________________
૩૨૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ એ પરદ્રવ્ય હૈ. આહાહાહા... અહીંયા તો બાયડી, છોકરા, કુટુંબ બધું પારદ્રવ્ય હૈ, ઐસા પુણ્ય ને પાપકો ભાવ પરદ્રવ્ય હૈ, ઐસા પરકા જાનના ભી ભાવ પરદ્રવ્ય હૈ. અરેરે ! વાત આવી પ્રભુ છે, શું થાય? અરેરે ! સંતોએ તો જગતને જાહેર કરીને ન્યાલ કરી નાખ્યા. આહાહા! ભાઈ ! તું પરકો જાનને, ભગવાનકો જાનને ગયે. તીર્થકરકી સાક્ષાત્ સમોશરણમેં, તો ભી પરકો જાનના જો હુવા આહાહાહાહાહા કહેતે હૈ કે એ તો પુદ્ગલકા, પુદગલ હૈ. એમાં ભગવાન આત્માકા પરિણામ આનંદ ન આયા. આહાહાહા! પ્રભુ તું કોણ છે? આહાહા ! અપનેકો જાનનેમેં તો આનંદ આતા હૈ. એ આનંદ ન આતા હૈ ને એ પરકા જાનના હુઆ, આહાહાહા... ગજબ વાત હૈ પ્રભુ, સંતોની વાણી તો વાણી, રામબાણ હૈ. આહાહા ! અમોઘ અમોઘ સફળ, મોઘ એટલે નિષ્ફળ, અમોઘ એટલે સફળ, આ મોહુ હુતો ને મોઘ, મોઘનો અર્થ નિષ્ફળ થાય છે, અમોઘ(નો અર્થ) સફળ થાય છે. આહાહા !
અહીંયા તો દયા, દાન, વ્રત, ભક્તિ, શાસ્ત્રકી ભક્તિ, ગુરુકી ભક્તિ, દેવકી ભક્તિ, આહાહાહા ! એ પરિણામ પુદ્ગલકા હૈ. એમ કહેતે હૈ. આહાહા ! ક્યોંકિ અપના જ્ઞાયક સ્વરૂપ ભગવાન ઉસકા પરિણામ તો નિર્મળ અને પવિત્ર હોના ચાહીયે. આહાહા ! આ મલિન ને અપવિત્ર પરિણામ આહાહાહાહા ! એ કહા, અંતરંગ શરીર આદિ, રાગાદિ, મોહાદિ બહિરંગ આત્મ તિરસ્કારી, આહાહાહા... ભગવાન અનાકુળ આનંદ પ્રભુ ચૈતન્યનો ડુંગર ભગવાન, આહાહાહા.. ઉસકા વો દયા દાન ભક્તિ આદિકા પરિણામ, સ્વભાવકા તિરસ્કાર કરનેવાલા હૈ. આહાહા! ઉસકા પ્રેમમેં સ્વભાવકા તિરસ્કાર અનાદર હોતા હૈ. આહાહાહા! આવી વાત ક્યાંય સાંભળવા મળે નહીં. આહાહા!હૈં? તિરસ્કારી (ભાવ) આહાહા.... ભગવાન જ્ઞાન ને આનંદનો ગંજ પ્રભુ, ઉસસે વિરૂદ્ધ પરિણામ, એ આત્માકા નહીં, પુદ્ગલકા કહા. આહાહા ! ક્યોંકિ એ પરિણામ હૈ એ અપની ચીજ નહીં, આહા! અપની ચીજ હોય તો જુદી પડે નહીં, દૂર હો(વે) નહીં. આહાહાહા !
એ પુણ્યના પરિણામ દયા, દાન, વ્રત, ભક્તિ, શાસ્ત્રકી ભક્તિ, આહા. ગજબ વાત હૈ પ્રભુ. એ સ્વરૂપકા તિરસ્કાર કરનેવાલા હૈ. આહાહાહા ! ત્યાં આગળ એકલી દૃષ્ટિ હૈ, જિસને રાગકો ભિન્ન જાણ્યા, વો રાગમેં હૈ નહીં. સમજમેં આયા? રાગસે ભિન્ન જાણ્યા આત્માકો તો વો તો જ્ઞાયક સ્વરૂપ હૈ, એ જ્ઞાની તો જ્ઞાયક સ્વરૂપમેં હૈ. રાગ આતા હૈ પણ ઉસકો જાનતે હૈ, મેરી ચીજ હૈ ઔર ઉસસે મેરે લાભ હોગા. (ઐસે માનતે નહીં). આહાહાહા... ત્રણ લોકનો નાથ એમ કહે, અમારી ભક્તિનો ભાવ પ્રભુ તને રાગ છે. આહાહાહા... તું પ્રભુ નિરાગી, આનંદકંદ હૈ ને? તેરી ચીજ કયા હૈ તેં જાની નહીં નાથ. આહાહા ! પરકા વેદનમેં વેધા એ તો જાણ્યા, પણ વેદન કરનારા જે પર્યાયમેં આ જો ભગવાન ત્રિકાળી હૈ. ઉસસે આ રાગાદિ ભિન્ન હૈ. આહાહા ! તો યહ ભિન્નકો યહાં પુદ્ગલ પરિણામ કહા. આહાહાહા ! બાપુ આ તો ધીરાના માર્ગ છે. આહાહાહા!
ઈસપ્રકાર વસ્તુકે અભેદસે જબતક અનુભૂતિ છે, લ્યો હૈ ને? આહાહા ! એ પરિણામ બે વાર તિરસ્કાર આયા હૈ? તિરસ્કારી એ પણ આત્માને તિરસ્કાર કરનેવાલા પુદ્ગલ પરિણામ, ઈસ પ્રકાર વસ્તુકે અભેદસે' કયા કહા એ? એ શુભ રાગાદિ દયા ભક્તિકા આયા એ પુગલ