઈ નહિ થા. આહાહા ! ૮૦ ગાથા છે ને પ્રવચનસારની જો જાદિ અ૨હંત દવ્યત્ત ગુણત્તપજજય ત્તેહિં “યહ અંદ૨સે આયા થા. વાંચ્યું નહોતું. આહાહા.... ભાઈ તમે ઐસે કહો, મેં તો ઐસા કહેતા હું કે સર્વજ્ઞે દીઠા ઐસા હોગા તો સર્વજ્ઞકી સત્તાકા સ્વીકાર હૈ? અલ્પજ્ઞ પર્યાયમેં સર્વજ્ઞકા સ્વીકાર હૈ? એ સર્વજ્ઞકા સ્વીકાર અલ્પજ્ઞમેં કૈસે આયેગા ? આહાહા !
ન
એ અપના સર્વજ્ઞ સ્વભાવ સન્મુખ હોગા. સર્વશ સ્વભાવ ભગવાન આત્માકા હૈ, ઉસકા સન્મુખ હોગા, સર્વજ્ઞ એ વખતે ઈતના નહીં થા, જ્ઞાન અંદર હોગા એસા કહા (સંવત ) ૭૨ કી બાત. જ્ઞાનમેં અંદર ગયે ઘૂસ ગયા. સર્વજ્ઞકી પર્યાયકા નિર્ણય ક૨નેમેં આયા તો સમ્યગ્દર્શન હુવા. અપની પર્યાયમેં સર્વજ્ઞ સ્વભાવ આયા નહિ, પણ સર્વજ્ઞ સ્વભાવ જગતમેં પ્રગટ હૈ, તો એ સર્વજ્ઞ સ્વભાવ આયા કહાંસે ? સર્વજ્ઞ સ્વભાવી ભગવાન હૈ. ઉસમેંસે આતા હૈ. એ સર્વજ્ઞ સ્વભાવકા જિસમેં નિર્ણય હુઆ એ પુરુષાર્થ હૈ- આ વાત હૈ ભાઈ. આહાહા ! એમ ન ચાલે કીધું આહાહા... ભાઈ મૈં ઉસમેં આ ગયા હું માટે ઐસા માનું ઐસે હૈ નહિ. મૈં તો સત્ કયા હૈ, આહાહા.. નિશ્ચયકી બાત માનું. વ્યવહારકી બાત ભી ઐસી થી. ઉસમેં મુહપતીમેં થા ને હમ તો, તબ શેઠીયા દસ લાખ ( રૂપિયાવાલા ) થા. ૬૦ વર્ષ પહેલે વો સ્થાનકવાસી થા. મૂર્તિકો ન માને. તો ઐસે કહેતે થે, કે મૂર્તિકી પૂજા તબલગ હો જબલગ મિથ્યાર્દષ્ટિ હો તબલગ એમ કહેતે થે. સૂનો તો મૈં ( ને ) કહા કે જિન પ્રતિમાકી પૂજાકા ભાવ, ભાવશ્રુતજ્ઞાનીકો હી આતા હૈ. કોંકિ જબ આત્માકા જ્ઞાન હુઆ. સભ્યજ્ઞાન હુઆ, ભાવશ્રુતજ્ઞાન હુઆ તો ભાવશ્રુત જ્ઞાનકા ભેદ નિશ્ચય અને વ્યવહાર બે નય હૈ તો વ્યવહા૨નય ઉસકો આતી હૈ. અને વ્યવહારનયકા વિષય, ભગવાનકી પ્રતિમા વ્યવહાર હૈ. હૈ તો વ્યવહાર. પણ વ્યવહા૨ ઉસકો આતા હૈ. સમજમેં આયા?
નિશ્ચયથી અપના સ્વરૂપકા નિર્ણય કરે ત્યારે સર્વજ્ઞકા નિર્ણય હોતા હૈ. ઔર મૂર્તિકી પૂજા ભી સર્વજ્ઞ સ્વભાવકા અનુભવ નિર્ણય હુઆ. સમ્યગ્નાન હુઆ તો શ્રુતજ્ઞાન હુઆ. ભાવ, ભાવશ્રુતકા ભેદ નય, નિશ્ચય અને વ્યવહાર, તો વ્યવહા૨નય ઉસકો હૈ, અને નિક્ષેપ એ જ્ઞેયકા ભેદ હૈ. આ નયકા ભેદ હૈ. નય હૈ વિષયી. અને ઓ વિષય, તો સમકિતીકો હી નિશ્ચયસે વ્યવહા૨કા વિકલ્પ ભક્તિકા આતા હૈ. ન્યાય સમજમેં આયા ? હૈ તો વ્યવહાર, ભાવશ્રુત જ્ઞાનીકો હી એ ઐસા વિકલ્પ આતા હૈ, નય વ્યવહારનયકા વિષય, ઔર ઈસકા વિષય શેય, ભગવાન હૈ વ્યવહા૨ હૈ શુભભાવ, નિશ્ચય અને વ્યવહાર આ રીતે સિદ્ધ હોતા હૈ. સમજમેં આયા ? આહાહા!
ચૈતન્ય શક્તિકી સ્વયમેવ અનુભવમેં આનેવાલી અસંગતાકે દ્વારા, આહાહાહા !જિસકો શેયકા સંગ નહિ, ભાવેન્દ્રિયકા સંગ નહિ, આહાહાહા... ઐસે અસંગ પ્રભુ એના આશ્રય દ્વારા સર્વથા અપનેસે અલગ કિયા. એ શેય, ચાહે તો દેવ ને ગુરુ ને શાસ્ત્ર હો, પણ અસંગ ઐસા અપના આત્માકા ભાનસે ભિન્ન હૈ. કહો. શિવલાલભાઈ ! એમના બાપનો પ્રશ્ન હતો. દસની સાલ શિવલાલભાઈ બોટાદવાળા એ કહે બોટાદ વ્યાખ્યાન કરતે થે દસની સાલ ચોવીસ વર્ષ