________________
ગાથા – ૨૩ થી ૨૫
૩પ૭ નહિ જાનતે નહિ અને જો તેરી ચીજમેં નહીં ઐસા રાગાદિ પુદ્ગલકો અપના માનતે હૈ, દૂરઆત્મન્ તેરી દષ્ટી સૂંઢ હૈ. આહાહા !
રાગમેં સુખબુદ્ધિ હોતી હૈ, તો આનંદકંદકો નાથ ત્યાં ઢંક ગયા. આહાહાહા ! જિસમેં આનંદ હૈ એ રાગના વિકલ્પમાં ઠીક હૈ, સુખ હૈ, મજા હૈ, ઐસે માનનેવાલકો રાગકો પુગલ હૈ ઉસકો અપના માન્યા, પણ રાગસે આનંદ સ્વરૂપ ભગવાન આનંદ મેં આનંદ હૈ, આત્મા એ આનંદ સ્વરૂપ ઐસા હે દૂરાત્મન્ તેં ન માન્યા, આહાહાહા ! ઝીણી વાતું બહુ આવી. હજી તો સમ્યગ્દર્શન ને મિથ્યાદર્શન એની વાત ચલતી હૈ મુનિપણું બાપુ એ તો કોઈ અલૌકિક વાતું, શું કહીએ અહીંયા તો ભગવાન અતીન્દ્રિય જ્ઞાન ને આનંદની ચમત્કારિક વસ્તુ ઉસકો રાગકી ઉપાધિમેં રાગકો હી અપના માનકર, ચૈતન્ય ચમત્કાર રાગસે ભિન્ન ઉસકો એ છોડ દેતે હૈ, એ સ્વભાવભાવ હૈ ઉસકો માનત નહિં ને અસ્વભાવભાવ હૈ, ઉસકો માનતે હૈ. આહાહાહા!
દૂસરી રીતે કહીએ તો એ રાગ હૈ એ પુગલ હૈ અજીવ હૈ તો અજીવભાવમેં આત્મા રોકાકર ત્રિકાળી જ્ઞાન જીવ સ્વભાવ ઉસકો ઠંક ગયા. આહાહાહા ! આવી વાતું હવે, ઓલા તો દયા તે સુખની વેલડી દયા તે સુખની ખાણ અનંતા જીવ મુક્ત ગયા દયા તે સુખની ખાણ હાંકે ગાડાં, કરતે તને કાંઈ ખબર? કોની દયા? આહાહા ! પરની દયાકા ભાવ એ તો રાગ હું અને રાગકો દેખનેવાલા પુદ્ગલકો દેખતે હૈ. આહાહાહા! ભગવાનની ભક્તિ હૈ વો ભી રાગ હૈ, શાસ્ત્રકી ભક્તિ હૈ વો ભી રાગ હૈ, અને રાગકો તુમ દેખતે હૈં તો પુદ્ગલકો હી દેખતે હો તુમ, એ અજીવ હૈ ઉસકો તુમ દેખતે હૈં ઔર અસ્વભાવભાવ હૈ વોહિ હમારા હૈ એમ માનતે હૈ તુમ. આહાહાહા ! આકરી વાત. આહાહા! (શ્રોતા:- રાગમાં વર્ણ ગંધ રસ સ્પર્શ છે એમાં) રાગમાં એ વર્ણ ગંધ રંગ નથી પણ અચેતન હૈ. ચૈતન્ય ચમત્કાર જ્ઞાનસ્વરૂપ ભગવાન ઉસકા ઉસમેં કિરણ નહિ રાગમેં. એ કારણે રાગકો અચેતન અને પુદગલ કહનેમેં આયા હૈ. આહાહાહાહા ! ચાહે તો પંચમહાવ્રતના રાગ હો વિકલ્પ, એ અચેતન હૈ. ચૈતન્ય પ્રકાશની મૂર્તિ ભગવાન એ સૂર્યના કિરણ નહીં એ ચૈતન્યરૂપી સૂર્યના રાગમેં કિરણ નહીં. આહાહાહા ! આવી વાતું ઓ કારણે રાગકો અચેતન કહેકર પુદ્ગલ કહ્યા હૈ.
આહાહાહાહા ! આ શ્રવણમેં ભી જો રાગ ઉત્પન્ન હોતા હૈ, એ રાગ હૈ એ પુદ્ગલ હૈ. આહાહાહા.. ક્યોંકિ ચૈતન્ય સ્વભાવકા જિસમેં અભાવ હૈ, આહાહાહા... ઐસા પુદ્ગલકો અપના માનકર, અજ્ઞાની અપના સ્વરૂપ રાગ હૈ ઐસા માનતે હૈ. એય દૂરાત્મન્ ! આહાહાહાહા ! સંતોની કડક ભાષા નહીં કરૂણા હૈ. આહાહાહા ! અરે ભગવાન, એ દયા–દાન વ્રત ભક્તિકા રાગ એ તો પુદ્ગલ હૈ. અરરર! આ વાત ! પંચમહાવ્રતના વિકલ્પ એ રાગ છે. આહાહાહા ! એ પુદ્ગલ હું, હે દૂરાત્મન્ ! તું પુગલકો અપના ક્યોં માનતે હો? આહાહા ! પૈસા-બૈસાની તો ક્યાંય વાત રહી ગઈ. એ તો ધૂળ ક્યાંય એને પોતાની માને એ તો મહા મૂંઢ મોટો, મોટો મૂંઢ. આહાહા !
અહીં તો પરમાત્મા ત્રિલોકનાથ જિનેશ્વરદેવ કહેતે હૈ એ સંતો આડતિયા હોકર જગતકો જાહેર કરતે હૈ. વીતરાગી દિગંબર સંત હૈ. આહાહા! આનંદ ને આનંદની વીતરાગ દશામાં ઝૂલતે ઝૂલતે સંતોની કરૂણાસે વિકલ્પ આયા. આહાહાહા ! આમ એક બાજુ ભગવાન આત્મા ઐસે કહે, અને અહીં હે દૂરાત્મન્ ઐસા કહા, બોંતેર ગાથામાં ઐસા કહાં- કે આ પુણ્ય ને પાપભાવ