________________
સમયસાર સિદ્ધિ ભાગ-૨
तन्निश्चयेन युज्यते न शरीरगुणा हि भवन्ति केवलिनः । केवलिगुणान् स्तौति यः स तत्त्वं केवलिनं स्तौति ।।२९।। यथा कार्तस्वरस्य कलधौतगुणस्य पाण्डुरत्वस्याभावान्न निश्चयतस्तद्व्यपदेशेनव्यपदेशः, कार्तस्वरगुणस्य व्यपदेशेनैव कार्तस्वरस्य व्यपदेशात्; तथा तीर्थकरकेवलिपुरुषस्य शरीरगुणस्य शुक्ललोहितत्वादेरभावान्न निश्चयतस्तत्स्तवनेन स्तवनं, तीर्थकरकेवलि - पुरुषगुणस्य स्तवनेनैव तीर्थकरकेवलिपुरुषस्य स्तवनात्।
૩૮૬
ઉ૫૨ની વાતને ગાથાથી કહે છે:
પણ નિશ્ચયે નથી યોગ્ય એ, નહિદેહગુણ કેવળીતણા; જે કેવળીગુણને સ્તવે ૫૨માર્થ કેવળી તે સ્તવે. ૨૯. ગાથાર્થ:-[તંત્] તે સ્તવન [નિશ્ચયે ]નિશ્ચયમાં[TM યુખ્યતે] યોગ્ય નથી [ દ્દેિ ] કા૨ણ કે [ શરીર્મુળા: ] શ૨ી૨ના ગુણો [ વ્હેવલિન: ] કેવળીના [ન ભવન્તિ ] નથી; [ય: ] જે [ વ્હેવભિમુખાન્ ] કેવળીના ગુણોની[ řîત્તિ ] સ્તુતિ કરે છે[સ: ] તે [ તત્ત્વ ] ૫૨માર્થથી [ વ્હેવલિનં ] કેવળીની [ સ્તૌતિ ] સ્તુતિ કરે છે.
ટીકા:- જેમ ચાંદીનો ગુણ જે સફેદપણું, તેનો સુવર્ણમાં અભાવ છે માટે નિશ્ચયથી સફેદપણાના નામથી સોનાનું નામ નથી બનતું, સુવર્ણના ગુણ જે પીળા-પણું આદિ છે તેમના નામથી જ સુવર્ણનું નામ થાય છે; તેવી રીતે શ૨ી૨ના ગુણો જે શુકલ-૨કતપણું વગેરે, તેમનો તીર્થંક૨-કેવળીપુરુષમાં અભાવ છે માટે નિશ્ચયથી શરીરના શુકલ-૨કતપણું વગેરે ગુણોનું સ્તવન કરવાથી તીર્થંકર-કેવળીપુરુષનું સ્તવન નથી થતું, તીર્થંકરકેવળીપુરુષના ગુણોનું સ્તવન કરવાથી જ તીર્થંકર-કેવળીપુરુષનું સ્તવન થાય છે.
कथं शरीरस्तवनेन तदधिष्ठातृत्वादात्मनो निश्चयेन स्तवनं न युज्यत इति चेत्णयरम्मि वण्णिदे जह ण वि रण्णो वण्णणा कदा होदि । देहगुणे थुव्वंते ण केवलिगुणा थुदा होंति ।।३०।। नगरे वर्णिते यथा नापि राज्ञो वर्णना कृता भवति ।
देहगुणे स्तूयमाने न केवलिगुणाः स्तुता भवन्ति ।। ३० ।।
હવે શિષ્યનો પ્રશ્ન છે કે આત્મા તો શરીરનો અધિષ્ઠાતા છે તેથી શરીરના સ્તવનથી આત્માનું સ્તવન નિશ્ચયે કેમ યુક્ત નથી ? એવા પ્રશ્નના ઉત્તરરૂપે દેષ્ટાંત સહિત ગાથા કહે છેઃવર્ણન કર્યે નગરી તણું નહિં થાય વર્ણન ભૂપનું,
કીધે શ૨ી૨ગુણની સ્તુતિ નહિ સ્તવન કેવળીગુણનું. ૩૦.
ગાથાર્થ:-[ થા] જેમ[નારે ] નગરનું[ વર્ણિત વિ]વર્ણન કરતાં છતાં [રાજ્ઞ: વર્ગના ] રાજાનું વર્ણન[ ન તા ભવત્તિ ] કરાતું (થતું ) નથી, તેમ [ વેદનુબે સ્ક્રૂયનાને ] દેહના ગુણનું સ્તવન કરતાં [ વ્હેવત્તિનુળા: ] કેવળીના ગુણોનું [ સ્તુતા: ન મવન્તિ ] સ્તવન થતું નથી.