________________
3८७
ગાથા – ૨૭ થી ૩૦ શ્લોક – ૨૫-૨૬
ટીકાઃ- ઉપરના અર્થનું (ટકામાં) કાવ્ય કહે છે - તથા દિ
(મા) प्राकारकवलिताम्बरमुपवनराजीनिगीर्णभूमितलम्।
पिबतीव हि नगरमिदं परिखावलयेन पातालम्।।२५।। इति नगरे वर्णितेऽपि राज्ञः तदधिष्ठातृत्वेऽपि प्राकारोपवनपरिखादिमत्त्वाभावाद्वर्णनं સ્થાત !
શ્લોકાર્થ-[ રૂદ્રનારન્ દિ] આ નગર એવું છે કે જેણે [ પ્રાર-વનિત-ન્ડરમ] કોટ વડે આકાશને ગ્રામ્યું છે (અર્થાત્ તેનો ગઢ બહુ ઊંચો છે), [૩પવન-ની-
નિર્ગમૂનિતનમ] બગીચાઓની પંક્તિઓથી જે ભૂમિતળને ગળી ગયું છે (અર્થાત્ ચારે તરફ બગીચાઓથી પૃથ્વી ઢંકાઈ ગઈ છે) અને [પરિવાવાયેન પાતાનમfપતિ રૂ] કોટની ચારે તરફ ખાઈનાં ઘેરાથી જાણે કે પાતાળને પી રહ્યું છે (અર્થાત્ ખાઈ બહુ ઊંડી છે). ૨૫.
આમ નગરનું વર્ણન કરવા છતાં તેનાથી રાજાનું વર્ણન થતું નથી કારણ કે, જોકે રાજા તેનો અધિષ્ઠાતા છે તોપણ, કોટ-બાગ-ખાઈ-આદિવાળો રાજા નથી.
તેવી રીતે શરીરનું સ્વતન કર્યું તીર્થંકરનું સ્તવન થતું નથી તેનો પણ શ્લોક કહે છેतथैव
नित्यमविकारसुस्थितसर्वाङ्गमपूर्वसहजलावण्यम्।
अक्षोभमिव समुद्रं जिनेन्द्ररूपं परं जयति।।२६ ।। इति शरीरे स्तूयमानेऽपि तीर्थंकरके वलिपुरुषस्य तदधिष्ठातृत्वेऽपि सुस्थितसर्वाङ्गत्वलावण्यादिगुणाभावात्स्तवनं न स्यात्।।
अथ निश्चयस्तुतिमाह। तत्र ज्ञेयज्ञायकसङ्करदोषपरिहारेण तावत्। તેવી રીતે શરીરનું સ્તવન કર્યો તીર્થંકરનું સ્તવન થતું નથી તેનો પણ શ્લોક કહે છે
શ્લોકાર્થ:-[ જિનેન્દ્રjપરંનયતિ] જિનેન્દ્રનું રૂપ ઉત્કૃષ્ટપણે જયવંત વર્તે છે. કેવું છે તે? [ નિત્યમ-વિવાર-સુરિસ્થત-
સ મ ] જેમાં સર્વ અંગ હંમેશાં અવિકાર અને સુસ્થિત (સારી રીતે સુખરૂપ સ્થિત) છે, અપૂર્વ સદન-ભવિષ્યમ]જેમાં (જન્મથી જ) અપૂર્વ અને સ્વાભાવિક લાવણ્ય છે (અર્થાત્ જે સર્વને પ્રિય લાગે છે) અને [સમુદ્ર રૂવ શક્ષોમન] જે સમુદ્રની જેમ ક્ષોભરહિત છે, ચળાચળ નથી. ર૬.
આમ શરીરનું સ્તવન કરવા છતાં તેનાથી તીર્થંકર-કેવળીપુરુષનું સ્તવન થતું નથી કારણ કે, જો કે તીર્થંકર-કેવળીપુરુષને શરીરનું અધિષ્ઠાતાપણું છે તો પણ, સુસ્થિત સર્વાગપણું, લાવણ્ય આદિ આત્માના ગુણ નહિ હોવાથી તીર્થંકર-કેવળીપુરુષને તે ગુણોનો અભાવ છે.