________________
૨૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ વિષય કયા યહું પીછે કહેગા. આહાહા ! આ... રે શું થાય? મૂળ તત્ત્વની વાત જ ફેરફાર થઈ ગયો ને એટલે લોકોને વ્રત કરો ને તપ કરો ને આ પડિમા લે લો. ધૂળ હૈ. (શ્રોતા - એ તો કામકી ચીજ હૈ.) કામકી ચીજ હું ને રખડનેકી. એ શુભભાવ જો એ તો સંસાર હૈ, પરિભ્રમણકા કારણ હૈ-પરિભ્રમણ સ્વરૂપ હૈ. યહ કહાને, આત્મા વ્યાપ્તા હૈ વિકારી ભાવમેં એ પરિભ્રમણ સ્વરૂપ હૈ. આહાહા! એ પરિભ્રમણ કર્મને કારણસે કરતે હૈ, ઐસા હૈ નહીં. આહાહાહા ! અહીંયા તો ભગવાન આચાર્ય, અપની વાત કરતે કરતે આ વાત કરતે હૈ, કે અમારા આત્મા જો હૈ, યે અપના ગુણ જો સહવર્તી અનંત ગુણ હૈ ઉસમેં તો હૈદ્રવ્ય, પણ અપની પર્યાયમેં જિતના મિત્થાત્વભાવ હૈ, રાગ ભાવ હૈ, વૈષ ભાવ હૈ, કામ-ક્રોધ ભાવ હૈ, પુણ્ય-પાપ ભાવ હૈ, વો ઉસકી પર્યાયમેં હૈ અને દ્રવ્ય ઉસમેં વ્યાપ્યા (ફેલા) હૈ કોઈ કર્મસે વિકારી અવસ્થા હુઈ હૈ ઐસા હૈ નહીં. આહાહાહાહા ! સમજમેં આયા?
અપને ગુણ પર્યાયોમેં, અપની પર્યાયમેં, વિકારી ભી અપની પર્યાય હૈ, એમ કહેતે હૈ યહાં. યે વિકારી પર્યાય કોઈ કર્મકી નહીં હૈ. સમજમેં આયા? આહાહાહા! અરે મિથ્યાત્વ ભાવ હૈ એ ભી અપની પર્યાય હૈ, મિથ્યા શ્રદ્ધા હૈ યહ ભી અપની પર્યાય હૈ. (શ્રોતાઃ- કર્મજન્ય હૈ?) કર્મજન્ય બિલકુલ નહીં. એ તો નિમિત્તસે કથન કરાના હો. એ તો નિમિત્તકે આશ્રયસે ઉત્પન્ન હુવા ઈતના, પણ હૈ તો યહ અપની પર્યાયમેં, અપને કારણસે. (શ્રોતા:- ઔદયિક કહેતે ના ) ઉદય નામ અપની પર્યાય ઉદય ભાવ એ અપની પર્યાય હૈ જીવ તત્વ હૈ. તસ્વાર્થ સુત્રમ્ આયા નહીં, પહેલે અધ્યાયમેં. જીવ તત્ત્વ હૈ યહ મિથ્યાત્વ, પુષ્ય, પાપ એ જીવ તત્ત્વ હૈ. ઉદયભાવ એ જીવ તત્વ હૈ. આવે છે ને પહેલા અધ્યાયમાં? એ તો પીછે સમ્યગ્દર્શન બતાના હો, શુદ્ધનાયકા વિષય બતાના હો ત્યાં પીછે કહી બાત. પહેલે તો ઈતનેમેં રાગમેં, વિકારમેં મિથ્યાત્વમેં પુણ્યપાપ આત્મા હી કર્તા હૈને વ્યાસ હૈ, ઐસા ભી સિદ્ધ ન કરેને વિકાર પરસે હોતા હૈ તો અપની પર્યાયકા અસ્તિત્વકા ભી ઉસકો ખબર નહીં. આહાહાહાહા ! ઝીણી વાત છે ભાઈ ! આ તો સમ્યગ્દર્શન થયે પહેલે, ભગવાન આત્મા ! ચારે કોર ભલે દ્રવ્ય પડા હો, કર્મ, શરીર, વાણી પણ યહ આત્મા જો હૈ, યહ તો અપને ગુણ અને પર્યાયમેં હી વ્યાપ્ત હૈ, બસ ! આહાહા ! સમજમેં આયા? મિથ્યાત્વમેં ભી આત્મા વ્યાપ્ત હૈ. એ દર્શનમોહ કર્મને કારણસે મિથ્યાત્વ હૈ, ઐસા હૈ નહીં. આહાહા ! રાગ ને વૈષકા પરિણામ જો આત્મામેં હુવા, એ ચારિત્ર ગુણકી વિપરીત અવસ્થા અપનેમેં હૈ. સમજમેં આયા? ઐસા આત્માકો ખ્યાલમેં પૂરણ લેકર પીછે સમ્યગ્દર્શનકા વિષય કયા હૈ યહ બતાના હૈ હવે. આહાહા! આહાહા! કયોંકિ સમ્યગ્દર્શનકા વિષય એક નયકા વિષય હૈ અને આ ગુણ પર્યાયમેં વ્યાસ દ્રવ્ય એ પ્રમાણકા દો નયકા વિષય હૈ. પ્રમાણકા વિષય હૈ. શું કહે છે આ?
પ્રમાણ નામ બે ભાગને લક્ષમાં લે એનું નામ પ્રમાણ અને એક ભાગને લક્ષમાં લે તેનું નામ નય. કહો આવી તો ભાષા સાદી હૈ. આહાહા ! પાટણીજી! આવી વાતું છે આ ! આહાહા ! અહીં તો હજી આચાર્ય, આ જે તત્ત્વ વસ્તુ જે આત્મા એ પર રજકણો કર્મ શરીર વાણી મન એમાં એની અંદર મધ્યમાં ભલે દેખાય પણ વો ઉસમેં હું નહીં. ઔર ઉસસે વિકાર હુઆ ઐસા હૈ નહીં. આહાહાહા !