________________
ગાથા - ૨૬ શ્લોક – ૨૪
૩૮૩ સુખામૃત વરસાતે હૈ ઔર એક હજાર આઠ લક્ષણોસે ધારક હૈ લ્યો ભગવાનના શરીરમાં એક હજાર ને આઠ લક્ષણ શરીરમાં હોય છે, પગમાં, હાથમાં, હાથીનું કલ્પવૃક્ષનું એવા ચિહ્નો હોય એ તો બધા શરીરના વખાણ કર્યા તમે, એમાં આત્માના વખાણ ક્યાં હૈ? આત્મા એ શરીર છે માટે તમે શરીરના વખાણ કર્યા છે એ તો આત્માના. ઇત્યાદિ રૂપસે જો તીર્થંકર આચાર્યોની સ્તુતિ હૈ યહ સબ મિથ્યા સિદ્ધ હોતી હૈ. જો તમે ઐસી સ્તુતિ કરતે હો અને કહેતે હો કે એ શરીર તે આત્મા નહીં, તો એ મિથ્યા સ્તુતિ હોગી. શિષ્યકા પ્રશ્ન હૈ. ઈસલિયે હમારા તો યહ એકાંત નિશ્ચય હૈ, કે આત્મા હૈ વો હિ શરીર હૈ. આહાહા... યહ પુદ્ગલ દ્રવ્ય હૈ – ઈસ પ્રકાર અપ્રતિબુદ્ધને કહા. ઉસકા જવાબ દેગા.
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ.)
T
* એ જ્ઞાનની દિવ્યતા છે! એ જ્ઞાનસ્વભાવની અચિંત્યતા છે! કે જે પર્યાયો વિદ્યમાન નથી છતાં જ્ઞાન તેને વિધમાનપણે જાણે છે; તો ચૈતન્ય મહાપ્રભુ તો વિમાન જ છે, ભૂતાર્થ જ છે તેને જ્ઞાન વિધમાનરૂપે કેમ ન જાણે? વસ્તુ સત્ છે ને! વિદ્યમાન છે ને! તો એ મહાપ્રભુને તું વિધમાનરૂપે જાણ ને! આહાહા! જેની હૈયાતી નથી તેને હૈયાત જાણ! તો પૂર્ણાનંદનો નાથ પ્રભુ વર્તમાન વિધમાન જ છે, હૈયાત જ છે, તેને જાણ ને! ભાઈ ! તારી નજરની આળસે વિધમાન પ્રભુને દેખવો રહી ગયો. જેમાં જ્ઞાન આનંદ આદિ ગુણોની અનંતતાનો અંત નથી એવો સચ્ચિદાનંદ પ્રભુ વિધમાન જ છે તેને જાણ.
(દૃષ્ટિનાં નિધાન - ૧૧૧)