________________
ગાથા – ૧૯
૩૨૯ તો જ્ઞાન સ્વચ્છતા હી ઐસી હૈ કે જિસમેં શેયકા પ્રતિબિંબ દિખાઈ દેતા હૈ. જાનકી ચીજ જો જાનતે હૈ ઉસકા પ્રતિબિંબ જ્ઞાનમેં આતા હૈ, એ ચીજ નહીં આતી. આહાહાહા ! આવું આકરું પડે એટલે માણસને અને એમ પાછા કહે કે ઓલા સોનગઢનો આ ધર્મ છે. અરે ભગવાન ! આ તો વીતરાગ પરમાત્માનાં ફરમાન છે. એનું તો આ સ્પષ્ટીકરણ અર્થ ચલતે હૈ. આહાહા !
ઈસીપ્રકાર કર્મ નોકર્મ શેય હૈ”. રાગ એ જ્ઞાનકા પરણેય હૈ, સ્પશેય નહીં. દયા દાન, વ્રત ભક્તિ આદિકા વિકલ્પ ઉઠતે હૈ, એ શેય હૈ, પરણેય હૈ. હૈ? ઈસલિયે એ પ્રતિભાસિત હોતે હૈ, જ્ઞાનકા સ્વભાવ હૈ સ્વપરપ્રકાશક તો પ્રતિભાસિત હો. ઐસા ભેદજ્ઞાનરૂપ અનુભવ આત્માકો યા તો સ્વયમેવ હો અથવા ઉપદેશસે હો, તભી વહ પ્રતિબદ્ધ હોતા હૈ. તબ ઉસકો સમ્યજ્ઞાન હોતા હૈ. તબ મોક્ષકા માર્ગ શુરુ હોતા હૈ.
(શ્રોતાઃ- પ્રમાણ વચન ગુરુદેવ.)
પ્રવચન નં. ૮૩ શ્લોક - ૨૧ તથા ગાથા ૨૦ થી ૨૨ તા. ૧૧--૭૮ સોમવાર ભાદરવા સુદ-૯ સં. ૨૦૫૪ ઉત્તમ સંયમ ધર્મ પર્યુષણ પર્વ દિવસ-૬
પહેલે ચારિત્રકા ભેદ હૈ. ચારિત્ર કિસકો હોતે હૈ? કે જેને આત્મા રાગના વિકલ્પસે ભિન્ન, ચાહે તો દયા-દાન વ્રત ભક્તિકા રાગ હો, એ રાગ હૈ, એ કાંઈ ધર્મ નહિં. ઉસસે ભિન્ન અપના આત્મા આનંદસ્વરૂપ જ્ઞાયકસ્વરૂપ પરમબ્રહ્મ આનંદ સર્વજ્ઞ પરમેશ્વરે જે શુદ્ધ આત્મા પરમઆનંદ દેખા, ઐસા જે અનુભવ કરે ઉસકા નામ સમ્યગ્દષ્ટિ ધર્મી પહેલાં દરજજાના કહેનેમેં આતા હૈ. પીછે સ્વરૂપમેં એ અનુભવ હુએ, પીછે અંતરકા રસ ચઢયા આનંદકા રસમેં મશગૂલ હોતે હૈ, ઉસકો ચારિત્રદશા, વીતરાગદશા ઉત્પન્ન હોતી હૈ ઉસકા દશ પ્રકાર હૈ. ઝીણી વાત છે. શું થાય? છઠ્ઠો બોલ છે. છઠ્ઠો દિવસ હૈ ને આજ “ઉત્તમ સંયમ” “ઉત્તમ સંયમ” યૂ ય્ કહા? કે અપના આનંદ સ્વરૂપ ભગવાન ઉસકા અનુભવપૂર્વક સમ્ સ સમ્યક અનુભવપૂર્વક, યમ અંતર સ્વરૂપમેં વિશેષ રમણતા લીનતા ઉસકો સંયમ કહેતે હૈ. આહાહા ! એમાં આ છઠ્ઠો બોલ.
जो जीवरक्खणपरो गमणागमणादिसव्वकज्जेसु ।
तणछेदं पि ण इच्छदि संजमधम्मो हवे तस्स ।। ३९९ ।। મુનિની મુખ્યતાએ બાત હૈ ને આ સબ? દશલક્ષણી પર્વ મુનિકી મુખ્યતાસે હૈ. ચારિત્ર હૈ મોક્ષકા કારણ હૈ. એ ચારિત્ર કોઇ આ ક્રિયાકાંડ નગ્ન હો જાના કે પંચમહાવ્રત પાળના વો કોઈ ચારિત્ર નહિં. આહાહા! ચારિત્ર તો અતીન્દ્રિયઆનંદમેં ઘૂસ જાના અંદર, ગુફામેં પેસના એમ અતીન્દ્રિયઆનંદમેં લીન હો જાના. આહાહાહાહા... ઉસકા નામ સંયમ ને ચારિત્ર કહેતે હૈ. તો સંયમકા ભેદ નહિં આયા જીવોંકી રક્ષા તપ્તર એ નિમિત્તસે કથન હૈ. મુનિને જીવની રક્ષાકા હેતુ નહિં હૈ. સમજમેં આયા? પર જીવકો દુઃખ ન હો એસા અપ્રમાદભાવસે રહેકર કોઇ વિકલ્પ આયા પરકો દુઃખ ન દેના, એ જીવકી દયા સહજ પડ જાતી હૈ. જીવકી રક્ષા કરના એ તો આત્મા કર સકતે નહિ. ભાષા તો નિમિત્તસે કથન હૈ. સમજમેં આયા?
મોક્ષમાર્ગ પ્રકાશકમેં હૈ સંવર અધિકારમેં મોક્ષમાર્ગ પ્રકાશક, કે સમિતિમાં જીવકી રક્ષાકા