________________
ગાથા – ૩૧
૪૧૩ આઠ દિન રહે. વહાંસે આકર આ શાસ્ત્ર બનાયા. આહાહાહા.. એ વાણીનું શું કહેવું! છતાં અહીં તો એમ કહેતે હૈ કે વાણીસે તેરે જ્ઞાન હો, (ઐસા નહીં). આહાહાહા ! તો શેયસે જ્ઞાન હુવા, જ્ઞાનસે જ્ઞાન ન હુવા. બહુ કામ, બાપા! સને પહોંચી વળવું એ અલૌકિક વાત છે. ભાઈ ! આહાહા! એક જૈસી દિખાઈ દેતી હૈ, પરસ્પર હોં. ભગવાન, ભગવાનકી વાણી અને જ્ઞાયક, શેયજ્ઞાયક લક્ષણકે કારણ, અતિ નિકટતાસે જાણે ઉસસે મેરેમેં (જ્ઞાન) હુવા અને મેરા જ્ઞાન ત્યાં ચલા ગયા ઉસકી પાસ માટે જ્ઞાન હુઆ ? આહાહાહા ! આવો ઉપદેશ હવે અજાણ્યા માણસને તો એવું લાગે આ શું કહે છે. બાપુ તારા મારગડાં એ અલૌકિક છે ભાઈ. આહાહા !
આયાને ? ભાવેન્દ્રિયો દ્વારા ગ્રહણ કિયે હુવે, કયા કહેતે હૈ? ભાવેન્દ્રિયકે દ્વારા ગ્રહણ કિયે હુવે. આહાહાહા ! જ્ઞાનના ક્ષયોપશમની પર્યાય દ્વારા ગ્રહણ કિયા, વાણી, ભગવાન મંદિર કે પ્રતિમા, આહાહા... ભાવેન્દ્રિય દ્વારા, જ્ઞાયક દ્વારા નહીં. આહાહા.. ગ્રહણ કિયે હુવે ઇન્દ્રિયોં કે વિષયભુત ઇન્દ્રિયોના વિષય રંગ, ગંધ રસને સ્પર્શ ભગવાનની વાણી ને ભગવાન એ સબ ઇન્દ્રિયકા વિષય હૈ. અરેરે આવી વાતું, ભાવેન્દ્રિયોંકે દ્વારા, આહાહા.. ગ્રહણ કિયે હુવે ગ્રહણ એટલે જાનનમેં આયા. ઇન્દ્રિયોંકે વિષયભુત સ્પર્શ આદિ પદાર્થ. આહાહાહા ! ભાવેન્દ્રિય દ્વારા સ્પર્શ જાનનમેં આયા. રંગ જાનનમેં આયા, ગંધ જાનનમેં આયા, શબ્દ જાનનમેં આયા. આહાહાહા! અપની ચૈતન્ય શક્તિકી, આહાહાહા... અપની ચૈતન્ય શક્તિસે – સ્વભાવનો સ્વયમેવ અનુભવમેં આનેવાલા એ ભાવેન્દ્રિય દ્વારા જાનનમેં આયા એ નહિં. જ્ઞાનના ક્ષયોપશમના પર્યાયમાં, આહાહાહા ! શાસ્ત્ર જાનનમેં આયા એ નહિ, આહાહાહા! અપના ચૈતન્ય સ્વભાવ સ્વયમેવ અનુભવમેં આયા. એ તો કોઈ નિમિત્ત હૈ, તો જાનનમેં આયા ઐસી ચીજ હૈ નહિં. ભગવાન અપના સ્વયમેવ ચૈતન્ય સ્વરૂપ. આહાહા ! સ્વયમેવ અનુભવમેં આનેવાલી, કોણ? અસંગતાને કારણ, શેયના સંગ બિના શેયના સંગના સંબંધ વિના. આહાહાહા! દેવ, ગુરુ ને શાસ્ત્ર જે શેય, એના સંબંધ વિના ભગવાન અસંગ પ્રભુ અંદર હૈ.
આહાહાહા ! શું ટીકા? આહાહા... અપની ચૈતન્ય શક્તિકા સ્વયમેવ અનુભવમેં આનેવાલા, આહાહાહા ! ઇન્દ્રિયોંસે સૂનનેસે નહીં. આહાહાહાહા ! ચૈતન્ય પ્રવાહ ભગવાન ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ નિત્યાનંદ પ્રભુ, આહાહા! ઐસા ચૈતન્ય સ્વભાવકા સ્વયમેવ અનુભવમેં આનેવાલા, ભાવેન્દ્રિય અને નિમિત્ત જાના એના દ્વારા નહીં. આહાહા... આવી વાતું છે.(શ્રોતાસ્વયમેવ કાળલબ્ધિ આ ગઈ ) પોતે જ્ઞાયકભાવ સ્વયમેવ જાનનેવાલા નિમિત્તકી અપેક્ષાસે નહિ. ભાવેન્દ્રિયકી અપેક્ષાસે નહિ. (શ્રોતા – કાળ લબ્ધિની અપેક્ષા આવે) કાળલબ્ધિ નહિ એ તો પુરુષાર્થથી, એ ત્યારે કાળલબ્ધિ કહેતે હૈ અપના પુરુષાર્થસે જબ ભિન્ન ભાન કિયા, કાળલબ્ધિ પાકી ગઈ.
એ તો પ્રશ્ન હમારે ૭૨ કી સાલમેં આયા. ૭ર-૭ર કીતના વર્ષ હુવા, બાસઠ-સાંઈઠ ને દો. પ્રશ્ન સંપ્રદાયમેં ખડા થા. ૭૦ માં દિક્ષા ૬૨ વર્ષ થયા. તો પીછે બોંતેરમેં પ્રશ્ન એક ખડા હુઆ વો ઐસે કહને લગે, હમારા ગુરુ તો ભદ્રિક થા. પણ હમારા ગુરુભાઈ જરા ઐસે કહે “કેવળીએ દીઠા ઐસા હોગા, અપને કયા કરે” ? પાટણીજી ૭ર-૭રમાં એટલે ૬ર વર્ષ પહેલે બહોત પ્રશ્ન ચલા. સર્વજ્ઞ ભગવાને જૈસા દેખા ઐસા હોગા, આપણે કયા કરીએ ? સૂનો ! સર્વજ્ઞ જગતમેં