________________
શ્લોક – ૬
૨૩ ગુણમેં વ્યાપ્ત હૈ રહેલ હૈ ઔર ઉસકી વિકૃત અથવા અવિકૃત અવસ્થા ઉસમેં વો આત્મા વ્યાસ હૈ, પ્રસરેલ હૈ. આરે આવી વ્યાખ્યા હવે. આહાહા! ભગવાન આત્મા એ પરદ્રવ્યસે ભિન્ન. શરીર, કર્મ, કર્મકા અનુભાગ ભાવ ઉસસે તો ભિન્ન પણ અપના અનંત ગુણ હૈ ઔર ગુણકી વર્તમાન (પર્યાય) ક્રમવર્તી વિકારી કે અવિકારી. અવિકારીકા અર્થ ! અસ્તિત્વ ગુણકી પર્યાય અવિકારી હૈ સબ ગુણકી પર્યાય વિકારી હૈ ઐસા હૈ નહીં. અજ્ઞાનમેં ભી હો અહીંયા તો. સમજમેં આયા? આવી વાત છે. અસ્તિત્વ, વસ્તુત્વ આદિ ગુણ હૈ ઉસકી પર્યાય તો નિર્મળ હી હોતી હૈ. પણ જો દૂસરા ગુણ હૈ ઉસમેં કિતના ગુણકી પર્યાય વિકૃત ભી હોતી હૈ. શ્રદ્ધા ગુણકી, ચારિત્ર ગુણકી, આનંદ ગુણકી, પ્રદેશત્વ ગુણકી એવા ગુણકી કર્તા-કર્મ કરણ સંપ્રદાન ગુણકી વિકૃત અવસ્થા હોતી હૈ. એ વિકૃત અવસ્થા અને ગુણમાં આત્મા વ્યાપેલ હૈ ઉસમેં રહેલ હૈ. પરદ્રવ્યમેં નહીં. પરદ્રવ્યના ભાવમેં નહીં. યહાં પરદ્રવ્યના ભાવ એટલે વિકારી જીવના (ભાવ) એ અહીંયા નહીં લેના. અહીંયા તો પરદ્રવ્ય કર્મ શરીર વાણી આદિ વસ્તુ ઔર ઉસકા ભાવ નામ શક્તિ એની જે ગુણ પર્યાય ઉસસે ભગવાન આત્મા રહિત હૈ. એ સમ્યગ્દર્શનકા વિષય હૈ કી નહીં એ બાત અત્યારે નહીં. પહેલી તો આ બાત હૈ. વસ્તુ કૈસી હૈ, સારા પ્રમાણ કા વિષય, નિશ્ચયકા વિષય અને વ્યવહારકા વિષય. વિષય શબ્દ ત્રિકાળી દ્રવ્ય નિશ્ચયકા વિષય હૈં ઔર વર્તમાન પર્યાય વિકૃત અવિકૃત અવસ્થા હૈ, યહુ વ્યવહારના વિષય હૈ. દો મિલકર પ્રમાણકા વિષય હૈ. આહાહાહાહા !
તો કહેતે હૈ કે “અપને ગુણ પર્યાયમેં વ્યાપ્ત રહેનેવાલા હૈ” આ પર્યાયમેં વિકૃત ભી લેના. સમજમેં આયા? એ દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધ, હિંસા, જૂઠ આદિકા ભાવ હૈ, યહ વિકૃત અવસ્થા હૈ, ઉસમેં ભી આત્મા વ્યાસ ઉસમેં રહેલ હૈ. કોઈ પરદ્રવ્યમેં રહેલ હૈ ઐસે નહીં. ઔર પરદ્રવ્ય ઉસમેં આયા હૈ ઐસા નહીં. આહાહાહા! એ ભગવાન આત્મા વસ્તુએ ત્રિકાળ શુદ્ધ હોને પર ભી, ઉસકા ગુણ ભી શુદ્ધ પૂરણ હોને પર ભી, ઉસકી પર્યાયમેં અપૂર્ણતા અને વિકૃત અવસ્થા જો હૈ, વો ભી આત્મા ઉસમેં વ્યાપ્યા હૈ આત્મા ઉસમેં વ્યાપ્ત નામ ઉસમે પ્રસર્યા હૈ. ઉસકા વિસ્તાર વો હૈ, ધનાલાલજી!દ્રવ્ય ગુણ ને પર્યાય. દ્રવ્ય જો હૈ વસ્તુ એ અપના ગુણ અને પર્યાયમેં રહેલ હૈ. પરદ્રવ્યના ભાવ અને પારદ્રવ્યમાં એ રહેલ નથી. પરદ્રવ્યના ભાવ એ વિકારી અહીંયા નહીં લેના. અપના વિકારી ભાવ એ નહીં. કર્મ ને કર્મનો અનુભાગ જે જડ, ઉસસે રહિત આત્મા હૈ. પણ અપની પર્યાયમેં જે વિકૃત અવસ્થા હૈ, ઉસમેં તો યહુ સહિત વ્યાસ હૈ. સમજમેં આયા? કયા કહ? (શ્રોતા:- એક બાર આપ કહો પર્યાયકા ઈસમેં અભાવ હૈં) એ ક્યા? એ તો શુદ્ધનયકા દ્રવ્યના વિષય જબ બતાના હો તબ, યે તો અભી કહ દિયા ને!
વસ્તુ જો હૈ અનાદિસે એ અપના ગુણ પર્યાયમેં વ્યાસ હૈ, અનાદિસે હૈ. હવે ઈતના હોને પર ભી, સમજમેં આયા? ભાષા તો સાદી બાપા. વસ્તુ તો કોઈ અલૌકિક, સમ્યગ્દર્શનકા વિષય કયા, ઔર આત્મા કિસમેં રહેલ હૈ. આહાહા ! અનાદિસે કોઈ શરીરમેં આત્મા રહા હૈ, કે કર્મમેં રહા હૈ, કે સ્ત્રી કુટુંબ પરિવારમેં રહા હૈ, કે દેવગુરુ શાસ્ત્રમેં રહા હૈં ઐસા હૈં નહીં. અનાદિસે રહા છે તો અપના જે અનંત ગુણ હૈ ઔર ઉસકી વર્તમાનમેં વિકૃત ઔર અવિકૃત અવસ્થા હૈ ઉસમેં વો આત્મા રહા હૈ. સમજમેં આયા? આ પ્રમાણ કા વિષય બતાયા. હવે ઉસમેં સમ્યગ્દર્શનકા