________________
૪૦૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સમયસાર તો અલૌકિક ચીજ હૈ. બાપુ. આ તો સાક્ષાત્ ત્રણલોકના નાથ સર્વજ્ઞની વાણી હૈ. આહાહા. (શ્રોતા:- જગતની ત્રીજી આંખ) અદ્વિતીય ચક્ષુ, અજોડ ચક્ષુ. આહાહા! ભગવાન અદ્વિતિય ચક્ષુ, આ તો શબ્દ હૈ. આ તો ઇન્દ્રિય હૈ. આ ઇન્દ્રિય હૈ, આ આત્મા નહિ. આહાહાહા ! એનાથી પણ જુદો, આહાહા... જ્ઞાયક સ્વભાવ, અધિક એટલે શેયથી ભિન્ન અને એકલા જ્ઞાન સ્વભાવે પરિપૂર્ણ એને જે અંતરમેં અનુભવતે હૈ, માનતે હૈ, જાણતે હૈ, ઈસકો જિતેન્દ્રિય કહેનેમેં આયા હૈ. એણે ઈદ્રિયને જીતી. આમ ઇન્દ્રિયને જીતવી કે કાન બંધ રાખવા. આંખ્યું આમ બંધ કરી છે. (એ કાંઈ જીતવું નથી) આહાહા ! સમજમેં આયા?
આત્માકો જાનતે હૈ, ઉન્હેં નિશ્ચયનયમેં સ્થિત સાધુઓ નિશ્ચયનયમાં જે સ્થિત સાધુઓ છે, વહ વાસ્તવમેં જિતેન્દ્રિય કહેતે હૈ. એ જીવકો જિતેન્દ્રિય, ધર્મી, સમકિતી કહેતે હૈ. આહાહા.... નિશ્ચયમાં સ્થિત સંતો જે કોઈ શેયકો અપના જ્ઞાયકસે ભિન્ન શેયસે બનાકર, અપના આત્માકા અનુભવ કરતે હૈ. ઉસકો નિશ્ચયમેં સ્થિત સંતો ઉસકો જિતેન્દ્રિય કહેતે હૈ. આહાહા.... આવી ભાષાય કઠણ પડે. આહાહા ! સમજમેં આયા?
ટીકા દ્રવ્યેન્દ્રિય આ શરીર પરિણામને પ્રાપ્ત જડ આ પાંચ ઇન્દ્રિય હૈ. શરીરની પરિણામપર્યાય, શરીરના પરિણામને પ્રાપ્ત આ જડ ઈન્દ્રિયો, આહાહા... આવશે ટીકામાં. ભાવેન્દ્રિય જે એક એક જ્ઞાનનો વિષય એક એક ઇન્દ્રિય એક એક વિષયને ખંડ-ખંડ જણાવે, એ ભાવેન્દ્રિય ઔર ઇન્દ્રિયોકે વિષયભૂત, ઇન્દ્રિયોંકે વિષયભૂત, આહાહાહા.. સ્ત્રી કુટુંબ, પરિવાર, દેશ, દેવ ગુરુ ને શાસ્ત્ર એ બધા ઇન્દ્રિયોના વિષય છે. આહાહા! તેને, આહાહા... પદાર્થોકો તીનોંકો, તીન આયાને દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને એનો વિષય. વિષય શબ્દ પદાર્થ. આહાહાહા... તીનોં કો અપનેસે અલગ કરકે, એ તીનો શેયકો અપના જ્ઞાયકભાવ, પરસે ભિન્ન કરકે, આહાહાહા.. સમસ્ત અન્ય દ્રવ્યોસે ભિન્ન સમસ્ત અન્ય દ્રવ્યોસે ભિન્ન. દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિય અને ભગવાનની વાણી આદિ અન્ય દ્રવ્ય, ઐસે ભિન્ન, ઉસસે ભિન્ન, આહાહાહા.... અપને આત્માકા અનુભવ કરતે હૈ. અપને આત્માકા, ભગવાનના આત્મા નહિ. આહાહાહાહા... અપને આત્માના અનુભવ કરતે હૈ યે મુનિ નિશ્ચયસે જિતેન્દ્રિય હૈ. આને જિતેન્દ્રિય કહેનેમેં આતા હૈ. આહાહા !
હવે ખુલાસા. અનાદિ એનો અર્થ અમર્યાદ કર્યો, બે શબ્દ નથી, ટીકામાં એક જ શબ્દ છે. નિરવધિ-નિરવધિ અનાદિ મર્યાદા વિનાના કાળને, આહા.. બંધ પર્યાયકે વશ, રાગ ને કર્મ ને નિમિત્તને વશ, નિમિત્તસે નહિ, પણ નિમિત્તને વશ, સમજમેં આયા? અનાદિ અમર્યાદિત, એ અનાદિનો અર્થ કર્યો. મર્યાદા વિનાનો કાળ. અનાદિ, બંધ પર્યાયને વશ, આહાહા... રાગાદિ પર વસ્તુ જે બંધ એને વશ થયેલો જીવ, જિસમેં સમસ્ત સ્વારકા વિભાગ અસ્ત હો ગયા હૈ. જિસમેં અપના સ્વરૂપ અને રાગ અને પરદ્રવ્ય દો એક માનકર સ્વારકા ભિન્નપણા અસ્ત હો ગયા હૈ. સ્વપરકી એકતા કરકે સ્વપરકી ભિન્નતા આથમી ગઈ, અસ્ત હો ગઈ. આહાહા... આથમી ગઈ એટલે એની જુદાઈ રહી નહિ. જ્ઞાયક જ્ઞાયકપણે અને ઇન્દ્રિયો પર એ જે ભિન્ન હૈ ઐસા ન રહા, દોકી એકતાને વશ અસ્ત હો ગઈ ભિન્નતા, ભિન્નતા અસ્ત હો ગઈ. આહાહાહા.. આ તો અલૌકિક છે ભાઈ. આહાહાહા.. આ તો દિગંબર સંતો ને જૈનદર્શન