________________
૩૨૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આકરી પડે હોં, પછી લોકો બધા વિરોધ કરે બિચારા, શું કરે? કોટામાં યુગલકિશોર સામે વિરોધ આવ્યો કે નહીં ત્યાં ? હવે આવી વાતું, આ મારગ ભાઈ. આહા! અરે ! લક્ષ્મી ચાંદલો કરવા આવી, તો કહે ના ના મોઢું ધોવું. પણ વઈ જશે પછી ટાણાં આવ્યા તો કહે એ નહિ નહિ-નહિ એકાંત હૈ, ભાઈ બાપુ! (શ્રોતા- લક્ષ્મીકે રૂપમેં આપનો ઉદય છે ) હૈં? (શ્રોતા:- લક્ષ્મીના રૂપમાં આપનો ઉદય છે. લક્ષ્મીના રૂપમાં, લક્ષ્મી બધાને ચાંદલો કરવા આવી) આ તો આ ચીજ છે ભગવાન શું કહીએ. આહાહા ! દોનોં એકરૂપ ભાસિત હો તબતક તો વહ અપ્રતિબુદ્ધ હૈ. આહાહાહા...
ઔર જબ વહ યહ જાનતા હૈ, કે આત્મા તો જ્ઞાતા હી હૈ. આહાહા! એ તો જ્ઞાન સ્વભાવી સર્વજ્ઞ સ્વભાવી જ્ઞાતા હૈ, એ સર્વને જાને, પણ સર્વથી અપનેમેં જાનના હો ઐસા હોતા નહીં. અપની સિવાય પરચીજસે અપને જાનના હોતા હૈ ઐસા નહીં. મેં તો સ્વપરકો જાનનેવાલા હું. આહાહાહા ! સમજમેં આયા? આહાહાહા ! દશ લક્ષણીપર્વ ધર્મ, બાપુ આ કોઈ અલૌકિક છે ધર્મ, ચારિત્ર આરાધનાકા ધર્મ હૈ. આહાહાહા ! દશલક્ષણીનો અર્થ એ હું કે ચારિત્ર આરાધનાકા ધર્મ. આહાહાહા ! સમ્યગ્દર્શનપૂર્વક ચારિત્રકી આરાધના કર. આહાહા! શ્વેતામ્બરમેં આઠ ગણ્યા એને એક પાંચમ ગણી. અને પહેલાં સાત દિન, જેમ લૌકિકમાં લગ્ન કરતે હૈંને લગ્ન. લગ્નકી તિથિ હો ઉસસે પહેલે ચાર-પાંચ દિવસ આ બાજુ મંડપ નાખે, લૌકિક, ઐસે પાંચમ રખકર સાત દિ' આ બાજુ રખા, બધી લૌકિક લાઈન, આ તો દશપ્રકાર આખા પૂરણ, આહાહાહા ! દિગંબરની રીત જ કોઈ વ્યવહારની પણ કોઈ અલૌકિક હૈ. સમજમેં આયા? આહાહા! અને તે પણ દશેય પ્રકારના ધર્મ આનંદદાયક હૈ, એ આનંદદાયક પ્રભુ એ કલ્પનાકા વિકલ્પ નહીં, આહાહાહા ! કોઈ સ્થાનમેં ઐસા લિખા હૈ, દશ પ્રકારના ધર્મમેં વિકલ્પ ઉઠતા હૈ ને એ હિસાબે શુભભાવ ભી ગિના હૈ, પણ એ આંહી ન લેના અહીંયા. સમજમેં આયા? આહાહાહા !
ભગવાન આત્માકા સમ્યગ્દર્શન જ્ઞાનપૂર્વક ચારિત્રની આરાધના અને આનંદ સુખરૂપકી ઉત્પત્તિ આહાહાહા.. ઉસકા નામ દશલક્ષણી પર્વ હૈ. આહાહા ! સમજમેં આયા? તબ પ્રતિબુદ્ધ હોતા હૈ જૈસે આત્મા તો જ્ઞાતા હી હૈ અને કર્મ નોકર્મ પુદ્ગલકે હી હૈ, મેરા નહીં, રાગાદિ જડકા હૈ. આહાહા ! તભી વહુ પ્રતિબદ્ધ હોતા હૈ. “જ્ઞાની હોતા હૈ જૈસે દર્પણમેં અગ્નિકી જ્વાલા દિખાઈ દેતી હૈ વહાં એ જ્ઞાત હોતા હૈ કે જ્વાલા તો અગ્નિમેં હી હૈ. “વહ દર્પણમેં પ્રવિષ્ટ નહીં.”
જ્વાલા દર્પણમેં પેઠી નહીં અંદર, એમ દર્પણમેં દિખાઈ દે રહી હૈ, (વો) દર્પણ કી સ્વચ્છતા હી હૈ, એ તો દર્પણકી સ્વચ્છતા હૈ. ઈસી પ્રકાર કર્મ નોકર્મ અપને આત્મામેં પ્રવેશ નહીં. રાગ ને પુણ્ય ને દયા–દાનકા વિકલ્પ ભગવાન આત્મામાં પ્રવેશ નહીં. આહાહાહા !
અરે! ચારે અનુયોગમાં અમે કહીએ છીએ, ત્યાં તો એકલો દ્રવ્યાનુયોગ છે. અરે પ્રભુ સૂન તો સહી, ચારેય અનુયોગમાં, વસ્તુ તો આ દ્રવ્યાનુયોગમાં કહી એ વસ્તુ છે. આહાહાહા! કાંઈ વિરૂદ્ધ દૂસરા મુનિઓએ કહ્યું એ વિરૂદ્ધ હૈ? એ તો વ્યવહારનયસે કથન કરકે બતાયા હૈ, કે આ ગુણસ્થાનમેં ઐસા વ્રત હોતા હૈ. ઐસા અહીં બતાયા હૈ. સમજમેં આયા? કુંદકુંદાચાર્યને બીજા મુનિઓનો વિરોધ હૈ? (શ્રોતાઃ- જરાય નહીં.) આહાહા ! જ્વાળા તો અગ્રિમેં હી હૈ. દર્પણમેં પ્રવેશ નહીં. દર્પણમેં દિખાઈ દે રહી હૈ, નોકર્મ પ્રવેશ નહીં ભગવાન આત્મામેં. આત્માની