________________
૨૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સમજાણું કાંઈ ? ભલે થોડો હજી રાગ છે, એને વેદન છે પણ એ ગૌણપણે ગણવામાં આવ્યું. જ્ઞાનની પર્યાયથી જોવું હોય તો બેય હારે છે. આનંદનું વેદન પણ છે અને સાધક છે માટે રાગનું પણ હજી વેદન છે, જ્ઞાનથી જોઈએ ત્યારે એમ કહે. દર્શનની પ્રધાનતાથી કથન આવે ત્યારે એને આનંદનું વેદન મુખ્યપણે છે તેમ કહેવાય. આહાહાહા ! એટલો જ એ આત્મા છે. જોયું પાછું, સમ્યગ્દર્શનમાં આખો આત્મા આવ્યો છે. સમ્યગ્દર્શન છે તે આખો આત્મા છે. વિશેષ વાત કહેવાશે. ( શ્રોતાઃ– પ્રમાણવચન ગુરુદેવ )
પ્રવચન નં. ૫૫ શ્લોક - ૬ તા. ૧૨-૮-૭૮ શનિવા૨, શ્રાવણ સુદ-૯ સં. ૨૫૦૪ સમયસાર શ્લોક છઠ્ઠો – હિન્દી ચલેગા, આજ છઠ્ઠો છે ને છઠ્ઠો. શ્લોક બોલીએ ફરીથી. (શાર્દૂલવિીડિત)
एकत्वे नियतस्य शुद्धनयतो व्याप्तुर्यदस्यात्मनः पूर्णज्ञानघनस्य दर्शनमिह द्रव्यान्तरेभ्यः पृथक् । सम्यग्दर्शनमेतदेव नियमादात्मा च तावानयं
तन्मुक्त्वा नवतत्त्वसन्ततिमिमामात्मायमेकोऽस्तु नः ।।६।।
આચાર્યનો પોકાર છે એમાં જુઓ તો ખરા. આહાહા ! ઈસ આત્માકો ‘અસ્ય’ એટલે આ આત્માકો એ શુદ્ધ ચૈતન્ય થન પૂરણ સ્વરૂપ જે અસ્ય આત્માકો એમ ‘અન્ય દ્રવ્યોસે પૃથક દેખના’ અન્ય પદાર્થ છ દ્રવ્યો, દેવ-ગુરુ શાસ્ત્ર ઉસકી શ્રદ્ધા આદિકા રાગ–ઉસસે ભિન્ન શ્રદ્ધાન કરના. આ આત્માને અન્ય દ્રવ્યોથી ભિન્ન, અપના સ્વભાવથી અભિન્ન, અપના સ્વભાવસે અભિન્ન, સૂક્ષ્મ બાત હૈ ભાઈ ! ( શ્રોતાઃ– ફ૨માવો ) અંતર્મુખ હોકર ઉસકા શ્રદ્ધાન ઉસકો દેખના અર્થાત્ શ્રદ્ધાન કરના હી નિયમસે સમ્યગ્દર્શન હૈ. એ નિશ્ચયસે સત્ય સમ્યગ્દર્શન ધર્મકી પહેલી સીઢી કહેનેમેં આતા હૈ. આહાહાહા ! એ સમ્યગ્દર્શનમેં જીતના આત્માનેં ગુણ હૈ સંખ્યાએ અનંત-અનંતાઅનંત-અનંતાઅનંત-અનંતાઅનંત સંખ્યાએ જીસકા અંત નહીં, ઐસા અનંત અનંત જે ગુણ હૈ આહા... ઐસા આત્માકો શ્રદ્ધાન કરના તો જિતની શ્રદ્ધા જ્યાં હુઈ, તો જીતની સંખ્યામેં અનંત ગુણ હૈ ઉસકા એક અંશ વ્યક્તપણે સમ્યગ્દર્શનમેં વેદનમેં આતા હૈ, ઉસકા નામ સમ્યગ્દર્શન હૈ. આહાહાહા !
હજી તો ચોથું ગુણસ્થાન કહા પંચમ અને છઠ્ઠાની વ્યાખ્યા તો બહુ આકરી છે. આહાહા ! આ તો પ્રથમમાં પ્રથમ ભગવાન આત્મા અનંત ગુણનો અપાર સાગર ઉસકા અન્ય દ્રવ્ય અને અન્ય દ્રવ્યના ભાવસે ભિન્ન દેખના અથવા શ્રદ્ધાન કરના. એ નિર્વિકલ્પ સમ્યગ્દર્શન એ દર્શન કહેનેમેં આતા હૈ. આહાહા ! અને જ્યાં સમ્યગ્દર્શન નથી ત્યાં ઉસકા જ્ઞાન ને વ્રત ચારિત્ર તપ એ બધા બાળ અજ્ઞાન તપ બાળ વ્રત હૈ. આહાહા ! સમજમેં આયા ? એવી વાત છે ભાઈ આ. યહ કૈસા હૈ આત્મા ? “ અપને ગુણ પર્યાયનેં વ્યાસ રહેનેવાલા ( આત્મા ) હૈ” કયા કહેતે હૈ ? કે જે વસ્તુ આત્મા હૈ, યે અપના ગુણ સહભાવી ઔર ક્રમવર્તી તેની પર્યાય ઉસમેં વ્યાસ હૈ. સમ્યગ્દર્શનકા વિષય કયા હૈ એ પીછે કહેગા. યહાં તો હજી આત્મા કૈસા હૈ કે અપના અનંત
,,