________________
શ્લોક – ૨૧
૩૩૧ આખી દુનિયાસે ઊંધા હૈ. વીતરાગ માર્ગ પરમેશ્વર ત્રિલોકનાથ જિનેશ્વરદેવ પરમેશ્વર ઉસકા માર્ગ આખી દુનિયાસે વિરૂદ્ધ હૈ. એ અહિં કહે છે તુણકા ભી છેદ ન કરે. ઉસ મુનિકો સંયમ હોતા હૈં. લ્યો એટલી વાત થોડી લિયા. ૨૧ કળશ ૨૧મેં હૈ ને ?
( શ્લોક - ૨૧ )
(માલિની) कथमपि हि लभन्ते भेदविज्ञानमूलामचलितमनुभूतिं ये स्वतो वान्यतो वा। प्रतिफलननिमग्नानन्तभावस्वभावै
Mकुरवदविकाराः सन्ततं स्युस्त एव।।२१।। હવે, આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થઃ- [] જે પુરુષો [સ્વત: વા અન્યત: વા] પોતાથી જ અથવા પરના ઉપદેશથી [ 5થમ પિ દિ] કોઈ પણ પ્રકારે [એવિજ્ઞાનમૂનામ] ભેદવિજ્ઞાન જેનું મૂળ ઉત્પત્તિકારણ છે એવી [ગણિતમ] અવિચળ (નિશ્ચળ) [અનુભૂતિમ] પોતાના આત્માની અનુભૂતિને [તમત્તે] પામે છે, [તે ]તે જ પુરુષો [મુહુરવત] દર્પણની જેમ [પ્રતિન-નિમયન-મનન્ત-ભાવ-સ્વમાર્વે:] પોતામાં પ્રતિબિંબિત થયેલા અનંત ભાવોના સ્વભાવથી [ સત્તતં]નિરંતર વિવા૨I:]વિકારરહિત[J:] હોય છે, - જ્ઞાનમાં જે શેયોના આકાર પ્રતિભાસે છે તેમનાથી રાગાદિ વિકારને પ્રાપ્ત થતા નથી. ૨૧.
कथमपि हि लभन्ते भेदविज्ञानमूलामचलितमनुभूतिं ये स्वतो वान्यतो वा। प्रतिफलननिमग्नानन्तभावस्वभावैर्मुकुरवदविकाराः सन्ततं स्युस्त एव।।२१।।
જે કોઈ આત્મા અપને હી અથવા પર, ઉપદેશસે કિસી ભી પ્રકારસે ભેદવિજ્ઞાન જિસકા મૂળ, આહાહાહા ! મેં તો આનંદસ્વરૂપ આત્મા એ શુભ અશુભ વિકલ્પ જો રાગ, દયા-દાન-વ્રતભક્તિકા વિકલ્પ જે રાગ ઉસસે ભી મૈં તો ભિન્ન હું. આહાહાહા ! સમજમેં આયા? ભેદવિજ્ઞાન જિસકા મૂળ ઉત્પત્તિ કારણ ઐસી આત્માકી અવિચળ અનુભૂતિ, આહાહાહા. આ આત્મા પૂર્ણાનંદ અતીન્દ્રિય આનંદકંદ પ્રભુ હૈ, ઉસકો શરીર વાણીસે તો ભિન્ન હૈ. પણ અંદરમેં શુભરાગ હોતા હૈ. પાપકા રાગ અશુભરાગ ઉસસે તો ભિન્ન હૈ. પણ પુણ્યકા રાગ દયા દાન વ્રત તપ ભક્તિ પૂજા જાત્રા એ શુભ રાગ હૈ. ઉસસે ભી આત્મા ભિન્ન હૈ. આહાહાહાહા! ઐસા ભેદવિજ્ઞાન જિસકા મૂળ ઉત્પત્તિ કારણ, અનુભૂતિકા ઉત્પત્તિકા કારણ ક્યા? અનુભૂતિકા અર્થ? મેં શુદ્ધ આનંદ સ્વરૂપ ઉસકા અનુભવ હોના, સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાનમેં. આહાહાહા ! મેં શુદ્ધ ચૈતન્ય, વીતરાગ મૂર્તિ પ્રભુ આત્મા હૈ અંદર, ઉસકા અનુભવ, અનુભૂતિ આનંદકા સ્વાદ આના, અતીન્દ્રિય આનંદકા વેદન આના. ઉસકા મૂખ્ય હેતુ કોણ? ભેદવિજ્ઞાન જિસકા મૂળ ઉત્પત્તિ કારણ હૈ એ વિકલ્પ જો દયા દાનકા વિકલ્પ, હિંસા, ચોરી, જૂઠું, ભોગ, વિષય, વાસના એ તો