________________
૪૧૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ મેરેમેં લાભ હુવા, કેયે પૂર્ણ મેરે કરના. આહાહા... સમજમેં આયા? મંદિર હો ભગવાન તીર્થકર આદિ હો તો ઉસકો ભી છોડકર જંગલમેં ચલે જાતે હૈ. આહાહા! અહીં કયા કહેના હૈ યે પરશેય હૈ અને આત્મા જ્ઞાયક, વો પરણેય તરીકે જાનનેલાયક હૈ. વો સિવાય આગળ બઢકર પરસે મેરે લાભ હોગા. આહાહાહા ! યહ ભ્રમ હૈ.
ગ્રાહ્યગ્રાહકલક્ષણવાળા એ લક્ષણ સંબંધ, સંકર સંયોગ એની નિકટતાકારણ જાણે કે અપનેમેં સંવેદનકે સાથ અપના જ્ઞાનમેં ઉસકો જ્ઞાન ઈસ તરફ (આત્મામેં) આ ગયા. ઉસકે કારણે ઉસકો જ્ઞાન મેરેમેં આ ગયા. ઐસા અજ્ઞાનીકો નિકટતાસે ભાસ હોતા હૈ. આ શાસ્ત્ર જ્ઞાન કાને પડ્યા તો મેરી પર્યાયમેં શાસ્ત્ર જ્ઞાનસે જ્ઞાન હુવા ઐસી એકતા માનતા હૈ, વહ મિથ્યાત્વ હૈ. આહાહા! આવી વાત છે. ભગવાન કી વાણી એ ગ્રાહય હૈ, જાનને લાયક હૈ. બસ પરશેય તરીકે, ભગવાન પણ પરશેય તરીકે ગ્રાહ્ય જાનને લાયક હૈ. એ સિવાય અતિ (નિકટ) સંબંધ અને સંયોગના નિકટતાને કારણે ઉસસે મેરેમેં લાભ હુવા યે ભ્રમ હૈ. આવી વાતું. ભારે આકરું કામ. આહાહા.. દેવ, ગુરુ ને શાસ્ત્ર ઊડી જાય છે. એ તો પર હૈ ને, આહાહા. બાપુ આ તો વીતરાગ માર્ગ હૈ. આહાહા... દેવ-ગુરુને શાસ્ત્ર એ પરશેય, જ્ઞાનમેં નિકટતાસે જાનનમેં આતા હૈ. એથી ઐસે લગે કે ઉસસે મેરેમેં જ્ઞાન હુવા, વાણી સૂનનેસે મેરેમેં જ્ઞાન હુવા, ભગવાનકો દેખનેસે મેરેકો જ્ઞાન ભગવાનના જ્ઞાન હુવા. યે શેય જ્ઞાયકકી અતિ નિકટતાસે ભ્રમ ઉત્પન્ન હોતા હૈ. આવી વાતું છે બાપુ! બાલચંદજી! ન્યાં કયાંય સરદાર શહેરમાં મળે એવું નથી ન્યાં. આહાહાહા ! અમૃત વરસે છે ભગવાન. આહાહા !
ગ્રાહ્યગ્રાહકલક્ષણવાળા, આહાહા ! એ ગ્રાહ્યગ્રાહક લક્ષણ છે. સંબંધ વિનાની એ ચીજ નહીં. પરની સાથે તો ગ્રાહ્યગ્રાહકલક્ષણ, આહાહાહા ! અતિ નિકટતા, કારણ અપના સંવેદન અનુભવકે સાથ પરસ્પર એક જૈસી હુઈ દિખાઈ દેતી હૈ. આહાહાહા ! શાસ્ત્રકા શબ્દ કાને પડ્યા તો મેરે જ્ઞાન ઉસસે હુવા ઐસી એકતા ભાસતી હું અજ્ઞાનીકો. ભારે કામ આ તો આકરું કામ. પરિચય ન હોય, સત્ સમાગમ (નહીં) ભારે આકરું કામ છે ભાઈ ! આમ કહે કે શાસ્ત્ર વાંચના સ્વલક્ષે, (શ્રોતા:- સ્વલક્ષે જ જ્ઞાનને લક્ષ કે પરને લક્ષ) પણ એ સ્વલક્ષ ચૂકીને શાસ્ત્ર કાને પડે વાંચે તો એને એવું થઈ જાય કે આનાથી આ જ્ઞાન થયું. જ્ઞાનકી પર્યાય તો અપનેસે હોતી હૈ. ભલે એ પરલક્ષી હો. એ અપનેસે હોતી હૈ. પણ શાસ્ત્રસે હુવા, શબ્દસે હુવા. આહાહાહા! એ શબ્દજ્ઞાન હુવા, શાસ્ત્રકા જ્ઞાન એ શબ્દજ્ઞાન હૈ. ઓ શબ્દ જ્ઞાનસે મેરેમેં જ્ઞાન પર્યાય હુઆ, ભ્રમ હૈ. આહાહાહા ! ગજબ વાત હૈ. સમયસાર એક એક પદ એક એક ગાથા. આહાહાહા ! ધીરાના કામ છે ભાઈ આ કાંઈ ઉતાવળે આંબા પાકી જાય એવું નથી. આહા !
નિકટતા, કારણ શેય જ્ઞાયક, જેવું શેય છે ઐસા અહીંયા જ્ઞાન હોતા હૈ. તો ઐસી નિકટતાને કારણ વો શેયસે મેરેમેં જ્ઞાન હુવા, ઐસી ભ્રમણા છોડ દે. આહાહા! આવો મારગ. અપના અનુભવને સાથ પરસ્પર, પરસ્પર દેખા, કયા કહા? યે શેય અને જાનનેવાલા ( જ્ઞાયક) બે પરસ્પર એક હો ગયા હો, શેય અહીંયા આ ગયા અને જ્ઞાનકી પર્યાય ઉસમેં ઘૂસ ગઈ? આહાહા !
કુંદકુંદાચાર્ય સાક્ષાત્ ભગવાન પાસે ગયે થે. તીર્થંકર ભગવાન બિરાજતે હૈ, ત્યાં ગયે થે,