________________
ગાથા ૨૩ થી ૨૫
૩૫૫
હૈ હી, હવે જે વસ્તુની સાથે વર્તમાન કામ પડતે હૈ, એ ભોજન, તો ભોજનમેં ઇષ્ટ ભોજનકો છોડતા હૈ. આહાહા ! આત્માના આનંદના સ્વાદ આગળ ઇષ્ટ ભોજન ભી છોડ દેતે હૈ. અતીન્દ્રિય આનંદના, આહાહા... અનુભવ ને વેદન આગળ મુનિ પ્રિય ભોજન ઇષ્ટ ભોજન છોડ દેતે હૈ, ઉસકા નામ ત્યાગ. ઔર ઉપકરણના સંબંધ હૈ ઉસમેં રાગદ્વેષકા ત્યાગ. ઉપકરણ જો હૈ મિલા ઉસમેં રાગદ્વેષ અનુકૂળ ઐસા ન ૨ખે જિસમેં રાગ હો. ઐસા ઉપકરણ સાથે...
ઔર મમત્વમેં યોહ વસ્તી. તીન-આહાર, ઉપકરણ ને વસ્તી – તીન સાથે સંબંધ – તો તીનો મેં રાગકા ત્યાગ કરે. આહાહાહા ! મમત્વ યોઠ વસ્તી મમત્વનો હેતુ મોટી વસ્તી મકાન આદિ હોય, આનંદકા સ્વાદ આગળ ઉસકી કિંમત કાંઈ નહીં. એ છોડ દે વસ્તી ઉસકા નામ આ ત્યાગ ધર્મ કહેનેમેં ( આતા ) હૈં. ત્યાગ નામ આ બાહ્ય સ્ત્રી કુટુંબ પરિવાર ત્યાગ એ તો હૈ હી. સંસાર ભોગ દેહકા ત્યાગ મમત્વકા તો હૈ હી. ઈસકી બાત હૈ. આહાહા...
-
વસ્તી, ભોજન અને ઉ૫ક૨ણ ત્રણકી સાથ સંબંધ હૈ. તીન તો એ પ્રત્યેકા મમત્વ વૃત્તિકા આનંદકા સ્વાદ લેકર અતીન્દ્રિય આનંદકા, આહાહાહા... સ્વાદ અનુભવમેં વિશેષ સુખકા સ્વાદ આતે હૈ એ વસ્તુ છોડી દેતે હૈ. આહાહા... આનું નામ ત્યાગ હૈ. યે આઠમા-આઠમા દિન હૈ આજ બુધવાર – બુધવાર આ ગાથા અહીંયા આયા.
ઐસા અપ્રતિબુદ્ધ સ્વયં જિસકા હૃદય સ્વયં સ્વતઃ વિમોહિત હુઆ હૈ ઐસા અપ્રતિબુદ્ધ, હૈ ? પાંચમી લીટી હૈ કયા કહતે હૈ ? કે જૈસે સ્ફટિકમેં, સ્ફટિક નિર્મળ હોને ૫૨ ભી સંયોગ આદિમેં અથવા જિસ ચીજમેં સ્ફટિક મૂકયું હોય, ઉસકી અંદર છાંય પડે, પિત્તળનું વાસણ તેની છાંય પડે એ ઉપાધિ હૈ ઐસે ભગવાન આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપ સ્ફટિક જૈસા હૈ, ઉસમેં રાગ પુણ્ય પાપકા ભાવકી છાયા દિખતી હૈ ઉપાધિ, આહાહાહા... એ અસ્વભાવભાવ હૈ, શુભઅશુભભાવ, આહાહાહા... એ અસ્વભાવભાવ હૈ, એ અસ્વભાવભાવ હૈ સ્વભાવભાવ રહિત ઉસકો અપના માનકર અજ્ઞાની અસ્વભાવભાવકો અપના માનતે હૈ ને, વેદતે હૈ. આહાહા... પણ અપના આત્મા ક્યા હૈ ઉસકો રાગ હૈ પણ રાગકો જાનનેવાલા આત્મા ભિન્ન હૈ ઐસા જ્ઞાનીકો જ્ઞાન હૈ, અજ્ઞાનીકો ખબર નહિ, આહાહાહા... રાગ હૈ, ઝીણી વાત બહુ બાપુ. રાગ પણ આ રાગ હૈ, ચાહે તો દયાદાન વ્રત-ભક્તિકા હો પણ એ શુભરાગ એ અસ્વભાવભાવ હૈ પણ ઉસકા જાનનેવાલા આ હૈ ઐસે જાનતે હૈ કૌન ? કિસકી સત્તામેં આ રાગ હૈ ઐસે જાનનેમેં આતા હૈ ? સમજમેં આયા ? એ જ્ઞાનકી સત્તામેં આ રાગ હૈ એ જાનનેમેં આતા હૈ.
આહાહાહા...
એ સ્વભાવભાવ મેં હું ઐસા અજ્ઞાની ન માનકર, એ દયાદાનના વિકલ્પ રાગ આયા એ ઉપાધિ હૈ, એ અસ્વભાવભાવ હૈ, એ વિભાવભાવ હૈ. આહાહાહા... ઉસકો અપના માનતે હૈ અજ્ઞાની ઉસકો અપના માનતે હૈ. હૈં ? “હૃદય સ્વયં સ્વતઃ વિમોહિત હો ગયા હૈ, અપ્રતિબુદ્ધ અજ્ઞાની જીવ સ્વ૫૨કા ભેદ ન કઙે” આહાહા... એ રાગ ઔર સ્વભાવ ભિન્ન ઐસા દોકા ભેદજ્ઞાન ન કરકે અજ્ઞાની, આહાહાહા... ઝીણી વાત બહુ બાપુ.
આહાહા ! ઉન અસ્વભાવભાવોંકો હી, એ પુણ્ય ને પાપના રાગ વિકલ્પ રાગ ઉસમેં સ્વ ને ૫૨કા ભેદ ન ક૨કે, એ સ્વ-૫૨ સ્વભાવભાવકો હી, હૈ ? આહાહા... અપના સ્વભાવ નહિ ઐસા વિભાવોકો હી અપના કરતા હુઆ, આહાહાહા... જાનના-દેખના ભગવાન, એ