________________
ગાથા – ૧૯
૩૨૧ જે ચીજ જાનનેમેં આતી હૈ. ઉસકો જાનતે હૈ ને માનતે હૈ કે મેં ઉસકો જાના, પણ જાનનેવાલા જાદા હૈ જાનનેવાલેકો જાના નહિં. આહા! આ સત્ય હૈ. જાનનેવાલેકો જાનના, જાનને લાયકકો જાનના એ છોડકર, આહાહા! (શ્રોતા – જાણવાવાળાને જાણવો એ તો શુદ્ધ ઉપયોગ થયો) હૈ! જાણવામાં જો ચીજ આતી હૈ શેય, વો ભી તો દૂસરી ચીજ હું. પણ જાનનેવાલા કૌન હૈ? આહાહાહા! એ તો અંતર લક્ષ કરે તો જાનનેવાલાકો જાન સકે, પર લક્ષમેં તો જાનને લાયક ચીજ જાનનેમેં આતી હૈ વો તો પર હૈ. આહાહાહા ! સમજમેં આયા? ઐસે વેદનમેં આને લાયકકો વેદતે હૈં જાનતે હૈ વેદનમેં આના પણ વેદન કરનેવાલા જો ચીજ હૈ, આહાહા! પરમ સત્ય તો એ હૈ. સમજમેં આયા? ભગવાન પરમ સત્યાર્થ જે ભૂતાર્થ વસ્તુ હૈ ઉસકો ન જાના અને પરકો જાનનેમેં રુક ગયા. આહાહાહા ! ઔર પરકા વેદન હોતા હૈ ભલે રાગકો પણ પરકા લક્ષસે શરીરકા એસા એસા વેદન એમ દિખતે હૈં ને રાગ રાગ, પણ વેદન કરને લાયકકો વેદયા, જાણ્યા. આહાહા! પણ ભગવાન વેદન કરનેવાલી ચીજ કોન હૈ? આહાહાહા ! ઉસકો જાનના એ સત્ય વસ્તુ હૈ. આહાહા! સમજમેં આયા? વિશેષ અધિકાર હૈ. અંદર દશ બોલમેં.
ચાલતો અધિકાર. સમયસાર! આહાહાહા ! પરમ સત્ય પ્રભુ! એ બીજી રીતે વાત કિયા હૈ, બાકી તો સત્યાર્થ જો ભૂતાર્થ વસ્તુ હૈ. આહાહા ! ઉસકો જાનના એ સત્ય હૈ. આહાહાહા ! બાકી પરકો જાનનેમેં રુકતા હૈ તો પારકો જાના પણ જાનનેવાલા કોણ હૈ ઉસકો જાના નહીં તે અસત્ય હૈ. આહાહાહા ! સમજમેં આયા?
યહાં ૧૯ ગાથા. જેમ ઘડો અને વર્ણ ગંધ રસ સ્પર્શ અભેદ હૈ અને ઘડામે વર્ણ ગંધ રસ સ્પર્શ હૈ અને વર્ણ ગંધ રસ સ્પર્શ ઘડા હૈ. ઘડા સમજ્યારે ઘટ ઐસે, ઈસીપ્રકાર કર્મ મોહાદિ અંતરંગ પરિણામ આહાહાહા.. શુભાશુભ રાગ અને નોકર્મ શરીરાદિ બાહ્ય વસ્તુ સબ પુદ્ગલકે પરિણામ હૈ. ખરેખર તો પુણ્ય ને પાપકા ભાવ એ પુદ્ગલકા પરિણામ હૈ. નિમિત્તકા આશ્રયસે હુઆ તો નિમિત્તકા હૈ એમ કહેતે હૈ. અપના ભગવાન આત્મા આહાહાહા.. શુદ્ધ ચૈતન્ય ભગવાન ઉસકે અવલંબનસે નહીં હુઆ, વો નિમિત્તકા આશ્રય ને અવલંબનસે હુઆ તો નિમિત્ત પુદ્ગલ હૈ, ઉસકે આશ્રયસે હુઆ અપનેમેં, પણ છતાંય અપનેમેં હુઆ વો સ્વભાવ નહીં, વો કારણ પુણ્ય ને દયા ને દાન વ્રત ભક્તિકા ભાવ આહાહાહાહા... ઈન્દ્રિય જે આ જડ ને ભાવેન્દ્રિય ઉસસે જો જાનનમેં આયા શાસ્ત્ર આદિ જ્ઞાન, આહાહાહા... ગજબ વાત પ્રભુ! ઈસકો ભી અહીંયા પુદ્ગલ પરિણામ કહા જાણવાના ભાવ પરકા, પર તરફસે જાના શાસ્ત્રજ્ઞાન આદિ પુદ્ગલકા પરિણામ હૈ. ક્યોંકિ ઉસસે અબંધ પરિણામ નહીં હુઆ. એ બંધ પરિણામ હૈ. તો અબંધ સ્વરૂપી ભગવાન આહાહાહા... ઉસસે ભિન્ન બંધભાવ વો પુલકા ભાવ હૈ. આહાહાહા ! ગજબ વાત હું.
શ્રીમમાં, રાત્રે કહ્યું હતું ને દિગંબરના તીવ્ર વચનોને લઈને રહસ્ય સમજી શકાય છે. આહાહાહા. સંતોની, દિગંબર સંતોની વાણી જેને એમ કહે કે શાસ્ત્રજ્ઞાન ભી હુઆ, આહા.... પ્રભુ દયા શાસ્ત્ર તરફના વિકલ્પ હુઆ. દયા, દાન, વ્રત આદિકા વો તો પુદ્ગલ કહા, પણ શાસ્ત્રજ્ઞાનકો આહાહાહા... પ્રભુ-પ્રભુ, જે જ્ઞાનમેં અબંધપણા નહીં તે જ્ઞાન પુગલ હૈ, આહાહા !