________________
૩૫૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨
આમાં ક્યાં નવરાશ આદિ ધંધો નિવૃત્તિ નહીં. આહાહા !
અપના કરતા હુઆ, આહાહાહા... પુદ્ગલ દ્રવ્યકો યહ મેરા હૈ, એ રાગાદિ પુદ્ગલદ્રવ્ય હી હૈ. ખરેખર, જીવદ્રવ્ય નહીં. આહાહાહા... દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા વિકલ્પ હૈ, એ પુદ્ગલ હૈ, જીવ નહીં માટે પુદ્ગલ યૂ જીવકા અભાવ એ માટે, આહાહા... યહ પુદ્ગલકો હી યહ મેરા હૈ. ઈસપ્રકા૨ અનુભવ કરતા હૈ. આહાહા ! અજ્ઞાની રાગકો મેરા હૈ, એ અસ્વભાવભાવ હૈ. એ સ્વભાવભાવ શાયકસે ભિન્ન હૈ, ઐસા ભિન્નકો અપના માનતે હૈ, ઔર ઉસકા કર્તા હોતા હૈ, ઔર ઉસકા અનુભવ કરતે હૈ. આહાહાહાહાહા ! હવે આમાં એકેક પદ ને એકેક શ્લોક સમજના કઠણ. ઓલો સમયસાર પંદર દિ’માં વાંચી ગયો એક જણો કહે. બહુ તમે સમયસારના વખાણ કરો બાપુ, અક્ષર વાંચી ગયો, એના એકેક પદ ને એકેક શબ્દો સંતોની દિગંબર મુનિઓની વાણી છે. આહાહા ! આહાહા!
એ અપના જ્ઞાયક સ્વભાવ જીવ વસ્તુ ઔર રાગાદિ ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિકા વિકલ્પ હો, પણ એ રાગ અસ્વભાવભાવ હૈ, એ અસ્વભાવભાવ અપનેસે ભિન્ન હૈ, આત્મા અસ્વભાવભાવસે તાદાત્મ્યવૃત્તિ એકરૂપ કદી હુઆ નહીં, છતાં અજ્ઞાની અપના સ્વભાવકો ન જાનક૨, અસ્વભાવભાવકો અપના માનકર કર્તા હોતા હૈ. આહાહાહા ! ખરેખર અસ્વભાવભાવ એ જ્ઞાનીકો ૫૨શેય તરીકે જાનનેમેં આતા હૈ. આવી વાતું છે. આ તમારા ઝવેરાત કરતાં આ બધી બીજી જાત છે ત્યાં, આહાહા ! બાપુ મારગડા એ બધી ધૂળની ઝવેરાત છે. બધી રખડવાની ( શ્રોતાઃ– ઓલી જડ ઝવેરાત છે આ ચેતન ઝવેરાત છે ) આહાહા ! પ્રભુ તું ચૈતન્ય ઝવેરી અંદ૨ છો ને પ્રભુ, આહાહાહા... અનંત અનંત ગુણના રતનના ઓરડા પડયા છે ને અંદર પ્રભુ, આહાહાહા... કમરા કહ્યા'તા કાલે, ગુજરાતીમાં ઓરડા. આહાહાહા... ઉસમેં આ વિકાર ફિકા૨ હૈ હી નહીં, જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ ભી આત્માનેં નહીં. એ આત્માકા નહીં. આહાહા ! અજ્ઞાની સ્વભાવ ભાવકી સાથ વિભાવભાવકા એકરૂપ નહીં હોને ૫૨ ભી વો રાગાદિ મૈં હું ઐસા કર્તા હોકર સ્વભાવકો ભૂલ જાતે હૈ ! ઔર કર્તા હોકર રાગકા કર્તા હોતા હૈ. ( ઐસા ) અનુભવ હોતા હૈ. આહાહા ! વિશેષ આયેગા લ્યો.
( શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ )
પ્રવચન નં. ૮૫ ગાથા ૨૩ થી ૨૫
તા. ૧૩-૯-૭૮ બુધવાર ભાદરવા સુદ-૧૨ પર્યુષણ પર્વ દિવસ-૮ ઉત્તમ ત્યાગ ધર્મ સં. ૨૫૦૪ આઠમા દિન હૈ ત્યાગ-ત્યાગ.
जो चयदि मिट्टभोज्जं उवयरणं रायदोससंजणयं ।
वसदिं ममत्तहेदुं चायगुणो सो हवे तस्स ।। ४०१ ।।
મુનિની વ્યાખ્યા હૈ. જિસકો અપના આત્મા જ્ઞાનસ્વરૂપી આનંદ ઉસકા અંતર અનુભવ હુઆ હો ઓ ઉપરાંત સ્વરૂપમેં અતીન્દ્રિય પ્રચુર આનંદકા સ્વાદ આયા હો યે મુનિકી બાત હૈ એ મુનિને ત્યાગ ધર્મ હૈ. ત્યાગકી વ્યાખ્યા ? મુનિને સંસારાદિ ભોકતૃત્વ મમત્વકા ત્યાગ તો