________________
૩૮૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ ઈત્યાદિ તીર્થંકર-આચાર્યોની સ્તુતિ છે તે બધીયે મિથ્યા ઠરે છે. તેથી અમારો તો એકાંત એ જ નિશ્ચય છે કે આત્મા છે તે જ શરીર છે, પુગલ દ્રવ્ય છે. આ પ્રમાણે અપ્રતિબુદ્ધે કહ્યું છે.
આહાહાઝહા! શિષ્ય પ્રશ્ન ઉઠાવ્યો શાસ્ત્રમૅસે, કે તુમ ભગવાનકા દેહકી તો સ્તુતિ કરતે હો, તો દેહ અને આત્મા એક ન હોય તો ઐસી સ્તુતિ કયું કરતે હો? ઐસા અજ્ઞાનીકા પ્રશ્ન હૈ. આહાહા !
ટીકા – જો આત્મા હૈ વહી પુદ્ગલદ્રવ્ય સ્વરૂપ શરીર હૈ. યદિ ઐસા ન હો એ પુદ્ગલદ્રવ્ય સ્વરૂપ શરીર હૈ, આત્મા હૈ. વહી પુદગલ દ્રવ્ય સ્વરૂપ શરીર હૈ, એમ કહેતે હૈ. આત્મા જો હૈ યહ પુદ્ગલ દ્રવ્ય શરીર હૈ વહી આત્મા હૈ. યદિ ઐસા ન હો, તો હમ પ્રશ્ન કરતે હૈ, તીર્થકર ઔર આચાર્યશ્રી સ્તુતિ કી ગઈ હૈ. તીર્થંકરના શરીરકી સ્તુતિ કી ગઈ હૈ. તો એ સબ જૂઠી હો જાયેગી, સમજમેં આયા? સબ મિથ્યા સિદ્ધ હોગી. આહાહાહા... શિષ્ય પ્રશ્ન કરતે હૈ કે તુમ તો શરીરસે આત્મા જુદા જુદા, અને આત્મા એ શરીર નહીં તો હમ તો કહેતે હૈ– શાસ્ત્રમ્ તો તીર્થકરકા શરીરકી સ્તુતિ ચાલી હૈ. શરીરકી સ્તુતિ કિયા તો એ આત્માકી સ્તુતિ હુઈ. ( શ્રોતા:- નહીંતર કરો છો શું કામ ) નહીંતર કરો છો શું કામ? આહાહા !
“જે તીર્થેશ્વરા સૂરય: વન્ધાઃ” એ તીર્થકર અને આચાર્ય વંદનીય હૈ. કેસે હૈ “યે કાત્યા એવ દશદિશઃ સ્નાયન્તિ' અપને દેકી કાંતિસે દશે દિશાઓકો ધોતે હૈ. આહાહા! એ તીર્થકરનું શરીર કાંતિમાન દશે દિશાને ધોતે હૈ આમ-પ્રકાશ પ્રકાશ પ્રકાશ પડે અંધારા આમ ઉલચી જાય. આહાહા ! આમ, પ્રભુ આ કોના વખાણ કરો છો તમે? એ શરીરના વખાણ છે! આત્મા શરીર હૈ તો આપ વખાણ કરતે હૈં ને ઐસા ? શરીરકી કાંતિસે દશો દિશા ધોતે હૈ, નિર્મળ કરતે હૈ. ભગવાનના શરીરની કાંતિ પરમઔદારિક હૈ. ઐસી કાંતિ કે સૂર્યના તેજ આગળ જેના તેજ છવાઈ જાય છે, કયા તુમ વખાણ કરતે હૈ? શરીરકા કે આત્માકા? તીર્થકરકા શરીરકી સ્તુતિ હુઈ ઓ તીર્થકરકી સ્તુતિ હુઈ. ઐસા હૈ નહિ સૂન તો સહી. આહાહા !
કાચૈવ દશદિશઃ સ્નાયન્તિ” અપને શરીરકી કાંતિસે દશ દિશાઓ ધોતે હૈં, “યે ધાષ્ના ઉદ્યમ મહસ્વિનાં ધામ નિરુન્દન્તિ” અપને તેજસે ઉત્કૃષ્ટ તેજવાળે સૂર્યાદિક કે તજકો, આહાહાહા ! જેના શરીરની કાંતિના તેજ આગળ સૂર્યના તેજ ઝાંખા પડી જાય છે. સમાજમેં આયા? “એ રૂપેણ જનમનઃ મુખ્ખન્તિ”. અપને રૂપસે લોગોં કે મનકો હર લેતે હૈ. ભગવાનના ઈતના રૂપ હૈ શરીરકા. આહાહા. અપને રૂપસે લોગોંકે મનકો હર લેતે હૈ. “દિવ્યેન ધ્વનિના શ્રવણયો સાક્ષાત્ સુખ અમૃત રેન્તઃ દિવ્યધ્વનિ” લ્યો આવ્યું દિવ્યધ્વનિ તો જડ હૈ. હમ સ્તુતિ તો કરતે હૈ. સમજમેં આયા? દિવ્ય ધ્વનિનાં ભવ્યોકે કાનોમેં સાક્ષાત્ સુખામૃત વરસાતે હૈ. આહાહાહા ! ભગવાનની દિવ્યધ્વનિ ઇન્દ્રો ને નરેન્દ્રો બેઠા હોય સાક્ષાત્ જાણે અમૃત ઝરતા હોય એમ લાગે છે. આહાહા ! જેમાં સિંહુ અને બિલાડી મિંદડી ને ઉંદર સાથે બેઠા હોય મિંદડીને વેર ન ઊછળે, એ વાણીના તો તુમ ઈતના વખાણ કરતે હો, વાણી તો જડ હૈ, જડના વખાણ કરતે હો તો તીર્થકરકી સ્તુતિ હો ગઈ, શરીરકી સ્તુતિસે અરે ! સાંભળ તો ખરો ભાઈ. કાનોમેં સાક્ષાત્