________________
ગાથા – ૧૯
૩૨૭ ને આહાહા.... અંતરની ચીજ પામવા માટે બહારમાં ગોથા ખાય. અહીં જાત્રા કરીએ અહીં શેત્રુજય માથે શું કહેવાય એ આ માથે શું કહેવાય ઓલા બેસવાની (ડોળી) ડોળી ડોળી ડોળીમાં બેસીને જાય, હાલી ન શકે વૃદ્ધ હોય એ, જય ભગવાન, શિવપદ અમને દેજો રે મહારાજ. એ કહે કે શિવપદ તો તારી પાસે જ છે. ભિખારી માંગવા ક્યાં આવ્યો અમારી પાસે ? આહાહાહા !
જ્ઞાનીકો ભી શુભભાવ આતા હૈ, પણ એ જાણતે હૈ કે મેરી કમજોરીસે આયા તો ઉસકો ભી હેય તરીકે જાણતે હૈ. આહાહાહા ! એ સ્તનો ને પરનો ઉપદેશ જિસકા મૂળ, આહાહા ! પરે પણ એ કહા થા કે રાગસે ભિન્ન કર. અરે ! અપનેસે ભી કિયા, રાગસે ભિન્ન. આહાહાહા ! જુઓ આ આચરણ ને આ ક્રિયા. આહાહા !
જિસકા મૂળ ભેદવિજ્ઞાન હૈ. આહાહાહા ! એ દયા, દાન, વ્રત, ભક્તિકા પરિણામસે ભી સ્વતઃ કો ભેદ કરકે જાના. આહાહા ! એને ગુરુએ પણ એ કહા થા કે તેરા રાગસે તેરી ભિન્ન ચીજ પડી હે પ્રભુ, વીતરાગી બિમ્બ તું તો હૈ, પરમાત્મા હૈ તું. આહાહા ! એ રાગસે ભિન્ન ભેદજ્ઞાન જિસકા મૂળ ઐસી અનુભૂતિ, ઐસા અનુભવ, રાગસે ભિન્ન ઐસા આત્માના અનુભવ, આહાહાહા ! ઉત્પન્ન હોગા. ઐસી અનુભૂતિ ઉત્પન્ન હોગી, દેખો તબ હી પ્રતિબદ્ધ હોગા. આહાહાહા ! સમજમેં આયા? ત્યારે એ સમ્યગ્દષ્ટિ હોગા. આહાહા! જ્ઞાન પ્રધાન કથન હૈ ને તો અનુભૂતિ. આહાહા ! અહીં તો ત્યાં લગ કહા રાગસે ભિન્ન, અને શાસ્ત્ર જ્ઞાન હુઆ ઉસસે ભી ભિન્ન આહાહાહા... ઐસી અનુભૂતિ હો, તબ એ પ્રતિબદ્ધ હુઆ. ત્યારે ઉસકો સમ્યજ્ઞાન હુઆ. આહાહાહા.. અહીંયા તો અપ્રતિબુદ્ધ થા વો પ્રતિબદ્ધ હુઆ એમ કહેતે હૈ, અજ્ઞાની જ્ઞાની હુઆ, અજ્ઞાન ટાળકે ઉસકી તો બાત ચલતી યહાં. આહાહા ! સમયસારમેં એમ કે મુનિકી વ્યાખ્યા હૈ. અરે સૂન તો સહી એ તો મુખ્યપણે કથન હૈ ગૌણપણે પ્રતિબદ્ધ હોનેકી અપ્રતિબુદ્ધ કો હી શિક્ષા હૈ. આહાહાહા!
ભાવાર્થ – જૈસે સ્પર્શ વર્ણ ગંધ રંગ એ પુદ્ગલકા ઔર પુદ્ગલમેં સ્પર્ધાદિ અનુભવ હોતા હૈ. પુગલમેં સ્પર્શ-રસ ગંધ આદિ ને સ્પર્શ ગંધમેં પુદ્ગલ, ઐસા અનુભવ હોતા હૈ જ્ઞાન. દોનો એકરૂપ અનુભવમેં આતા હૈ. વર્ણ ગંધ રસ સ્પર્શ અને ઘટ દોનોં એકરૂપ દેખનેમેં આતા હૈ. ઉસી પ્રકાર જબલગ આત્માકો કર્મ રાગાદિ, નોકર્મ શરીર આદિ કુટુંબ પરિવાર, દેશ આદિ, દેવ, ગુરુ ને ધર્મ પર વસ્તુ, એ આત્માકી ઔર આત્મામેં કર્મ નોકર્મકી ભ્રાંતિ હોતી હૈ. આહાહાહા ! દેવ ભગવાન મારા હૈ, આહાહાહા... દોનોં એકરૂપ અનુભવમેં આતે હૈ, ઉસી પ્રકાર જબ આત્માકો કર્મમેં આત્માકી, આત્મામેં ભ્રાંતિ હોતી હૈ. રાગમેં ઔર શરીર આદિ દેશમાં ને પરમાં આહાહાહા... દોનોં એકરૂપ ભાસિત હોતે હૈ. રાગ, શરીર અને આત્મા, રાગ શરીર એકમાં ગણ્યા અહીં આત્મા, દો એકરૂપ ભાસતે હૈ. આહાહાહા... તબતક તો એ અપ્રતિબદ્ધ હૈ. આહાહાહા !
ચાહે તો એ શાસ્ત્ર પઢયા હોય ૧૧ અંગ ને ૯ પૂર્વ. આહાહાહા ! ઈસસે ભી મેરી ચીજ ભિન્ન હૈ. ભેદ પરસત્તાઅવલંબી જ્ઞાન કહાને પરમાર્થ વચનિકામેં. પરસત્તાઅવલંબી જ્ઞાન ઉસકો મોક્ષમાર્ગ કભી ન કહે જ્ઞાની. આહાહાહા ! આહાહાહા ! પરસત્તાઅવલંબી નામ, પરકી અપેક્ષા હોકર જે જ્ઞાન હુઆ એ પરકી સત્તાઅવલંબી ઉસકો ધર્મી મોક્ષમાર્ગ ન કહે. આહાહાહા ! અપની સ્વસત્તાકા અવલંબનસે જો જ્ઞાન દર્શન હુઆ ઉસકો મોક્ષમાર્ગ કહે. આહાહા! આવી વાતું.