________________
૩૫૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સ્વભાવભાવસે રાગ ભિન્ન હૈ, અને રાગ અસ્વભાવભાવસે, સ્વભાવભાવ ભિન્ન હૈ. આહાહા ! ઐસા અનંત બૈર મુનિપણા લિયા દ્રવ્યલિંગી સાધુ હુઆ પણ વો રાગ અને આત્મા દોહી એક માનકર અસ્વભાવભાવોંકો અપના લાભ માનકર મિથ્યાર્દષ્ટિ હુઆ. આહાહાહા ! સમજમેં આયા ? ભારે કામ ભાઈ આવું. પુદ્ગલ દ્રવ્યકો યહ મેરા હૈ, એ રાગાદિ પુદ્ગલ દ્રવ્ય હૈ ખરેખર આત્મદ્રવ્ય નહિ. આહાહા ! ચાઢે તો શુભરાગ હો પણ એ રાગ પુદ્ગલ હૈ જડ, ચૈતન્ય નહિ, કોંકિ એ રાગ જાનતે નહિ, રાગ જાનતે નહિ, રાગ જ્ઞાન દ્વારા જાનનેમેં આતા હૈ, એ કા૨ણ વો રાગ પુદ્ગલ અને અચેતન હૈ. ભગવાન ઉસસે ભિન્ન હૈ. આહાહા... પણ ઉસકો ઉસકી ખબર નહિ. સ્વ ને ૫૨કી જુદાઈકા ભાન નહિ, તેથી ૫૨કો અપનાભાવ માનતે હૈ. હૈ ! આહા ! યહ મેરા હી તો હૈ ઐસા અનુભવ કરતા હૈ!
જૈસે સ્ફટિક પાષાણમેં અનેક પ્રકા૨કે રંગોકી નિકટતા વર્ણ, અનેક રંગ રૂપ અવસ્થા દિખાઈ દેતે હૈ, સ્ફટિકમાં દેખાય છે. સ્ફટિકકા નિજ શ્વેત નિર્મળભાવ દિખાઈ નહિ દેતા. આહાહાહા ! સ્ફટિક( કો ) વાસણમેં મૂકયા હો ઉસકી છાંય દિખે, ઈસકો એ અપના માનતે હૈ સ્ફટિક( કી ) અજ્ઞાની ઐસે એને તો કયાં માને ? ઈસી પ્રકાર અજ્ઞાનીકો કર્મકી ઉપાધિસે આત્માકા શુદ્ધ સ્વભાવ આચ્છાદિત હો રહા હૈ. આહાહાહા ! એ પુણ્ય ને પાપના વિકલ્પનો રાગ ચાહે તો દયાકા રાગ હો ચાહે તો ભક્તિકા રાગ, આહાહાહા... પણ એ રાગ ને અસ્વભાવભાવ( કો ) અપના માનકર, આહાહા... શુદ્ધ સ્વભાવ આચ્છાદિત હો રહા હૈ, રાગકો અપના માનનેસે, રાગકો જાનનેવાલા ભગવાન, જ્ઞાન સ્વરૂપ આચ્છાદિત ઢંકાઈ ગયા હૈ. આહાહાહા ! રાગકી પ્રીતિકે પ્રેમમેં જ્ઞાન સ્વરૂપી ભગવાન ઢંક ગયા હૈ. આરે ! હવે આવી વાતું છે.
આહાહા ! જેમ સ્ફટિકમેં લાલ પીળા આદિ વાસણ હો ઉસમેં મુકનેસે ઐસી ઉપાધિ દિખતી હૈ, અંદ૨મેં તો ઉસકો નિર્મળ સ્વભાવ નહિં દિખતા. ઐસે અજ્ઞાની અપના ચૈતન્ય જ્ઞાન સ્વભાવ પ્રભુ, ઉસકો રાગકી ઉપાધિસે અપના માનકર સ્વચ્છતાકા જ્ઞાન ઉસકો હોતા નહીં. આહાહા ! આ ક્યાં આમાં “કર્મકી ઉપાધિસે એટલે રાગાદિ આત્માકા શુદ્ધ સ્વભાવ આચ્છાદિત હો રહા હૈ” દિખાઈ નહિં દેતા. રાગકો દેખનેવાલા, આહાહા... રાગકો જાનનેવાલા ઠંક ગયા ત્યાં, રાગ હી રહે ગયા ઉસકો... આહાહા... મૈં તો રાગ હું, ઐસા અજ્ઞાનીકો રાગકી ઉપાધિસે જ્ઞાન સ્વભાવ ઢંક ગયા, તિરોભૂત હો ગયા, દૃષ્ટીમેં રહા નહીં. આહાહાહા ! ઈસલિયે પુદ્ગલ દ્રવ્યકો અપના માનતા હૈ, આહાહાહા ! ભગવાન જ્ઞાન ચૈતન્ય ચમત્કાર આનંદકંદપ્રભુ એ રાગકા પ્રેમમેં અસ્વભાવભાવકા એકત્વબુદ્ધિમેં સ્વભાવભાવ ઢંક ગયા તો એ સ્વભાવભાવ દિખતે નહિં, રાગ દીખતે હૈ એકીલા. આહાહાહા ! આવી વાતું હવે.
આ સમ્યગ્દર્શન હોનેકી પહેલી રીત આ હૈ. આહાહા ! ઐસે અજ્ઞાનીકો અબ સમજાયા જા રહા હૈ દેખો, આ અજ્ઞાનીકો સમજાયા જા રહા હૈ સબ સમયસાર, અપ્રતિબુદ્ધકો સમજાનેમેં આયા હૈ આ. તે દૂરાત્મન્ ! આહાહાહા ! સંતોની કરૂણા હૈ કરૂણા હોં. આહાહા ! પ્રભુ તું રાગ ને પુણ્યના પરિણામ જો હૈ એ પુદ્ગલ હૈ, ઉસકો અપના માનતે હૈ, તો હૈ દૂરાત્મનમ્ ! હે દુષ્ટ આત્મા. આહાહાહા ! કરૂણા સંતોકી અરે ! તુમ કયા માનતે હૈ ભાઈ ! આહાહા ! તેરી ચીજ એ રાગકા વિકલ્પસે મહા ચૈતન્યચમત્કાર ભિન્ન પડી હૈ ને ? આહાહાહા ! ઈસકો તો તુમ માનતે