________________
૩૩)
સમયસાર સિદ્ધિ ભાગ-૨ હેતુ નહિં. આહાહા ! જોઇને દેખના, ચલના ઉસમેં જીવકી રક્ષાકા પ્રયોજન નહિં. કયોંકિ જીવકી રક્ષા કર સકતે હિ નહિં આત્મા, આહાહા ! ત્યારે કે તીવ્ર રાગકી આસકિત છોડકર, ગમના ગમનમેં ધ્યાન રખના, સાવધાની રખના ઉસકા નામ જીવકી રક્ષા કિયા એમ કહેનેમેં (આતા હૈ) જીવકી દયા પાળી, પાળે કોણ પરકી. આહાહા ! યહાં એ ભાષા ઐસા લિયા હૈ મોક્ષમાર્ગમેં એ ના પાડી હૈ. સંવર અધિકારમેં કે પરકી રક્ષાકા હેતુ મુનિ આત્મજ્ઞાની ધ્યાની ચલતે હૈ તો જીવકી રક્ષાકા પ્રયોજન સમિતિમેં નહીં. ઈર્યાસમિતિમેં યે પ્રયોજન નહીં. આહાહાહા!( શ્રોતામુનિમાં બચાવવાની યોગ્યતા નથી?) બચાવે કોણ. અપનેમેં તીવ્ર રાગ ન હોને દેના અને આનંદમેં રહેના ઉસકા નામ સમિતિ હૈ. આહાહા ! માર્ગ બહુ જુદી જાતનો ભાઈ. આહાહા... યુગલજી ! એ મોક્ષમાર્ગમેં આતે હૈ. સંવર અધિકાર, પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ ને તો કોઈ ઐસે માન લે કે જીવની રક્ષા કરનેમેં ધ્યાન રખના, યે સમિતિ હૈ હી નહીં. (શ્રોતા- ઈર્યાસમિતિમાં છે) હા એ આવે છે ને ખબર હૈ ને હૈ આંહી તો જીવ રક્ષણ શબ્દ પડા હૈ એ તો વ્યવહારકા કથન હૈ. પણ પર જીવકો જરા પર દુઃખ ન દેના પીડા ન દેના ઐસા અપ્રમાદ ભાવ ઉસકા નામ યહાં સંયમ કહેનેમેં આતા હૈ. આહાહાહાહા ! ભારે આકરું !
વળી ગમનાગમન આદિ સબ કાર્યોમેં મુનિ કિસકો કહીએ બાપુ મુનિ પણું તો અત્યારે, આહાહાહા ! જેને આત્મજ્ઞાન અનુભવ આત્માકા હુઆ હો ઔર પીછે આત્મામાં લીનતા હો ગઈ હો અને જિસકી દશા બાહ્યમેં નગ્ન હો જાય. આહાહાહા ! (શ્રોતા:- કપડા છોડના પડે કે નહીં, કપડા તો છોડના પડેને) કપડા છોડે કોણ છૂટી જાય. આહાહાહા ! કપડા તો જડ હૈ એ નીચે ઉતારના એ આત્માકી ક્રિયા નહીં, આત્મા કર સકતે નહીં. ઝીણી વાત હૈ ભાઈ ! વીતરાગ માર્ગ અત્યારે બહુ ફેરફાર કરી નાખ્યો છે. કહ્યું'તુંને એક ફેરે ચાંદમલજી સાથે ચર્ચા થઈ તે કહે કે કપડા તો ઉતારે ને? કપડા કયા એ તો જડ હૈ. જડકા ઉતારના એ આત્મા ક્રિયા કર સકતે હૈ? ઔર કપડા ઓઢના એ આત્મા કર સકતે હૈ? એ તો જડકી ક્રિયા હૈ. કયા? આહાહા !
અહીં કહીં ગમનાગમન કાર્યમેં તૃણકા છેદ માત્ર ન ચાહતા. આહાહાહા ! એક તીનકા તરણા ઉસકા દો ટુકડા હો એ ભી જીવકી ઈચ્છા નહીં. આહાહાહા ! કયોંકિ તૃણકા ટુકડા હો એ આત્મા કર સકતે નહીં. એક તીનકા હૈ ને તણખલા ઉસકા દો ટુકડા આત્મા કર સકતે નહીં. એ તો જડકી ક્રિયા હૈ. (શ્રોતાઃ- રોટલાના બટકાય ન કરે તો તો?) રોટલાના બટકાય કર સકતે નહીં. આહાહાહાહા ! (શ્રોતા:- રોટલાના બટકા ન કરે તો ચાવે શી રીતે?) ચાવે કોણ? દાંત ઉસકા નહીં. દાંત હલતે હૈ યે આત્મા હુલાતે હી નહીં. એ તો જડકે કારણ હલતા હૈ. બાપુ મારગડા જુદા ભાઈ ! અરેરે ! સમજમેં આયા? તૃણનો છેદ પણ ન કરે.
શ્રીમદ્ તો ઐસે કહેતે હૈ એકવાર કે એક તૃણના બે ટુકડા કરનેકી હમારી શક્તિ નહીં. શ્રીમદ્ રાજચંદ્ર એક તીનકાકા બે ટુકડા એ અમારી તાકાત નહીં, કયોંકિ એ ટુકડા હોના એ તો જડકી પર્યાય હૈ. આહાહાહાહા ! (શ્રોતા – આખી દુનિયા કપડાં પહેરે છે ને ઉતારે છે ને) કોણ ઉતારે છે ને પહેરે રાગ કરતે હૈ કે મે કપડા પહેરું ને કપડા ઉતારું રાગ હૈ, ઝીણી વાત ભાઈ. સમજમેં આયા? આ ટોપી મેં પહેરતા હું ઓઢતા હું, મૂર્ખાઈ છે. ટોપી જડકા રજકણ હૈ એ મેં પહેરતા હું ઓઢતા હું એ જડકી ક્રિયા આત્મા કર સકતે હૈ? ( શ્રોતા:- આખી દુનિયાથી ઉંધુ).